1

Unit 1: Essential English Conversation

Select a unit

  1. 1 Essential English Conversation

Session 29

Listen to find out how to ask what time it is.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે.

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 29

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

What time is it? ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?

Listen to find out how to ask what time it is.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું કે અંગ્રેજીમાં તમે કેવી રીતે પુછશો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. અંગ્રેજીમાં સમય જાણવા માટે કહેશો ‘what time’.

મિત્રો, સૌથી પહેલા તમે સાંભળો શોનને જે ફિલનને પૂછી રહી છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે.

Sian
Hi Phil, what time is it?

Phil
It’s eight forty-five.

Sian
Aaargh, I start work at ten to nine….. I’m late! Bye!

Phil
Bye!

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં શોન ફિલને પૂછે છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. તે અંગ્રેજીમાં કહે છે ‘what time is it’. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

What time is it?

પ્રેઝન્ટર
ફિલ કહે છે કે સમય થયો છે ‘eight forty-five’ એટલે કે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટ. મિત્રો, સમય જણાવવા માટે તમે પહેલા કલાક કહો અને પછી મિનિટ કહો. ‘Eight’ એ કલાક છે અને ‘forty-five’ એ મિનિટ છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

It’s eight forty-five.

પ્રેઝન્ટર
શોન ફિલને જવાબ આપતી વખતે ‘aaagrh’ કહે છે. આ એક અભિવ્યક્તિ છે જેનો ઉપયોગ વ્યક્તિ ચિંતીત છે એ દર્શાવે છે. શોન ફિલને કહે છે તે 9 વાગવામાં 10 મિનિટ બાકી હોય ત્યારે કામ શરૂ કરે છે. મિત્રો, અંગ્રેજીમાં જો કલાક પૂર્ણ થવામાં 30 મિનિટથી ઓછો સમય હોય ત્યારે ‘to hour’ કહેવામાં આવે છે. ’ten to nine’ નો અર્થ થયો આઠ વાગીને પચાસ મિનિટ. વાક્યને સાંભળો અને બોલો.

Aaargh, I start work at ten to nine.

પ્રેઝન્ટર
શોનને કામ પર ‘late’ એટલે કે મોડું થાય છે અને તે ફિલને ‘bye’ કહે છે. ‘Bye’ નો ગુજરાતીમાં અર્થ થાય છે આવજો. વાક્યને સાંભળો અને બોલો.

I’m late! Bye!

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જે પૂછી રહ્યા છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે.

ઘડિયાળમાં એક વાગવામાં 20 મિનિટ બાકી છે અને કેવિન ‘lunch’ એટલે કે બપોરના ભોજન માટે મોડો પડી ગયો છે.

Hi Kevin, what time is it?

It’s twenty to one.

I usually have lunch at twelve, I’m late!

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

What time is it?

It’s eight forty-five.

I start work at ten to nine

I’m late! Bye!

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
What time is it?

સમય થયો છે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટ
It’s eight forty-five.

હું નવ વાગીને દસ મિનિટ બાકી હોય ત્યારે કામ શરૂ કરું છું.
Aaargh, I start work at ten to nine.

હું મોડી પડી ગઈ છું! આવજો
I’m late! Bye!

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે સામેની વ્યક્તિને અંગ્રેજીમાં પૂછી શકો છો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. હવે શોન સાથે વાત કરીને અભ્યાસ કરો.

What time is it?

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Sian
Hi Phil, what time is it?

Phil
It’s eight forty-five.

Sian
Aaargh, I start work at ten to nine….. I’m late! Bye!

પ્રેઝન્ટર
વેલડન. હવે તમે જરા પણ ખચકાયા વિના અંગ્રેજીમાં પૂછી શકો છો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

What time is it? ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • What time is it?
    ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?

    It’s ______.
    સમય થયો છે ______.

    I start work at ______.
    હું સવારે ______ વાગે કામ શરૂ કરું છું.

    I usually have lunch at ______.
    બપોરે હું સામન્યતઃ ______ વાગે જમું છું.

    I’m early!
    આજે હું વહેલો છું!

    I’m late!
    હું મોડો પડી ગયો છું!

    eight forty-five
    આઠ વાગીને પિસ્તાળીસ મિનિટ

    ten to nine
    નવ વાગવામાં દસ મિનિટ બાકી

    twenty to one
    એક વાગવામાં વીસ મિનિટ બાકી

    twelve
    બાર

    eight twenty
    આઠ વાગીને વીસ મિનિટ

    nine o’clock
    નવ વાગ્યા છે