1

Unit 1: One-minute English

Select a unit

  1. 1 One-minute English
  • ተፈጸመ

    Session 1

    1 Activity

    Used to

    04 Jun 2018

    In today's One-minute English Tom will explain how to use ‘used to’.
    આજે એક મિનિટ ઇંગ્લિશનમાં ટોમ તમને શીખવશે કેવી રીતે 'used to' નો ઉપયોગ કરવો.

  • ተፈጸመ

    Session 2

    1 Activity

    For vs Since

    13 Jun 2018

    In today's One-minute English, Kee will explain how to use ‘for vs since’.
    આજે એક મિનિટ ઇંગ્લિશનમાં કિ તમને શીખવશે કેવી રીતે 'for' અને 'since' નો ઉપયોગ કેવી રીતે કરવું.

  • ተፈጸመ

    Session 3

    1 Activity

    5 ways to use 'actually'

    20 Jun 2018

    How many ways can you use 'actually'?
    In today's video we look at 5 ways to use this common word.

    તમે કેટલી વખત અંગ્રેજી શબ્દ 'actually' નો ઉપયોગ કરી શકો છો?
    આજે સેમ તમને જણાવશે કે કેવી રીતે આ શબ્દ 5 અલગ-અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. 

  • ተፈጸመ

    Session 4

    1 Activity

    Would rather

    27 Jun 2018

    In today's One-minute English Tom will explain how to use ‘would rather'.
    આજે One-minute English માં ટોમ જણાવશે ‘would rather’ નો ઉપયોગ કેવી રીતે કરવું.

  • ተፈጸመ

    Session 5

    1 Activity

    Real conditionals

    25 Jun 2018

    In today's One-minute English Phil will explain how to use real conditionals.
    આજે One-minute English માં ફિલ જણાવશે ‘would rather’ નો ઉપયોગ કેવી રીતે કરવું.

  • ተፈጸመ

    Session 6

    1 Activity

    Must vs Have to

    09 Jul 2018

    In today's One-minute English, Kee will explain how to use ‘must' and 'have to’.
    આજે One-minute English માં કિ તમને જણાવશે ‘must' અને 'have to’ ના ઉપયોગ વિશે.

  • ተፈጸመ

    Session 7

    1 Activity

    Mustn't vs Don't have to

    18 Jul 2018

    In today's One-minute English, Kee will explain how to use ‘mustn't' and 'don't have to’.
    આજે One-minute English માં કિ તમને જણાવશે ‘mustn't' અને 'don't have to’ ના ઉપયોગ વિશે.

  • ተፈጸመ

    Session 8

    1 Activity

    Talking about dreams

    25 Jul 2018

    In today's One-minute English Phil will explain how to talk about dreams.
    આજે One-minute English માં ફિલ તમને જણાવશે કે અંગ્રેજીમાં સ્વપ્નો વિશે કઈ રીતે વાત કરવું.

  • ተፈጸመ

    Session 9

    1 Activity

    Both, neither, either

    24 Jul 2018

    What’s the difference between ‘both’, ‘neither’ & ‘either’?
    In today's video we look at how to use these useful words.

    ‘Both’, ‘neither’ અને ‘either’ વચ્ચે શું તફાવત છે?
    આજના ઍપિસોડમાં ચર્ચા કરીશું કે મહત્ત્વના શબ્દોનું ઉપયોગ કઈ રીતે કરવું.

  • ተፈጸመ

    Session 10

    1 Activity

    Make and do

    08 Aug 2018

    In today's One-minute English Phil will explain how to use make and do.
    આજે One-minute Englishમાં ફિલ તમને જણાવશે make અને do નો ઉપયોગ કઈ રીતે કરવ.

  • ተፈጸመ

    Session 11

    1 Activity

    Have something done

    15 Aug 2018

    In today's One-minute English Tom will explain the expression ‘have something done’.
    આજે એક મિનિટ ઇંગ્લિશનમાં ટોમ તમને જણાવશે અંગ્રેજી અભિવ્યક્તિ ‘have something done’ ના ઉપયોગ વિશે.

  • ተፈጸመ

    Session 12

    1 Activity

    Be used to

    22 Aug 2018

    In today's One-minute English Tom will explain how to use ‘be used to’.
    આજે એક મિનીટ ઈંગ્લિશમાં ટોમ તમને શીખવશે 'be used to' ના ઉપયોગ વિશે. 

  • ተፈጸመ

    Session 13

    1 Activity

    Too and very

    29 Aug 2018

    In today's One-minute English Phil will explain how to use 'too' and 'very'.
    આજે One-minute English માં ફિલ તમને શીખવશે 'too' અને 'very' નો ઉપયોગ કઈ રીતે કરવું.

  • ተፈጸመ

    Session 14

    1 Activity

    5 ways to use 'hard'

    05 Sep 2018

    How many meanings does ‘hard’ have?
    In today's video we look at five different ways you can use it.

    'Hard' ના કેટલા અર્થ છે?
    આજે અમે 'hard' શબ્દનો ઉપયોગ કરવાની પાંચ અલગ-અલગ રીત વિશે વાત કરીશું. 

  • ተፈጸመ

    Session 15

    1 Activity

    3 ways to use 'if only'

    07 Sep 2018

    Do we use ‘if only’ to talk about the present, past or future? In today's video we find out.
    'If only' નો ઉપયોગ શું વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે જણાવવા માટે જ કરવામાં આવે છે? જાણીશું વિડિયોમાં

  • ተፈጸመ

    Session 16

    1 Activity

    Active vs Passive

    19 Sep 2018

    In today's One-minute English, Kee will explain how to make ‘active' and 'passive’.
    આજે એક મિનિટ ઈંગ્લિશમાં કિ તમને શીખવશે ‘active' અને 'passive’ વાક્યો કઈ રીતે બનાવવું.

  • ተፈጸመ

    Session 17

    1 Activity

    Fun and funny

    26 Sep 2018

    In today's One-minute English Phil will explain the difference between fun and funny.
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં ફિલ તમને આનંદ (fun) અને રમુજી (funny) વચ્ચેનો તફાવત સમજાવશે.

  • ተፈጸመ

    Session 18

    1 Activity

    Three facts about 'the'

    03 Oct 2018

    In today's One-minute English Phil will explain three facts about 'the'.
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં ફિલ તમને જણાવશે 'the' વિેશે ત્રણ મહત્ત્વની વાતો.

  • ተፈጸመ

    Session 19

    1 Activity

    5 ways to use 'in' with time expressions

    10 Oct 2018

    In today's One-minute English Phil will explain how to use the preposition 'in' with time expressions.
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં ફિલ તમને શીખવશે સમય વિશે વાત કરતી શબ્દયોગી અવ્યય 'in' ના ઉપયોગ વિશે.

  • ተፈጸመ

    Session 20

    1 Activity

    How to use ‘wish’

    17 Oct 2018

    In today's One-minute English Tom will explain what to use after the verb ‘wish’.
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં ટોમ શીખવશે અંગ્રેજી શબ્દ 'wish' પછી ક્યા ક્રિયાપદનો ઉપયોગ કરવું.

  • ተፈጸመ

    Session 21

    1 Activity

    Come back vs Go back

    24 Oct 2018

    In today's One-minute English Sam will explain the difference between ‘come back’ and ‘go back’
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં સેમ તમને શીખવશે ‘come back’ અને ‘go back’ વચ્ચેના તફાવત વિશે.

  • ተፈጸመ

    Session 22

    1 Activity

    So vs Such

    31 Oct 2018

    In today's One-minute English Sam will explain the difference between ‘so’ and ‘such’.
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં સેમ તમને શીખવશે ‘so’ અને ‘such’ વચ્ચેના તફાવત વિશે.

  • ተፈጸመ

    Session 23

    1 Activity

    Person vs people

    07 Nov 2018

    In today's One-minute English Dan will explain the differences between ‘person’ and ‘people’.
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં ડેન તમને શીખવશે ‘person’ અને ‘people’ વચ્ચેના તફાવત વિશે. 

  • ተፈጸመ

    Session 24

    1 Activity

    Raise vs Rise

    09 Nov 2018

    In today's One-minute English Sian will explain the differences between ‘raise’ and ‘rise’.
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં શાન તમને જણાવશે ‘raise’ અને ‘rise’ વચ્ચેના તફાવત વિશે.

  • ተፈጸመ

    Session 25

    1 Activity

    Play, do and go for sports

    21 Nov 2018

    In today's One-minute English Sam will explain the difference between ‘come back’ and ‘go back’
    આજે એક મિનિટ ઇંગ્લિશમાં ફિલ તમને શીખવશે કે વિવિધ રમતો સાથે 'play', 'go' અને 'do' નો ઉપયોગ કઈ રીતે કરવું.