1

Unit 1: English Together

Select a unit

  1. 1 English Together

Session 34

Divorce parties
In today’s episode we will be discussing people celebrating their divorce with a party

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 34

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

Divorce parties

Divorce parties
In today’s episode we will be discussing people celebrating their divorce with a party

છૂટાછેડાની પાર્ટી
લોકો પાર્ટી આપીને છૂટાછેડાની ઉજવણી કરી રહ્યા છે તે વિશે આજનાં ઍપિસોડમાં ચર્ચા કરીશું.

Listen to the audio and take the quiz.

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Phil
Hi, I’m Phil 

Sam
And I’m Sam, hello….
 

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરવી છે ‘divorce’ એટલે છૂટાછેડા વિશે. ‘Divorce’ નો બીજો અર્થ થાય છે લગ્નવિચ્છેદ. તો તમારા માટે પ્રશ્ન છે કે યુ.કે. ની Office of National Statistics મુજબ છૂટાછેડા લેવાની સરેરાશ ઉંમર કઈ છે? તમારા વિકલ્પો છેઃ

અ) 30-34
બ) 35-39
ક) 40-44

પ્રશ્ન અંગે તમારો શું વિચાર છે ફિલ?

Phil
I think it takes time for people to want to get divorced – I’ll go for c) 40-44.

Sam
Maybe people realise they made a mistake more quickly, so it could be a) 30-34. I don’t really know.

પ્રેઝન્ટર
અમે તમને આ સવાલનો જવાબ થોડીવારમાં જણાવીશું. મિત્રો, હવે તમે Outlook દ્વારા BBC World Service માટે કરવામાં આવેલા ન્યૂઝ સાંભળો, જેમાં divorce parties વિશે વાત કરવમાં આવી છે. અા ન્યૂઝમાં ક્રિસ્ટીન ગોલહેંગર નામની એક મહિલા તેની બહેનપણી વિશે જણાવી રહી છે, જેને હાલમાં જ છૂટાછેડા લીધા છે. છૂટાછેડા લેતી વખતે મહિલાએ તેના પતિની સૌથી પ્રિય એવી Hunting Trohpy સાથે લઈ આવી હતી.

Insert

And we had an outdoor party for her with a big bonfire and we ended up burning this guys’ hunting trophy on the fire, which for her was kind of an exorcism of the marriage and the sadness that had fallen upon her life. So as a result of that, I really started thinking this is great, we were able to take her from a state of devastation to sort of drawing a line and being over it.


પ્રેઝન્ટર
સેમ અને ફિલ, divorce parties અંગે તમારો શું માનવું છે?

Sam
I like the idea – like Christine said in the clip, it sounds like a really good way to draw a line under everything. 

પ્રેઝન્ટર
‘Draw a line under’ એટલે નક્કી કરી લેવું કે આગળ ચર્ચા કે વિચારણામાં પડવું નહી. જ્યારે કોઈ સંબંધનો અંત લાવવો હોય ત્યારે આ સૌથી અગત્યની બાબત છે. મિત્રો, ભારતીય સમાજ હજી છૂટાછેડાને ખુલ્લા મને સ્વીકારી નથી શકતું.

Phil
I can sort of see that drawing a line‘s important… but isn’t this a bit of strange idea for a party. Isn’t there a danger that it could trigger a lot of bad feelings, bringing up all the memories of why someone wanted to get divorced?
 

પ્રેઝન્ટર
‘Trigger’એટલે ભૂતકાળની કોઈ વાત યાદ આવવી જે તમને દુઃખી કરી નાંખે.

Phil
Surely a party about a relationship that’s ended, probably for a bad reason, is going to trigger a lot of bad feelings and hurt.
 

Sam
I’m not so sure, you know… Closure is really important after something like a divorce.

પ્રેઝન્ટર
‘Closure’ ને ગુજરાતીમાં કહીશું કોઈ બાબતનો અંત લાવવો. Do you think that’s the most important thing to recover from a traumatic event?

Phil
Does a party really give you closure, isn’t it a bit too much of a celebration? 


Sam
I think it does give you closure, it marks the end of something and allows you to move on.


પ્રેઝન્ટર
‘Move on’ એટલે જે થયું તેને ભૂલીને આગળ વધવું. Moving on is so important after big life events like accident or divorce. 

Phil
I always thought that time was better for moving on from something, not spending lots of money on a party.


Sam
It means you can focus on it – you can focus on all the things around a divorce, or any other life event and try and find the positives… even something like divorce can have positive sides, you know.
 

પ્રેઝન્ટર
આ સાથે હું તમને આજના પ્રશ્નનો જવાબ જણાવું. પ્રશ્ન હતો કે યુ.કે. ની Office of National Statistics મુજબ છૂટાછેડા લેવાની સરેરાશ ઉંમર કઈ છે? તો મિત્રો, જવાબ છે ક) 40-44.

Sam
So you were right, again. 

Phil
You sound surprised. 

Sam
You see a bit too happy, maybe we should draw a line under this.


પ્રેઝન્ટર
મિત્રો, આજે જે કંઈ પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. ‘Draw a line under’ એટલે નક્કી કરી લેવું કે આગળ ચર્ચા કે વિચારણામાં પડવું નહી જ્યારે ‘trigger’ નો ગુજરાતીમાં અર્થ થાય છે ભૂતકાળની કોઈ વાત યાદ આવવી જે તમને દુઃખી કરી નાંખે. ‘Closure’ને ગુજરાતીમાં કહીશું કોઈ બાબતનો અંત લાવવો અને ‘move on’ એટલે જે થયું તે ભૂલીને આગળ વધવું. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

Divorce parties

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • bonfire
    આનંદ કે વિજયની સૂચક હોળી

    bring up
    સંભાળ

    hurt
    દુ:ખ દેવું, દુભાવવું

    focus
    મન અથવા ઇન્દ્રિયોને કેન્દ્રિત કરવું

    draw a line under
    નક્કી કરી લેવું કે આગળ ચર્ચા કે વિચારણામાં પડવું નહી

    trigger
    ભૂતકાળની કોઈ વાત યાદ આવવી જે તમને દુઃખી કરી નાંખે