1

Bài 1: English Expressions

Bộ phận chọn bài

  1. 1 English Expressions

Phần 20

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

0 / 3

  • 0 / 3
    Bài tập 1

Bài tập 1

To know something like the back of your hand

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘know something like the back of your hand’ એટલે ‘હથેળી માફક કોઈ બાબત અંગે માહિતગાર’ વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘know something like the back of your hand’ વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી... હું તમને સમજાવું.
રોબ ફરવા જવાનો છે અને એના વિશે હેલનને જણાવી રહ્યો છે. શું રોબ જ્યાં ફરવા જવાનો છે એના વિશે હેલન માહિતગાર છે? ચાલો જાણીએ...

Helen
Hey Rob, I hear you have a holiday coming up soon.

Rob
Oh yes, we booked a trip to China to visit the home of pandas.

Helen
Do you mean Chengdu?

Rob
I do, yes. We are stopping there for a few days and then to Hong Kong for two weeks.

Helen
You know Chengdu is my home town? I grew up there.

પ્રેઝન્ટર
શું તમને ખબર છે કે રોબ રજાઓમાં ક્યા જઈ રહયો છે? તમે એકદમ બરાબર બોલ્યાં ! તે ચીન જઈ રહયો છે અને હેલનને એ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી છે કારણકે એ એનું વતન છે.

Rob
Oh, I didn't know that. So you must know the place like the back of your hand.

Helen
The back of my hand? Well I know my hands pretty well, but they are just my hands - very ordinary.

Rob
Oh, it’s a very common expression Helen. We use it to say that we know somewhere very well, or to talk about an extremely familiar place. You hear people say it all the time.

પ્રેઝન્ટર
જ્યારે હેલને કહ્યું કે એ ચેંગ્ડુથી છે ત્યારે રોબે કહ્યું હેલનને માટે એ જગ્યા ‘know it like the back of her hand’. ‘Know something’ એટલે કંઈક ખબર હોવી અને ‘the back of your hand’ એટલે હથેળીના પાછળનો ભાગ.

મિત્રો, અભિવ્યક્તિ ‘know something like the back of our hand’ નો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે કોઈ બાબત સારી રીતે જાણો છો અથવા તો એ બાબતથી સારી રીતે માહિતગાર છો. આ અભિવ્યક્તિ મોટાભાગે જગ્યાઓ વિશે વાત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજી બાબતો જે તમને સારી રીતે ખબર છે, એના માટે પણ તમે આ અભિવ્યક્તિનો ઉપયોગમાં કરી શકો છો.
અભિવ્યક્તિમાં તમે ‘something’ શબ્દની જગ્યાએ ‘place’ અથવા ‘it’ નો પણ ઉપયોગ કરી શકો છો. ‘something’ ના સ્થાને તમે જગ્યા અથવા વસ્તુનો પણ ઉલ્લેખ કરી શકો છો.
હજુ કનફ્યૂઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ..

Examples

He knows the building like the back of his hand. He’s worked there for many years and knows all the shortcuts.

She’s lived in the village all her life, and knows the area like the back of her hand. Always ask her for recommendations of what to see and do.

I don’t need to look at the music for this song when I play it on the piano – I know it like the back of my hand.

Rob
And Helen, don’t forget that this phrase can be used to describe things that we know very well. It’s not just limited to places. Here are some more examples….

Examples
Jenny knows that book like the back of her hand. She has read it at least twenty times.

Max knows the James Bond films like the back of his hand - he could tell you the name of every character!

Rob
So Helen, since you lived in Chengdu for many years, have you got any recommendations for good places to visit in Chengdu?

Helen
Actually, the city has changed so much; I would be lost there like any other visitor. But my cousin still lives there. He definitely knows the city like the back of his hand.

Rob
Maybe I should give him a call.

Helen
I’m sure he’ll be happy to help.

Rob
Great!

Helen
Have a good trip then.

Rob
Thanks.

Both
Bye!

પ્રેઝન્ટર
તો રોબને હેલનનાં ભાઈ સાથે વાત કરવી પડશે કારણકે એ ‘knows Chengdu like the back of his hand’. તમારા વિશે જણાવો મિત્રો? તમને કઈ બાબત ‘know like the back of your hand’ જેવી ખબર છે? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

To know something like the back of your hand

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં.

Session Vocabulary

  • holiday
    રજા

    familiar
    સારી પેઠે જાણીતું

    shortcuts
    સામાન્ય કરતાં ટૂંકો રસ્તો કે ઇલાજ

    recommendations
    ભલામણ, સિફારસ