1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 6

Listen to find out how to use an everyday English expression.

દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ શીખવાં સાંભળો.

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 6

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Pull the plug

Listen to learn a useful everyday English expression.

સાંભળો અને જાણો સંવાદ માટેનું જરૂરી અંગ્રેજી અભિવ્યક્તિ.

 

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રીષી.... અને આજે આપણે વાત કરીશું ‘pull the plug’ એટલે પ્લગ કાઢી નાંખવા વિશે. થોડું મુશ્કેલ લાગ્યું હોય તો ડોન્ટ વરી...હું તમને સમજાવું.
સવાર-સવારમાં રોબને જોઇને લી એને શુભેચ્છા આપે છે, પણ લાગે છે કે રોબ કોઇ મુશ્કેલી અનુભવી રહ્યો છે. તે લીને પોતાની સમસ્યા જણાવી રહ્યો છે. ચાલો બન્નેને સાંભળીએ.

Li
Good morning, Rob.

Rob
Hi Li. I wish the morning was good but it's not.

Li
Why not?

Rob
Well, I came to the office very early today to write a programme about art.

Li
Interesting.

Rob
Yeah, but it's giving me a headache because I don't really understand art. I think I'm going to pull the plug on this idea!

Li
Pull the plug?

Rob
Yes. If I pull the plug on this one I'll be more relaxed and inspired to write a programme about technology. They're the ones I like the best. I love new gadgets!

પ્રેઝન્ટર
મિત્રો, શું તમને ખબર છે રોબ પોતાના કામ પર આજે કેમ વહેલા આવી ગયો છે? અને શા માટે એ માથામાં દુઃખાવાની ફરીયાદ કરી રહ્યો છે.
તમે એકદમ બરાબર બોલ્યા. રોબ ઓફિસમાં વહેલો આવ્યો છે કારણકે એને ‘art’ એટલે કળા ઉપર એક લેખ લખવાનો છે. પણ રોબને કળામાં કોઈ રૂચી નથી અને માટે માથામાં દુઃખાવો ઉપડી આવ્યો છે. શું તમે ‘guess’ કરી શકો કે રોબ કયા વિષય ઉપર લખવા માંગે છે? Right! તે ‘technology’ એટલે કે પ્રૌદ્યોગિક વિજ્ઞાન વિષય પર લખવાનું પસંદ કરે છે.
ફ્રેંડસ્, ,સાંભળો કેવી રીતે લી રોબને ‘technology’ વિષય પર લખવામાં મદદ કરે છે.

Li
No problem. I can do it for you.

Rob
(surprised and concerned) Oh, my computer has been switched off! What's happened!?

Li
Here's the plug. I've just pulled it out. You can be more relaxed now. There you go.

Rob
Oh Li, I didn't literally mean "pull the plug out". In English, when we tell someone we're going to pull the plug on something, we mean we are going to stop spending time or money on it.

પ્રેઝન્ટર
Pull the plug એ બે શબ્દોથી બનેલો શબ્દ છે. એક શબ્દ છે ‘pull’ એટલે ‘ખેંચવું’ અને બીજો શબ્દ છે ‘the plug’ એટલે ‘વીજળીના જોડાણ માટેની ધાતુની પીનોવાળું સાધન’. જો તમે પ્લગ ખેંચી નાંખો તો તમે વિજળીનો પ્રવાહ બંધ કરી નાંખો છો. આમ કરવાથી મશીન બંધ પડી જશે.
માટે ‘pull the plug’ નો અર્થ થયો કોઈ કાર્ય અથવા પ્રોજેકટમાં સમય અને પૈસાનું રોકાણ કરવાનું બંધ કરી દેવું જેથી એ કાર્ય અથવા પ્રોજેકટ બંધ થઈ જાય. સમય અને નાણાં ન વેડફાય એટલે આપણે ‘pull the plug’ કરીએ છીએ.
હજુ કનફ્યૂઝન છે? થોડાં ઉદાહરણો સાંભળો.

Examples

Research on the new product was becoming very expensive so the company pulled the plug on the project.

The investors pulled the plug on the deal to construct a new hotel after finding out that the grounds were unsuitable for a high rise building.

The play got really bad reviews and almost no one came to see it, but the theatre owner said he wouldn't pull the plug on it.

Li
OK. So you don't want to spend time on a programme you don't enjoy writing.

Rob
No, not really.

Li
So I might have done you a favour by pulling the plug out.

Rob
Well, maybe. Yes, you're right Li. Thank you.

Li
OK. Now that you sound more relaxed, I will plug it back in again so you can write about… technology!

Rob
That's right. And I can start describing the wonders of electricity!

Li
That's a great idea. You see, you see, your face has just lit up with joy!

પ્રેઝન્ટર
મિત્રો, લાગે છે રોબની ઇચ્છા આખરે પુરી થઇ ગઈ છે. લીએ રોબના કપ્યુટરમાંથી પ્લગ ખેંચી લીધો છે. હવે રોબ એના મનગમતા પ્રોજેકટ ઉપર કામ કરી શકશે. તમને શું લાગે છે કે રોબ હવે કયા વિષય ઉપર લખશે?
ફ્રેંડસ્, શું તમને પણ રોબ જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે ક્યારેય? મને આશા છે કે તમે એ પરિસ્થિતિને સારી રીતે સાચવી લીધી હશે.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English expressionમાં. ત્યાં સુધી...Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

pull the plug

3 Questions

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Choose the correct answer.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • Plug
    વીજળીના જોડાણ માટેની ધાતુની પીનોવાળું સાધન 

    Headache
    માથાનો દુઃખાવો

    Inspired
    પ્રેરિત

    Gadgets
    ઉપયોગી સાધન કે ઉપકરણ

    Switch off
    બંધ કરી નાંખવુ

    Electricity
    વિજળી