1

Bài 1: Essential English Conversation

Bộ phận chọn bài

  1. 1 Essential English Conversation

Phần 8

Listen to find out how to ask how old somebody is.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એની ઉંમર કેટલી છે.

0 / 3

  • 0 / 3
    Bài tập 1

Bài tập 1

How old are you? તમારી ઉંમર કેટલી છે?

Listen to find out how to ask how old somebody is.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એની ઉંમર કેટલી છે.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રીષી......અને આજે આપણે વાત કરીશું કે તમે અંગ્રેજીમાં કેવી રીતે વ્યકિતને પૂછશો તમારી ઉંમર કેટલી છે?
મિત્રો, પહેલાં તમે સાંભળો જીના અને ટોમને જેઓ એકબીજાને તેમની ઉંમર વિશે પૂછી રહ્યા છે.

 

Gina
How old are you?

Tom
I’m thirty-five. How about you?

Gina
I’m twenty-three.

પ્રેઝન્ટર
થોડું મુશ્કેલ લાગ્યું હશે....ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં જીના ટોમને પૂછે છે, ‘How old are you?’ એટલે ‘તમારી ઉંમર કેટલી છે?’ જ્યારે પણ કોઇને એની ઉંમર વિશે પૂછવું હોય તો અંગ્રેજીમાં કહેશો ‘How old are you?’. વાક્યને સાંભળો અને બોલો.

How old are you?

પ્રેઝન્ટર
ટોમ પાંત્રીસ વર્ષનો છે. તે જીનાને કહે છે, ‘I’m thirty-five’, જેનો અર્થ થયો ‘મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે.’ અંગ્રેજીમાં ઉંમર જણાવવા માટે અભિવ્યકિત ‘I’m નો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, અંગ્રેજીમાં આંકડાઓમાં બોલવું ખૂબ સહેલું છે. અગિયાર અને બાર એટલે કે ‘eleven and twelve’, પછી 13 થી 19 આંકડાઓના અંતમાં ‘teen’ આવે છે.
ફ્રેંડસ્, આપણે આગળ વધીએ એ પહેલાં તમે 11-19 આંકડાઓનું અંગ્રેજીમાં કેવી રીતે ઉચ્ચારણ કરવામાં આવે છે, તે સાંભળો.

અગિયાર Eleven
બાર Twelve
તેર Thirteen
ચૌદ Fourteen
પંડર Fifteen
સોળ Sixteen
સત્તર Seventeen
અઢાર Eighteen
ઓગણીસ Nineteen

પ્રેઝન્ટર
મિત્રો, અંગ્રેજીમાં 25 બોલવા માટે ‘વીસ’ એટલે કે ‘twenty’ અને ‘પાંચ’ એટલે કે ‘five’ ને એકસાથે જોડવામાં આવે છે. આવી જ રીતે 47 એટલે કે સુડતાલીસ બોલવા માટે ‘ચાળીસ’ એટલે કે ‘forty’ અને ‘સાત’ એટલે કે ‘seven’ ને એકસાથે જોડવામાં આવે છે. હવે સાંભળો તમે વીસથી નેવું સુધી અંગ્રેજીમાં કેવી રીતે બોલશો.

વીસ - Twenty
ત્રીસ - Thirty
ચાળીસ - Forty
પચાસ – Fifty
સાઠ - Sixty
સિત્તેર - Seventy
એંશી - Eighty
નેવું - Ninety

પ્રેઝન્ટર
હવે ટોમ કહે છે ‘I’m thirty-five’ જેનો અર્થ થયો કે ‘હું પાંત્રીસ વર્ષનો છું’. વાક્યને સાંભળીને અભ્યાસ કરો.
I’m thirty-five.

પ્રેઝન્ટર
જવાબ આપ્યા બાદ ટોમ એજ સવાલ જીનાને કરે છે. તે કહે છે, ‘How about you?’ એટલે ‘તમે પણ તમારી ઉંમર જણાવો.’ જો સામેની વ્યકિતને એ પ્રશ્ન પૂછવો હોય તો અંગ્રેજીમાં કહેશો ‘How about you?’
How about you?

પ્રેઝન્ટર
જીના ત્રેવીસ વર્ષની છે, તે ટોમને કહે છે, ‘I’m twenty-three’. સાંભળો અને બોલો.
I’m twenty-three.

પ્રેઝેન્ટર
ગ્રેટ...ચાલો એક-બીજાને ઉંમર વિશે પૂછપરછ કરતા આ લોકોનો સંવાદ સાંભળીએ.
How old are you?
I’m seventeen. How about you?
I’m sixteen.

How old are you?
I’m fifty-eight. How about you?
I’m seventy-four.

How old are you?
I’m forty-two. How about you?
I’m twenty-six.

પ્રેઝન્ટર
એન્ડ નાઉ ટાઈમ ટુ પ્રૅક્ટિસ, એટલે કે જરા પ્રૅક્ટિસ કરી લઈએ... પહેલાં અંગ્રેજીના વાક્યોને સાંભળો અને પછી બોલો.

How old are you?

I’m thirty-five. How about you?

I’m twenty-three.

પ્રેઝન્ટર
વેલડન. ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

તમારી ઉંમર કેટલી છે?
How old are you?

હું પાંત્રીસ વર્ષનો છું. તમે પણ તમારી ઉંમર જણાવો.
I’m thirty-five. How about you?

હું ત્રેવીસ વર્ષની છું.
I’m twenty-three

પ્રેઝન્ટર
ખૂબ સરસ.. અને હવે સમય થયો છે તમને કેટલું યાદ રહ્યું તે ચકાસવાનો. જીના સાથે સવાલ-જવાબ કરીને પ્રૅક્ટિસ કરો. અને હા મિત્રો, જીનાને પૂરક પ્રશ્ન ‘how about you’ એટલે ‘તમે પણ તમારા વિશે જણાવો’ પૂછવાનું ભુલતાં નહીં.

How old are you?

I’m twenty-three.

પ્રેઝન્ટર
શું તમે સાચા જવાબો આપ્યા? જાણવા ફરીથી સંવાદને સાભળો.

Gina
How old are you?

Tom
I’m thirty-five. How about you?

Gina
I’m twenty-three.

પ્રેઝન્ટર
વેલડન! હવે તમે જરા પણ ખચકાયા વિના અંગ્રેજીમાં સામેની વ્યકિતને એની ઉંમર પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. જેમાં મિત્રથી વધારે કોણ ઉપયોગી થાય? તો મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો.

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

How old are you?

3 Questions

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Choose the correct answer.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • How old are you?
    તમારી ઉંમર કેટલી છે?

    I’m ______.
    મારી ઉંમર છે______.

    How about you?
    તમે પણ તમારી ઉંમર જણાવો.

    eleven
    અગિયાર

    twelve
    બાર

    thirteen
    તેર

    fourteen
    ચૌદ

    fifteen
    પંદર

    sixteen
    સોળ

    seventeen
    સત્તર

    eighteen
    અઢાર

    nineteen
    ઓગણીસ

    twenty
    વીસ