1

Unit 1: English Together

Select a unit

  1. 1 English Together

Session 10

Do you think large cities make people lonely?
In today’s episode we will be discussing how easy it is to make friends in a large city.

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 10

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

Lonely in London

Do you think large cities make people lonely?
In today’s episode we will be discussing how easy it is to make friends in a large city.

શું તમને લાગે છે મોટા શહેરોમાં લોકો એકલતા અનુભવે છે?
આજના ઍપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે કેવી સહેલાઈથી તમે મોટા શહેરમાં મિત્રો બનાવી શકો છો.

Listen to the audio and take the quiz.

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Togetherમાં આપનું સ્વાગત છે. હું છું રિષી.....અને આજે મારી સાથે છે...

Sam
Hi, I’m Sam.

Phil
And I’m Phil. Welcome to the program!

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરીશું એવા લોકો વિશે જે લંડન જેવા મોટા અને માણસોથી ભરચક શહેરમાં પણ એકલતા અનુભવી રહ્યાં છે. બીબીસી ન્યૂઝ દ્વારા આ અંગે એક સ્ટોરી કરવામાં આવી છે. મિત્રો, તમે એ સ્ટોરી સાંભળો એ પહેલા જણાવો કે તમારા મતે વિશ્વનું સહુથી મોટુ શહેર કયું છે? તમારા ઑપ્શનસ્ છે..
અ) નાઇજીરીયાનું લાગોસ શહેર
બ) યુકેનું લંડન શહેર
ક) ભારતનું દિલ્લી શહેર

Phil
Well, I live in London, and it’s definitely big – but I haven’t been to Delhi, or Lagos… and I’d love to, they look like really interesting places. But, I don’t know. Uhm, what do you think, Sam?

Sam
Well, I’ve been to Delhi and I think it’s great, but I don’t know which is bigger.

પ્રેઝન્ટર
તમે ચિંતા નહી કરો – આનો જવાબ તમને બહુ જલ્દી ખબર પડી જશે. પહેલાં તમે બીબીસીના ન્યૂઝ સાંભળો જેમાં માટો શહેરમાં રહેવાનો અનુભવ કેવો હોય છે એના વિશે વાત કરવામાં આવી છે. સાથે એ પણ માહિતી આપવામાં આવી છે કે મોટા શહેરમાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
News insert
More than a quarter of Londoners say they feel lonely often or all of the time, according to a survey commissioned by BBC London. Research company Populus interviewed 1,000 adults in London for the poll. And while the majority said they had someone in London who could help them in a crisis, a third said they felt they did not know their neighbours and 28% said there was little or no sense of community where they live.

પ્રેઝન્ટર
તો મિત્રો, આ સ્ટોરી શહેરો વિશે છે અને આ કિસ્સામાં લંડન એક ‘lonely place’ એટલે ‘એકલતા વાળી જગ્યા’ હોઈ શકે. શું તમે આનાથી સહમત છો?
Sam
I live in London, and that just means I’m always busy! I think I’d prefer to live somewhere where people have time for each other.

Phil
But living in a big city means you meet so many people, it’s so vibrant.

પ્રેઝન્ટર
‘Vibrant’ નો અર્થ થાય છે ગતિશીલ. So you like the fact that lots of things are happening?
Phil
Yeah, whatever you like doing, you can do it here. The place is just full of opportunities, you know what I mean?

પ્રેઝન્ટર
I know exactly what you mean – “opportunities” એટલે તકો. Do you manage to take advantage of the opportunities?

Phil
Yeah, sort of, I’ve done lots of things. And I’ve met lots of people.

પ્રેઝન્ટર
Yes, big cities provide lots of opportunities. So, Sam you must agree with that, right?

Sam
Uhm, let’s look at this a different way… Phil, how often exactly do you do those things? And these new people… do you see any of them a second time?

Phil
Oh, all the time… and I meet up with loads of people.

Sam
No, but really… how often…?

Phil
Let me see… erm… well…. You know…. I go to some kind of event at least every couple of months, and there’s a couple of people I’ve met more than once.

પ્રેઝન્ટર
That’s not really ‘all the time’… is it?

Sam
Well, you see – that’s the thing, cities are vibrant and full of opportunities… but most people don’t take those opportunities – and it’s hard to get to know people well when the population is transient.

Phil
Transient?

પ્રેઝન્ટર
“Transient” એટલે ‘ઝડપથી પસાર થતું’. બીજો અર્થ થાય છે ક્ષણિક.

Phil
So, it means people are always moving in or out of a city?

Sam
Or moving around the city – groups of friends can end up being very dispersed.

પ્રેઝન્ટર
Yes, “dispersed” એટલે વિખરાયેલું.
Sam
Yes, and that’s why people get lonely in cities like London, Lagos or Delhi. People’s friends are dispersed over a wide area.

પ્રેઝન્ટર
આનાથી મને યાદ આવ્યું કે અમે તમને પ્રશ્ન કર્યો હતો કે તમારા મતે વિશ્વનું સહુથી મોટું શહેર કયું છે? લંડન, લાગોસ અથવા દિલ્લી? અને યુનાઈટેડ નેશન્સ (યુએન) મુજબ દિલ્લી વિશ્વનું સૌથી મોટું શહેર છે. બીજા નંબરે છે લાગોસ અને ત્રીજા નંબરે છે લંડન.

Phil
Oh, wow, I didn’t know that. So, Delhi’s bigger than London? Imagine all the opportunities I could have there.

Sam
Well, maybe we can see if we can get you a transfer, Phil.

પ્રેઝન્ટર
Phil is very excited about all the opportunities he could have! તમે જણાવો મિત્રો? તમે જ્યાં રહો છો ત્યાં પુરતી ‘opportunities’ છે? શું તમારા શહેરમાં લોકો ‘transient’ છે અથવા ‘dispersed’ છે?
આજે શહેરો સાથે સંલગ્ન જે પણ શીખ્યાં એનું પુનરાવર્તન કરી લઇએ. ‘vibrant’ નો અર્થ થાય છે ગતિશીલ જ્યારે “opportunities” એટલે તકો. “transient” એટલે ‘ઝડપથી પસાર થતું’. “dispersed” ને કહીશું વિખરાયેલું.

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી... Bye!

તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.
Check what you’ve learned by selecting the correct option for the question.

Lonely in London

4 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • vibrant
    ગતિશીલ

    opportunities
    તકો

    transient
    ઝડપથી પસાર થતું’

    dispersed
    વિખરાયેલું

    lonely
    એકલતા

    culture
    સંસ્કૃતિ

    population
    જનસંખ્યા

    explore
    નિરીક્ષણ કરવું