Session 2

Listen to find out how to start a conversation when meeting new people in English.
જાણો તમે કેવી રીતે નવી વ્યક્તિ સાથે કેવી રીતે અંગ્રેેજીમાં સંવાદ શરૂ કરશો.

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 2

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

હું નવી વ્યક્તિ સાથે સંવાદ કેવી રીતે શરૂ કરું?

પ્રશ્નો અને એના જવાબ નીચે આપવામાં આવ્યાં છે. સાચો જવાબ આપો. 

a) What’s your name?       1. I’m from Liverpool.
b) Where are you from?     2. I’m a teacher.
c) What do you do?           3. Hello, I’m Lisa.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? How do I માં તમારા બધાનું સ્વાગત છે. આજે મારી સાથે છે...

Sam
Hello, everybody. Welcome!

પ્રેઝન્ટર
મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે તમે કેવી રીતે નવા વ્યક્તિ સાથે સંવાદ શરૂ કરશો. સૌથી પહેલા તમે રોબર્ટ અને લીઝાનો સંવાદ સાંભળો. બન્ને પહેલી વખત મળી રહ્યા છે. જો અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી...અમે તમને શીખવામાં મદદ કરીશું.

Robert
Hi, my name’s Robert. What’s your name?

Lisa
Hello, I’m Lisa. Nice to meet you.

Robert
Nice to meet you, too, Lisa. Where are you from?

Lisa
I’m from Liverpool.

Robert
And what do you do?

Lisa
I’m a teacher. 

પ્રેઝન્ટર
મિત્રો, તમને કેટલું યાદ રહ્યું? સૌથી પહેલા રોબર્ટે લીઝાનું નામ પૂછયું. બીજો સવાબ હતો કે તે ક્યા રહે છે અને ત્રીજો સવાલ લીઝાના વ્યવસાય વિશે હતો. તો સેમ, નવા લોકો સાથે સંવાદ કરવા ઉપયોગી ભાષા વિશે વાત શરૂ કરીએ?

Sam
Yes, let’s!

પ્રેઝન્ટર
મિત્રો, સૌથી પહેલા રોબર્ટ અને લીઝાએ એક-બીજાને પોતાનો પરિચય આપ્યો. બન્નેએ પરિચય આપવા માટે ક્યા શબ્દોનો ઉપયોગ કર્યો? જાણવા સાંભળો..

Hi, my name’s Robert.

Hello, I’m Lisa.

પ્રેઝન્ટર
બન્ને પરિચય આપવા અલગ-અલગ શબ્દોનો ઉપયોગ કરે છે. ‘My name’s...’ અને ‘I’m...’

Sam
And the pronunciation is important here, so let’s quickly practise - repeat after me: 

‘My name’s…’
 

 ‘I’m…’


પ્રેઝન્ટર
Great!હવે સાંભળો કે રોબર્ટ કેવી રીતે લીઝા સાથે વાત કરવાનું ચાલું રાખે છે. તેણે લીઝાને ત્રણ પ્રશ્નો પૂછયા હતાં? શું તમને એ પ્રશ્નો યાદ છે, મિત્રો?. ચાલો ફરીથી સાંભળીએ.

What’s your name?

Where are you from?

What do you do?

 

પ્રેઝન્ટર
મિત્રો, પ્રથમ પ્રશ્નમાં લીઝાનું નામ પૂછવામાં આવ્યું. બીજો સવાલ લીઝા ક્યાંથી આવે છે તેના વિશે છે અને ત્રીજો પ્રશ્ન લીઝા શું કામ કરે છે તે અંગે છે.

Sam
Yes, these are the most common questions to ask someone when you first meet them, so they’re very useful. But the pronunciation is important. You need to sound interested! 

પ્રેઝન્ટર
હા, ‘intonation’બહુ જરૂરી છે. સાથે-સાથે એ પણ મહત્ત્વનું છે કે ક્યા શબ્દ ઉપર ભાર મૂકવો અને ધ્યાન આપવું કે શબ્દો કેવી રીતે એક-બીજાથી જોડાયલા છે.  

Sam
Yes, so let’s quickly practise together! Repeat after me.

What’s your name?’
 

‘Where are you from?’
 

‘What do you do?’
 

પ્રેઝન્ટર
મિત્રો, લીઝાએ રોબર્ટના પ્રશ્નોનો જવાબ કઈ રીતે આપ્યો? તમે આગળ જાણ્યું કે ‘What’s your name?’નો જવાબ બે રીતે આપી શકાય છે. ચાલો ફરીથી સાંભળીએ કે લીઝાએ ‘Where are you from?’ અને ‘What do you do?’ નો જવાબ શું આપ્યું. 

I’m from Liverpool.


I’m a teacher.

Sam
So, Lisa used ‘I’m’ to answer both questions. 

પ્રેઝન્ટર
હા, પણ જો તમે ‘I’m from...’ કહો તો એનો અર્થ થયો કે તમે જગ્યા વિશે વાત કરી રહ્યા છો. 

Sam
And if you say ‘I’m a…’ you’re talking about your job. Remember to use the ‘a’, as it’s important here. 

પ્રેઝન્ટર
Thank You Sam. હવે સમય થયો છે જે શીખ્યા એનો અભ્યાસ કરવાનો. તમે જવાબ સાંભળો અને જણાવો કે પ્રશ્ન શું છે.

I’m from Cambridge.

પ્રેઝન્ટર
'Cambridge' જગ્યાનું નામ છે. તો મિત્રો, વ્યક્તિને ક્યો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો? સેમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
Where are you from?

પ્રેઝન્ટર
Good! હવે તમે આ વ્યક્તિનો જવાબ સાંભળો. 

I’m a taxi driver.
 

પ્રેઝન્ટર
OK, તો ‘a taxi driver’ વ્યવસાય છે તો મિત્રો, પ્રશ્ન શું હશે?

Sam
What do you do? 

પ્રેઝન્ટર
Great! તો હવે તમે જરા પણ ખચકાયા વિના નવા લોકો સાથે સંવાદ કરી શકો છો. અને હા, ‘nice to meet you’ કહેવાનું ભૂલતાં નહીં! 

Sam
Yes, nice to meet you! 

પ્રેઝન્ટર
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું 'How do I....'? માં. Bye! 

Sam
Bye!

Learn more!

1. શું ‘my name’s…’ અને ‘I’m…’ નો અર્થ એક જ થાય છે?

 

2. હું ક્યારે ‘Nice to meet you’ નો ઉપયોગ કરું છું અને ક્યારે ‘Nice to meet you, too’ નો ઉપયોગ કરું છું?
આપણે ‘Nice to meet you, too’ નો ઉપયોગ ‘Nice to meet you’ નો જવાબ આપવામાં માટે કરવામાં આવે છે. ‘Too’ એટલે 'મને પણ'.

3. શું ‘Where are you from?’ નો જવાબ આપતી વખતે ‘from’ પડતું મૂકી શકું?
નહીં. અંગ્રેજીમાં ગ્રામ, નગર અને શહેરો વિશે જણાવતી વખતે કાયમ 'from' નો ઉપયોગ કરવો.

I’m from London.
I’m from the U.K.
I’m from the coast (દરિયાઈ વસ્તિાર).

4. શું નોકરી વિશે વાત કરતી વખતે ‘a’ નો ઉપયોગ કરવું જરૂરી છે?
હા, એકવચન અને ગણીશકાય એવી સંજ્ઞા માટે કાયમ 'a' નો ઉપયોગ કરો.

હું નવી વ્યક્તિ સાથે સંવાદ કેવી રીતે શરૂ કરું?

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Nice to meet you!
What’s your name?
Where are you from?
What do you do?

Answer these questions and tell us on our Facebook group!
પ્રશ્નોનો જવાબ આપો અને અમારા ફેસબુક ગ્રુપમાં પોતાના વિચાર શેઅર કરો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

 

Session Vocabulary

  • What’s your name?
    તમારું નામ શું છે?

    My name’s…
    મારું નામ છે…

    I’m…
    હું…

    Nice to meet you.
    તમને મળીને આનંદ થયો.

    Nice to meet you, too.
    મને પણ મળીને આનંદ થયો.

    Where are you from?
    તમે ક્યાંથી આવો છો?

    I’m from…
    હું …..થી છું

    What do you do?
    તમે શું કામ કરો છો?

    I’m a...
    હું ...... છું.