1

Bài 1: English Together

Bộ phận chọn bài

  1. 1 English Together

Phần 17

Do you think fathers spend enough time with their children?
In today’s episode we will be discussing the possible benefits of fathers spending more time with their children.

0 / 4

  • 0 / 4
    Bài tập 1

Bài tập 1

Fathers and parenting

Do you think fathers spend enough time with their children?
In today’s episode we will be discussing the possible benefits of fathers spending more time with their children.

શું તમને લાગે છે એક પિતા પોતાના બાળકો સાથે સમય પસાર કે છે?
આજનાં ઍપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે એક પિતાનું પોતાના બાળકો સાથે સમય પસાર કરવાથી થતાં ફાયદાઓ વિશે.

Listen to the audio and take the quiz.

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ. English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...
Sam
Hello, I’m Sam.

Phil
And I’m Phil. Welcome!

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરવી છે બાળક અને પિતાના સબંધ વિશે. શું તમને લાગે છે કે જે બાળકોના પિતા એમની સાથે વધારે સમય પસાર કરે છે એ બાળકો ઝડપથી બાબતો ગ્રહણ કરે છે? હવે તમે ન્યૂઝ ક્લિપ સાંભળો, જેમાં આ વિશે વાત કરવામાં આવી છે.

News insert
An active male role in the early stages of babies’ development produced better performance in cognitive tests by the age of two, researchers found. They say the findings show the value of early paternal involvement. Previous studies found that men tended to have a more stimulating, vigorous style, encouraging a child’s risk-taking and exploration tendencies, which in turn might facilitate cognitive development.

પ્રેઝન્ટર
તો સંશોધન થકી બહાર આવ્યું છે કે જો પિતા એના બાળકો સાથે સમય પસાર કરે તો બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. પણ મિત્રો શું તમને ખબર છે કે એક પિતા એના બાળકો સાથે કેટલો સમય પસાર કરે છે? લંડન યુનિવર્સિટી અને સેવિલ્લા યુનિવર્સિટી દ્વારા એક સ્ટડી કરવામાં આવ્યું છે જેમાં આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમારા મતે પ્રશ્નનો જવાબ શું હોય શકે? તમારા ઑપ્શનસ્ છેઃ દિવસમાં 35 મિનીટ અથવા 45 મિનીટ.
Sam
Well, either way, it doesn’t seem like a lot of time to spend with your child. Surely a child should spend at least an hour a day with their fathers!

Phil
An hour?! Really? Have you ever spent time with children? It’s hard work!

Sam
If what the research says is true, fathers can help develop their child’s cognitive development just by spending time with them.

પ્રેઝન્ટર
Cognitive development એ સંશોધનનું એવુ ક્ષેત્ર છે જે બાળકોની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઉપર કેંદ્રિત છે.

Phil
But surely, fathers spending time with their children isn’t the only thing that helps a child’s cognitive development. What about their mothers?

પ્રેઝન્ટર
હું તમારી સાથે સહમત છું ફિલ. મારી બા પણ મને શાળામાં જે ભણાવ્યું છે એનો અભ્યાસ કરવામાં મદદ કરતી.
Sam
Well of course, mothers have an important role to play, but the research shows that a father’s involvement, which is on the rise, has its own benefits.

Phil
Really, paternal involvement is on the rise?

પ્રેઝન્ટર
હા, ‘Paternal’ નો અર્થ થાય છે માતા-પિતાનો બાળકોના સર્વાંગી વિકાસમાં ભાગીદારી. લંડન યુનિવર્સિટી અને સેવિલ્લા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ સંશોધન મુજબ 1970 ના દાયકામાં પિતા પોતાના બાળકો માટે માત્ર 5 મિનીટ સમય ફાળવતા હતાં.
હવે તમને આજનાં પ્રશ્નનો જવાબ જણાવીએ. લંડન યુનિવર્સિટી અને સેવિલ્લા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ સંશોધન મુજબ આધુનિક પિતા પોતાના બાળકો જોડે દૈનિક 35 મિનીટ જેટલો સમય પસાર કરે છે.
Sam
Wow, paternal involvement is only 35 minutes a day? That makes me so sad.

પ્રેઝન્ટર
પણ સેમ 1970 ના સમયગાળાનાં પ્રમાણે આજના પિતા પોતાના બાળકો જોડે 7 ગણો વધારે સમય પસાર કરે છે!
Sam
Yes, but still, I don’t think it’s enough. The news report mentioned that paternal involvement helps a child be a risk-taker.

પ્રેઝન્ટર
A risk-taker એટલે સાહસ ખેડનાર વ્યક્તિ. Are you a risk-taker Phil?

Phil
Sure, and I rarely spent time with my father growing up.

Sam
You’re not a risk-taker! And what about exploration tendency? The news report told us that paternal involvement helps with developing a child’s exploration tendency.

પ્રેઝન્ટર
Exploration tendency એટલે કંઈક નિરીક્ષણ કરવાની વૃત્તિ. આ એવી ટેવ છે જ્યાં વ્યક્તિ પોતાની રીતે વસ્તુઓ જુવે છે અને સમજવાનો પ્રયાસ કરે છે.

Phil
Another false claim. I’m always exploring to learn new things by myself, and again, I didn’t spend much time with my father.

Sam
Stop lying to the audience Phil.

પ્રેઝન્ટર
મને લાગે છે કે સેમની વાતમાં તથ્ય છે.

Phil
What do you mean? I’m always learning things by myself and solving all of my own problems.

Sam
No, you don’t. Whenever you come across a problem, the first thing you do is ask someone near you for an answer.

Phil
Yeah, and I actively look for answers.

Sam
Errg, I give up.

પ્રેઝન્ટર
મિત્રો, તમે આ બન્ને તરફ ધ્યાન ન આપો. શું તમને ખરેખર લાગે છે કે ‘paternal involvement’ એ બાળકનાં ‘cognitive development’ માં મદદરૂપ થાય છે?
આજે ‘child development’ અને ‘paternal involvement’ સાથે સંલગ્ન જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. ‘Cognitive development’ એ સંશોધનનું એવુ ક્ષેત્ર છે જે બાળકોની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઉપર કેંદ્રિત છે જ્યારે ‘paternal’ નો અર્થ થાય છે માતા-પિતાનો બાળકોના સર્વાંગી વિકાસમાં ભાગ ભજવવો. ‘Risk-taker’ એટલે સાહસ ખેડનાર વ્યક્તિ અને ‘exploration tendency’ એટલે કંઈક નિરીક્ષણ કરવાની વૃત્તિ.

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

Fathers and parenting

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • Cognitive development
    સંશોધનનું એવુ ક્ષેત્ર છે જે બાળકોની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઉપર કેંદ્રિત છે

    Paternal
    માતા-પિતાનો બાળકોના સર્વાંગી વિકાસમાં ભાગીદારી

    Risk-taking
    સાહસ ખેડવું

    Exploration tendencies
    કંઈક નિરીક્ષણ કરવાની વૃત્તિ

    Hard-work
    મહેનત

    Benefits
    લાભો

    Involvement
    સંડોવણી કે સમાવેશ

    Solving problems
    સમસ્યાનું સમાધાન કરવું