Session 31

Listen to find out what to say in English when you pay for things in shops.
સાંભળો અને જાણો કે દુકાનમાં ખરીદી કર્યા બાદ ચૂકવણી માટે અંગ્રેજીમાં શું કહેશો.

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 31

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I pay for things in shops?

  • તમે વસ્તુઓની ખરીદી કરો છો ત્યારે એની ચૂકવણી રોકડથી કરો છો કે પછી કાર્ડથી?
  • તમે જ્યાં રહો છો ત્યાંની દુકાનોમાં તમે કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકો છો?
  • તેના ફાયદા અને ગેરફાયદા શું છે?

જ્યારે તમે કોઈ વસ્તુ માટે ચૂકવણી કરો છો ત્યારે તમે શું કહેશો તે વિશે જણ્વા માટે સાંભળો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ. હેલ્લો ફિલ...વેલકમ!

Phil
Welcome, everyone!

પ્રેઝન્ટર
કોઈ વસ્તુની ખરીદી કર્યા બાદ પૈસા ચૂકવતી વખતે આપણે સામાન્યતઃ અમુક પ્રશ્નો પૂછીએ છીએ. દુકાનનો કર્મચારી પણ સામે પ્રશ્નો પૂછે છે. આજે આપણે એ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું.

Phil
Do you prefer to pay by cash or card?

પ્રેઝન્ટર
હું તો રોકડથી ખરીદી કરવાનું પસંદ કરું છું જેથી મને ખબર પડે કે હું કયા પૈસા વાપરી રહ્યો છું! મિત્રો, હવે તમે આ ગ્રાહકને સાંભળો, જેને કંઈક ખરીદી કરી છે. શું તે રોકડથી ચૂકવે છે કે પછી કાર્ડથી?

A. Excuse me! How much is this?
B  It's£12.
A. Do you take card?
B. No, sorry. We only take cash.
A. OK, here you go.
B. Thank you. And here's your change. Would you like a receipt?
A. No, thank you.

પ્રેઝન્ટર
હા, તે રોકડથી ચૂકવે છે. મિત્રો, હવે ફરીથી પ્રથમ ભાગને સાંભળો અને જાણો દુકાનનાં કર્મચારીનું ધ્યાન ખેંચવા માટે અને વસ્તુની કિમંત પૂછવાં માટે ગ્રાહક કયા શબ્દોનો ઉપયોગ કરે છે.

Insert
Excuse me! How much is this?
It's £12.

પ્રેઝન્ટર
તે દુકાનનાં કર્મચારીનું ધ્યાન ખેંચવા માટે 'excuse me' કહે છે અને પછી ‘how much’ કહીને કિમંત પૂછે છે. ફિલ, તે શા માટે 'how much' કહે છે અને નહીં કે 'how many?'

Phil
We use 'how much' with uncountable things – yes 'money' is uncountable! Let's look at the pronunciation of this – there are two things to remember. First, to sound polite, only stress the 'scuse' in 'Excuse me', and secondly – notice that the 'much' and 'is' in 'how much is' join together to become 'how much is'. Repeat after me:

Excuse me

Excuse me, how much is this?

પ્રેઝન્ટર
Ok. તો પ્રશ્નમાં 'is this' નો ઉપયોગ કરવામાં આવ્યું છે. હવે સાંભળો અને જાણો કે જવાબમાં ‘is this’ નો ઉપયોગ કરવામાં આવ્યું છે કે નહીં.

Insert
It's £12.

પ્રેઝન્ટર
મિત્રો, પ્રશ્નમાં 'is' પહેલાં આવશે અને જવાબમાં તે કર્તા પછી આવશે. યાદ રહે કે જવાબમાં 'it is' બનશે 'it's'.

Phil
Yes, remember that the order of the subject and the verb is not the same for the answer and the question!

પ્રેઝન્ટર
હવે બીજા પ્રશ્નને સાંભળો અને જણાવો કે અહીં કઈ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવ્યું છે.

Insert
Do you take card?
No, sorry. We only take cash.

પ્રેઝન્ટર
Here we had 'take' – why's that?

Phil
Take in 'do you take card?' means accept. We could also use it to ask about different currencies, - "Do you take dollars?" Listen to the pronunciation here – 'Do you' often sounds like 'D'you' and 'We only' has a slight 'y' sound in between the words. Repeat after me:

Do you take card?

We only take cash!

પ્રેઝન્ટર
Fantastic! હવે દુકાનનાં કર્મચારીને સાંભળો. શું તે પ્રશ્ન કરી રહ્યો છે કે પછી મદદ કરવાની તૈયારી દર્શાવી રહ્યો છે?

Insert
Thank you. And here's your change. Would you like a receipt?

પ્રેઝન્ટર
આ પ્રશ્ન જેવું સાંભળાય છે પરતું દુકાનનો કર્મચારી કંઈક આપવા માંગે છે.

Phil
'Would you like' is often used to offer someone something. In a shop it could also be used for things like 'Would you like a bag'. We could offer a drink to a friend "Would you like a coffee?"

પ્રેઝન્ટર
પણ તે પહેલાં ગ્રાહક શું કહે છે? ગ્રાહકને ‘change’ એટલે કે બાકીનાં પૈસા આપતી વખતે દુકાનનો કર્મચારી શું કહે છે? જાણ્વા માટે ફરીથી સાંભળો.

Insert
Ok, here you go.
Thank you. And here's your change.

Phil
Both people used expressions with 'here' – the customer said 'here you are' and the shop assistant said 'here's your change'. It's what we say when we are giving someone something.

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પનાં કરો કે તમે એક દુકાનમાં છો અને તમને કોઈ વસ્તું પસંદ આવી ગઈ છે. તો હવે તમે દુકાનનાં કર્મચારીનું ધ્યાન કઈ રીતે ખેંચશો? અને વસ્તુની કિંમત કઈ રીતે પૂછશો? ફિલ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Phil
Excuse me! How much is it?

પ્રેઝન્ટર
હવે પૂછો કે શું હું કાર્ડથી પૈસા ચૂકવી શકું કે નહીં? પોતાનો જવાબ ફિલ સાથે સરખાવો.

Phil
Do you take card?

પ્રેઝન્ટર
તમે કાર્ડથી પૈસા ચૂકવી શકો છો! તમે પોતાનો કાર્ડ આપતી વખતે શું કહેશો? ફિલ જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Phil
Here you go.

પ્રેઝન્ટર
Now you what to say when you buy something! I think I'll go shopping after this!

Phil
Buy me a present if you do!

પ્રેઝન્ટર
I'll see… Join us next week for more 'How do I…?

Learn more

1. How much કે પછી how many?

કોઈ વસ્તુની કિંમત પૂછતી વખતે સામાન્યતઃ 'how much' નો ઉપયોગ કરવામાં આવે છે કારણકે પૈસા ન ગણી શકાય એવી સંજ્ઞા છે.

  • How much is this?
  • How much is it all together?
  • How much do you have? 

2. Take

આપણે ઘણી વખતે ક્રિયાપદ 'take' નો ઉપયોગ કરીએ છીએ, જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે 'accept'. તમે 'take' નો વિવિધ ચલણમાં રકમની ચૂકવણી માટે આનો ઉપયોગ કરી શકો છો.

  • Do you take card?
  • Do you only take cash?
  • Do you take dollars?

3. Offering

પ્રશ્ન 'would you like?' નો કોઈને કંઈક ઓફર કરવા માટે થાય છે.

  • Would you like a receipt?
  • Would you like a bag?
  • Would you like a coffee?

How do I pay for things in shops?

3 Questions

Choose the correct answer.
પ્રશ્નોનો સાચો જવાબ આપો.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

What was the last thing you bought when you went shopping? Come and tell us on our Facebook group.
છેલ્લીવાર જ્યારે તમે બજાર ગયા હતા ત્યારે કઈ વસ્તુની ખરીદી કરી હતી? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • how much?
    કેટલુ?

    take (accept)
    આ લો (સ્વીકારો)

    card (credit card)
    કાર્ડ (ક્રેડિટ કાર્ડ)

    cash
    રોકડ

    change
    પરચૂરણ પૈસા

    receipt
    રસીદ