1

บทเรียน 1: Essential English Conversation

เลือกบทเรียน

 1. 1 Essential English Conversation

บทเรียนย่อย 32

Listen to find out how to ask people how often they do an activity.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે એ કોઈ કામ કેટલીવાર કરે છે.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 32

0 / 3

 • 0 / 3
  แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

તમે કેટલીવાર ફુટબૉલ રમો છો?

Listen to find out how to ask people how often they do an activity.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે એ કોઈ કામ કેટલીવાર કરે છે.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી...અને આજે આપણે વાત કરીશું કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તે કોઈ કામ કેટલીવાર કરે છે. મિત્રો, પહેલાં તમે સાંભળો લીઝા અને ડેવિડને. લીઝા ડેવિડને પૂછે છે કે તે કેટલીવાર ફુટબૉલ રમે છે.

Lisa
How often do you play football?

David
I play football once a week. How about you?

Lisa
About twice a week.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં લીઝા ડેવિડને પૂછે છે કે ‘How often do you….?’ અને પછી ‘play football’ કહે છે. ગુજરાતીમાં આનો અર્થ થયો ‘તમે કેટલીવાર ફુટબૉલ રમો છો?’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

How often do you play football?

પ્રેઝન્ટર
લીઝાને જવાબ આપતા ડેવિડ કહે છે‘I play football once a week’ એટલે કે હું અઠવાડિયામાં એક વખત ફુટબૉલ રમું છું. મિત્રો, જો તમે બે વખત ફુટબૉલ રમો છો, તો અંગ્રેજીમાં કહશો ‘twice.’ જો તમે બે વખતથી વધારે  રમો છો તો આંકડાને ‘times’ સાથે જોડીને કહો. દાખલા તરીકે જો પાંચ વખત રમતા હોવ તો કહેશો ‘five times.’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

I play football once a week.

પ્રેઝન્ટર
જવાબ આપ્યા બાદ ડેવિડ એજ પ્રશ્ન લીઝાને પૂછે છે અને કહે છે ‘how about you?’ સાંભળો અને પુનરાવર્તન કરો.

How about you?

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જે એકબીજાને પૂછી રહ્યાં છે કે કેટલીવાર કોઈ રમત રમે છે.

How often do you play tennis?
I play tennis twice a month. How about you?
About three times a month.

How often do you play basketball?
I play basketball twice a week. How about you?
About twice a year.

પ્રેઝન્ટર
Great!હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

How often do you play football?

I play football once a week.

How about you?

About twice a week.

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

તમે કેટલીવાર ફુટબૉલ રમો છો?
How often do you play football?
 

હું અઠવાડિયામાં એક વખત ફુટબૉલ રમું છું
I play football once a week.

તમારા વિશે જણાવો?
How about you?


અઠવાડિયામાં બે વખત રમું છું
About twice a week.


પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી પણ શકો છો કે કોઈ કામ કેટલીવાર કરે છે.  . હવે લીઝા સાથે વાત કરીને અભ્યાસ કરો. મિત્રો, લીઝાને ‘how about you?’ પૂછવાનું ભૂલતાં નહીં.

How often do you play football?

About twice a week.
 

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Lisa
How often do you play football? 

David
I play football once a week. How about you? 

Lisa
About twice a week.
 

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી શકો છો કે કોઈ કામ કેટલીવાર કરે છે.  જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશુંEssential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

તમે કેટલીવાર ફુટબૉલ છે રમો છો?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

 • How often do you ______ ______?
  તમે કેટલી વખત ______ ______ કરો છો?

  I ______ ______ once a week.
  હું ______ ______ અઠવાડિયામાં એકવાર કરું છું.

  about twice a week.
  અઠવાડિયામાં બે વખત.

  about twice a month.
  મહિનામાં બે વખત.

  about three times a month.
  મહિનામાં ત્રણ વખત.

  about twice a year.
  વર્ષમાં બે વખત.

  play football
  ફુટબૉલ રમવું

  play tennis
  ટેનિસ્ રમવું

  play basketball
  બાસ્કેટ–બોલ રમવું