1

Bài 1: English Together

Bộ phận chọn bài

  1. 1 English Together

Phần 6

How long should we wash our hands?
In today’s episode we will be discussing handwashing and hygiene.

0 / 4

  • 0 / 4
    Bài tập 1

Bài tập 1

How long should we wash our hands?

How long should we wash your hands?
In today’s episode we will be discussing handwashing and hygiene.

કેટલાં સમય સુધી હાથ ધોવા જાેઈએ?
આજના એપિસોડમાં અમે ચર્ચા કરીશું હાથ ધોવા અને સ્વાસ્થ્યશાસ્ત્ર વિશે.

Listen to the audio and take the quiz.

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Togetherમાં આપનું સ્વાગત છે. હું છું રિષી.....અને આજે મારી સાથે છે.
Sam
Hello, I’m Sam.

Kee
And I’m Kee. Welcome to the programme!

પ્રેઝન્ટર
મિત્રો, હાલમાં જ એક લેખ વાંચ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે સારી રીતે હાથ ધોવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. આ વાત પરથી અમને વિચાર આવ્યો કે આપણાં શરીર અને હાથમાં વાઇરસ અને બૅક્ટીરિઆ કેટલા વખત સુધી જીવતા રહી શકે છે?
વાતાવરણમાં ઘણાં પ્રકારના વાઇરસ અને બૅક્ટીરિઆ છે, એટલે આજે આપણે માત્ર ‘cold virus’ એટલે શરદીના વાઇરસ વિશે વાત કરીશું. મિત્રો, જો આપણે સાબુથી હાથ સાફ ન કરીએ તો શરદીના વાઇરસ કેટલા વખત સુઘી આપણાં હાથ ઉપર જીવતાં રહી શકે છે?
1. થોડીક મિનીટો સુધી
2. એક કલાકથી વઘારે સમય સુધી
3. એક અઠવાડિયાથી વઘુ સમય માટે

Kee
Those are very different lengths of time!

Sam
Yes! A week seems too long, don’t you think

પ્રેઝન્ટર
અમે તમને આ સવાલનો જવાબ થોડી વારમાં આપીશું. પહેલાં તમે હાલમાં જ કરવામાં આવેલા સર્વેક્ષણના તારણો સાંભળો જે ઘણા રસપ્રદ છે. સર્વેક્ષણમાં એ જાણવાની કોશિશ થઈ કે સાબુથી હાથ ધોવાથી સ્વાસ્થ્ય ઉપર કેવી અનુકૂળ અસરો પડે છે.

News insert
Do you know how long you should take to wash your hands? The time it takes to sing happy birthday – twice. Or, in other words, around 20 seconds. A recent survey in the UK suggests 84% of adults don’t wash their hands for long enough. This means people are not washing away possibly harmful germs which can cause infection and lead to colds or flu. Handwashing can have a big effect on the public health of a country; proper handwashing would, for example, prevent nearly a third of diarrhoea cases each year.

Kee
20 seconds? Really

પ્રેઝન્ટર
Yeah, I didn’t realise the length of time was so important.

Sam
But that’s a good tip that they give – to sing happy birthday twice as you’re washing your hands.

Kee
Come on, Sam. Are you really going to start singing to yourself in the bathroom now?

Sam
If it helps me wash harmful germs away, sure!

પ્રેઝન્ટર
ખરેખર એ અગત્યનું છે કે આપણે ‘harmful germs’ નુકસાનકારક જીવાણુઓથી દૂર રહીએ. જોકે, સેમ તો હંમેશાં આ વિશેનું ગીત ગાતી જ હોય છે.

Kee
It’s true, Sam, you’re always singing. So what do these harmful germs do, exactly?

Sam
Didn’t you hear what they said? They can cause infection.

પ્રેઝન્ટર
Yes, they said they can “cause infection” એટલે રોગોનો ચેપ આપી શકે છે અને “lead to colds or flu” એટલે કે આનાથી શરદી અથવા ફલૂ થઈ શકે છે.
Kee
So, if not washing my hands properly can cause infection and lead to colds and flu, it can basically make me ill?

Sam
Yes, Kee!

Kee
And what did they say about how we can prevent illnesses?

પ્રેઝન્ટર
‘Prevent’ નો અર્થ થાય છે બિમારીઓને થતાં રોકવી, અને આજે આ ચર્ચાનો મુખ્ય વિષય છે. ઓહ, તો કી તમે સાંભળતા હતા?

Sam
They said that proper handwashing could prevent more than 30% of diarrhoea cases each year. That’s quite a lot, don’t you think?

પ્રેઝન્ટર
Yes, it is! હવે જ્યારે આપણે આંકડાઓ વિશે વાત કરી રહયા છે તો મિત્રો, તમને આગળ પ્રશ્ન પૂછયો હતો કે જો આપણે હાથ સાબુથી ન ધોઇએ તો વાઇરસ કેટલા વખત સુઘી જીવતા રહી શકે છે?
1. થોડીક મિનીટો સુઘી
2. એક કલાકથી વઘારે સમય સુધી
3. એક અઠવાડિયાથી વઘુ સમય માટે
તો જવાબ છે (1), થોડીક મિનીટો સુધી. મોટાભાગના વાઇરસ જેનાથી શરદી થાય છે એ માત્ર અમુક મિનીટો માટે હાથમાં જીવતાં રહી શકે છે. જોકે સામાન્ય શરદીના 40% વાઇરસ એવા હોય છે જે એક કલાક પછી પણ જીવતાં રહી શકે છે.

Kee
Wait a minute! If the viruses only survive for a few minutes, then I don’t need to wash my hands for 20 seconds. Hygiene is important, yes, but what about all that water?

પ્રેઝન્ટર
‘Hygiene’ એટલે જાહેર સ્વચ્છતા બહુ અગત્યની બાબત છે, પણ પાણીના કરકસરભર્યું વપરાશ પણ એટલો જ મહત્વનો છે. તમે એકદમ બરાબર બોલી રહ્યા છો કી, 20 સેકન્ડ સુધી ધોવા માટે સારા એવા પ્રમાણમાં પાણી જોઈએ.

Sam
You can still have good hygiene without wasting water. You can use a bowl, for example!

પ્રેઝન્ટર
A ‘bowl’ એટલે કે વાટકો or a ‘bucket’ એટલે કે ડોલનો ઉપયોગ કરી શકો છો. પણ સેમ અને કી ભારતમાં ‘bowl’ ની જગ્યાએ ‘mug’ નો ઉપયોગ કરવામાં આવે છે.
Kee
Ok, so let me see if I understand correctly. You want me to wash my hands in a bowl or a bucket, for 20 seconds, while singing Happy Birthday? Here? At work?

Sam
Ha ha! Yes. I’d love to see that.

Kee
I’d rather get a cold, thanks.

પ્રેઝન્ટર
We’ll remind you of that next time you’re ill, Kee! આ તો થઈ સેમ અને કી ની વાત. મિત્રો, તમે કેટલી વાર સુઘી હાથ સાબુથી ધોવો છો? જો હાથ ધોતા સમય તમને ખબર પડે કે આનાથી બીમારીઓને ‘prevent’ કરી શકાય છે તો શું તમે હેપ્પી બર્થ ડે ગીત ગાશો? શું તમે સારા ‘hygiene’ માટે ચિંતીત રહો છો?
આજે હાથ ધોવા અને બીમારીઓ સાથે સંલગ્ન જે પણ શીખ્યાં એનું પુનરાર્વતન કરી લઇએ. ‘harmful germs’ એટલે નુકસાનકારક જીવાણુઓ, જ્યારે ‘cause infection’ નો અર્થ થાય છે રોગ સંબંધી ચેપ આપી શકે છે.
“lead to colds or flu” એટલે કે આનાથી શરદી અથવા ફલૂ થઈ શકે છે અને ‘prevent’ નો અર્થ થાય છે બિમારીઓને થતાં રોકવી. ‘Hygiene’ નો મતલબ થાય છે જાહેર સ્વચ્છતા.

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં...ત્યાં સુધી Bye!

 

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

How long should we wash our hands?

4 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • harmful germs
    નુકસાનકારક જીવાણુઓ

    cause infection
    રોગોનું ચેપ આપી શકે છે

    lead to cold or flu
    શરદી અથવા ફલુ થઇ શકે છે

    prevent
    અટકાવવું

    hygiene
    સ્વાસ્થ્યશાસ્ત્ર

    viruses
    વાઇરસ

    cases
    રોગ કે રોગીનો દાખલો

    waste
    બગાડ