1

Bài 1: Essential English Conversation

Bộ phận chọn bài

  1. 1 Essential English Conversation

Phần 27

Listen to find out how to ask someone what time they start work.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે કામ શરૂ કરે છે.

0 / 3

  • 0 / 3
    Bài tập 1

Bài tập 1

તમે સવારે કેટલા વાગે કામ શરૂ કરો છો?

Listen to find out how to ask someone what time they start work.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે કામ શરૂ કરે છે.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે વાત કરીશું કે તમે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે સવારે કેટલા વાગે ઉઠી જાવ છો અને રાત્રે કેટલા વાગે સૂવો છો.

મિત્રો, સૌથી પહેલા તમે સાંભળો શોન અને ફિલને. બન્ને એક-બીજાને કહી રહ્યાં છે કે સવારે કેટલા વાગે ઉઠે છે.

Judy
Hi Paul, when do you start work?

Paul
I start work at seven-thirty.

Judy
What time do you finish work?

Paul
I finish work at five-thirty.

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે વાત કરીશું કે તમે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે સવારે કેટલા વાગે કામ શરૂ કરો છો અને સાંજે કેટલા વાગે કામ પૂર્ણ કરો છો.

મિત્રો, સૌથી પહેલા તમે સાંભળો જૂડી અને પૉલને. બન્ને એક-બીજાને કહી રહ્યા છે કે સવારે કેટલા વાગે કામ શરૂ કરે છે અને સાંજે કેટલા વાગે પૂરૂં કરે છે.

Judy
Hi Paul, when do you start work?

Paul
I start work at seven-thirty.

Judy
What time do you finish work?

Paul
I finish work at five-thirty.
 
પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું. અહીં પહેલાં જૂડી પૉલને પૂછે છે કે એ સવારમાં કેટલા વાગે ‘starts work’   એટલે કે કામ શરૂ કરે છે?  વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

When do you start work?
  
પ્રેઝન્ટર
જૂડીને જવાબ આપતા પૉલ જણાવે છે કે એ સવારે 7:30 વાગે કામ શરૂ કરે છે. તે અંગ્રેજીમાં કહે છે ‘seven-thirty’. વાક્યમાં ‘30’ એટલે કે ત્રીસ એ કલાક પછીની મિનિટ જણાવે છે. સાંભળો અને પુનરાવર્તન કરો. 

I start work at seven-thirty.

પ્રેઝન્ટર
જવાબ જાણ્યા બાદ જૂડી પૉલને પૂછે છે કે એ સાંજે કેટલા વાગે કામ પૂરૂં કરે છે. તે અંગ્રેજીમાં કહે છે ‘finishes work’. તમે અંગ્રેજીમાં ‘what time’ અથવા ‘when’ નો પણ ઉપયોગ કરી શકો છો. બન્ને શબ્દોનો અર્થ એક જ છે. વાક્યને સાંભળો અને બોલો.

What time do you finish work?

પ્રેઝન્ટર
પૉલ જૂડીને જણાવે છે કે એ સાંજે 5:30 વાગે પોતાનું કામ પૂર્ણ કરે છે. સાંભળો અને પુનરાવર્તન કરો.

I finish work at five-thirty.

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જેઓ જણાવે છે કે સવારે કેટલા વાગે કામ શરૂ કરે છે અને સાંજે કેટલા વાગે પૂર્ણ કરે છે.

રાયન સવારે સાડા નવ વાગે કામ શરૂ કરે છે અને સાંજે સાડા ચાર વાગે પૂર્ણ કરે છે.

Hi Ryan, what time do you start work?

I start work at nine thirty.

Ok. What time do you finish work?

I finish work at four thirty.

લીઝ સવારે સાડા નવ વાગે કામ શરૂ કરે છે અને સાંજે સાડા સાત વાગે પૂર્ણ કરે છે.

Hi Liz, when do you start work?

I start work at nine thirty.

OK. When do you finish work?

I finish at seven thirty.

પ્રેઝન્ટર
Great!હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

When do you start work?

I start work at seven thirty

What time do you finish work?

I finish work at five-thirty.

પ્રેઝન્ટર 

વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો. 

તમે સવારે કેટલા વાગે કામ શરૂ કરો છો?
When do you start work?
 

હું સવારે સાડા સાત વાગે કામ શરૂ કરું છું.
I start work at seven thirty.
 

તમે કેટલા વાગે કામ પૂર્ણ કરો છો?
What time do you finish work?
 

હું સાંજે સાડા પાંચ વાગે કામ પૂર્ણ કરું છું.
I finish work at five-thirty.
 

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે સામેની વ્યક્તિને અંગ્રેજીમાં પૂછી શકો છો કે એ સવારે કેટલા વાગ્યે કામ શરૂ કરે છે અને સાંજે કેટલા વાગે પૂર્ણ કરે છે. હવે જૂડી સાથે વાત કરીને અભ્યાસ કરો.

When do you start work?

What time do you finish work?

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Judy
Hi Paul, when do you start work? 

Paul
I start work at seven-thirty. 

Judy
What time do you finish work? 

Paul
I finish work at five-thirty.
 

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં જણાવી શકો છો કે સવારે કેટલા વાગ્યે કામ શરૂ કરો છો અને સાંજે કેટલા વાગે પૂર્ણ કરો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશુંEssential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

What time do you start work?

3 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • When do you start work?
    તમે સવારે કેટલા વાગે કામ શરૂ કરો છો?

    I start work at ______.
    હું સવારે ______ વાગે કામ શરૂ કરું છું.

    What time do you finish work?
    તમે સાંજે કેટલા વાગે કામ પૂર્ણ કરો છો?

    I finish work at ______.
    હું સાંજે ______ વાગે કામ પૂર્ણ કરું છું.

    five-thirty
    સાડા-પાંચ

    seven-thirty
    સાડા-સાત