1

Unit 1: English Together

Select a unit

  1. 1 English Together

Session 22

What are weddings like where you live? In today’s episode we will be discussing the similarities and differences between weddings in different cultures.

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 22

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

Late for the wedding!

What are weddings like where you live? In today’s episode we will be discussing the similarities and differences between weddings in different cultures.
તમે જ્યાં રહો છો ત્યાં લગ્નો કેવી રીતે થાય છે? આજે વિવિધ સમાજાે ના લગ્નો અને એની સાથે જોડાયેલી વાતો વિશે ચર્ચા કરીશું. સાથે એ પણ ચર્ચા કરીશું કે વિવિધ સમાજનાં લગ્નોમાં શું સમાનતા છે.

Listen to the audio and take the quiz.

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Together માં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Tom
Hello everyone, I’m Tom.

Sam
Hello, and I’m Sam! Hi!

પ્રેઝન્ટર
સેમ હાંફી રહી છે કારણકે એ સ્ટુડિયો માટે મોડી પડી ગઈ છે. I thought people in England are always on time, Sam!

Sam.
Well, that’s generally true! But the traffic was terrible this morning!

Tom
I don’t think so Sam! I think you’d be late for your own funeral!

પ્રેઝન્ટર
Ha ha! Be nice, Tom! ‘To be late for your own funeral’ એક અંગ્રેજી અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય છે કે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ મોડો જ પહોંચે છે. ‘Funeral’ નો અર્થ થાય છે અન્ત્ય વિધિ. Does that really happen, Tom?

Tom
No, of course not! It’s just an expression. However, one story that has been in the news recently is that people in the U.K. have started being late for their own weddings!

પ્રેઝન્ટર
That’s right! Which brings us to today’s question. વેબસાઈટ Hitched.co.uk મુજબ યુ.કે. માં સામાન્યતઃ કેટલો ખર્ચ થાય છે? મિત્રો, તમારા મતે જવાબ શું હોઈ શકે?
અ) 7000 પાઉન્ડ
બ) 17000 પાઉન્ડ
ક) 27000 પાઉન્ડ

Sam
My goodness! How does this even happen?

પ્રેઝન્ટર
Good question, Sam! હવે તમે સાંભળો BBC Radio 4’s Sunday પ્રોગ્રામ સાંભળો જેમાં પત્રકાર Ed Stourton દ્વારા એક સ્થાનિક ‘vicar’ પોતાના લગ્નમાં મોડા પહોંચનાર લોકો પાસેથી 100 પાઉન્ડ દંડ તરીકે વસૂલ કરે છે. મિત્રો, ‘vicar’ એટલે ઇંગ્લંડમાં દેવળની આવકનો અમુક ઠરાવેલો ભાગ લેવાનો હકદાર પાદરી.
Presenter
Canon John Corbyn is the vicar of Bearsted.
Good Morning

Vicar
Good Morning Ed

Presenter
Have you been especially inconvenienced by tardy brides?

Vicar
Well, throughout the Church of England we love to take weddings! This all began when I was away, actually. I was away in Africa and there were two weddings when I was away when the bride was 20 or 25 minutes late. I came back and there had been no explanation offered, or an apology, and my team felt a bit ill-used.

Presenter
Does it work?

Vicar
This year, everyone's got their cheque back! All the weddings have started on time. It's usually the brides, I'm sorry to say! The bridegrooms are often there 40-45 minutes before. Sometimes they’re too early!


Tom
Did you hear that?! He called the brides ‘tardy’!

પ્રેઝન્ટર
I heard! ‘Tardy’ એટલે સામાન્યતઃ મોડો પહોંચનાર વ્યક્તિ. I think it’s fair to say they are being tardy, that’s a long time! અહીં ભારતમાં જાન મોટાભાગે લગ્ન સ્થળે મોડી જ પહોંચે છે.

Tom
Yeah, and think about the poor bridegroom and how long they have to wait!

પ્રેઝન્ટર
Yes! ‘Bridegroom’ or ‘groom’ એટલે વરરાજા. He said the bridegrooms are often 45 minutes early for the wedding!

Sam
So, if the bridegroom is early, and the bride is late, people could be waiting for almost an hour before the ceremony begins!

પ્રેઝન્ટર
Right! ‘Ceremony’ એટલે પ્રસંગ. બીજો અર્થ થાય છે ઉત્સવ. That means that the ceremony could cost an extra hundred pounds before it has even finished!

Tom
Agh! Weddings are so expensive!

Sam
Yes, weddings are big business! What are weddings like where you are? Do you have big wedding receptions?

પ્રેઝન્ટર
ઓહ! ‘Reception’ નો અર્થ થાય છે લગ્નવિધિ પછીનો સ્વાગત સમારંભ. ભારતમાં લગ્ન અને બીજી વિધિઓ એક અઠવાડિયા સુધી ચાલે છે.

Tom
Wow! Most couples in the UK have a honeymoon, as well. That can’t be cheap, either!

પ્રેઝન્ટર
Honeymoon એટલે મધુરજની. The costs of a wedding can definitely add up!

Sam
In fact, that reminds me! You still haven’t told us the answer to today’s quiz!

પ્રેઝન્ટર
જરૂરથી! આજનો પ્રશ્ન હતો કે સામાન્યતઃ યુ.કે. માં લગ્નનો ખર્ચ કેટલો હોય છે? અને જવાબ છે 27000 પાઉન્ડ. That’s 10% more than last year!

Sam
Wow!

Tom
Goodness. Is there any need to have such extravagant weddings?!

પ્રેઝન્ટર
‘Extravagant’ એટલે ખર્ચાળ. I think it’s nice to have an extravagant wedding. It’s one of the most important days of your life!

Tom
And it sounds like one of the most expensive, too! What a waste of money!

Sam
Tom! What would your bride say if she heard you say that!?

પ્રેઝન્ટર
(Ha ha) Yes, perhaps you need to be more romantic sometimes!

મિત્રો, આજે જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. શું તમે ‘tardy’ વ્યક્તિ છો? શું તમે ‘late for your funeral?’ થશો? તમંને લાગે છે કે આજનાં લગ્નો બહુ ‘extravagant’ છે? લોકોને ‘reception’ ની સાથે બીજા પ્રસંગો અને મધુરજની માટે પણ ખર્ચ કરવો પડે છે. જો તમે વર અથવા વધુ હોવ તો પોતાના લગ્ન કેવી રીતે પ્લાન કરશો? અમને જરૂરથી જણાવજો. આવા જ બીજા ટૉપિક્ રસપ્રદ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

Late for the wedding!

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • late for your own funeral
    અંગ્રેજી અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય છે કે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ મોડો જ પહોંચે છે

    funeral
    અન્ત્ય વિધિ

    tardy
    સામાન્યતઃ મોડો પહોંચનાર વ્યક્તિ

    bridegroom / groom
    વરરાજા

    reception
    લગ્નવિધિ પછીનો સ્વાગત સમારંભ

    ceremony
    પ્રસંગ. બીજો અર્થ થાય છે ઉત્સવ

    extravagant
    ખર્ચાળ

    honeymoon
    મધુરજની