1

บทเรียน 1: Essential English Conversation

เลือกบทเรียน

  1. 1 Essential English Conversation

บทเรียนย่อย 11

Listen to find out how to ask someone where they live.

જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એ કઈ જગ્યાએ રહે છે.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 11

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

Where do you live? તમે કઈ જગ્યાએ રહો છે?

Listen to find out how to ask someone where they live.

જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એ કઈ જગ્યાએ રહે છે.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રીષી......અને આજે આપણે વાત કરીશું કે તમે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે ક્યાં રહો છો?
મિત્રો, પહેલાં તમે સાંભળો શોન અને ફિલને જેઓ એકબીજાને જણાવી રહ્યા છે તેમનું ઘર ક્યા વિસ્તારમાં આવેલું છે.
Sian
Hi Phil, where do you live?

Phil
I live near the market. How about you?

Sian
I live in London.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં શોન ફિલને પૂછે છે, ‘where do you live?’ એટલે તમે કઈ જગ્યાએ રહો છો? વાક્યને સાંભળો અને બોલો.
Where do you live?

પ્રેઝન્ટર
શોનને જવાબ આપતા ફિલ જણાવે છે કે તે બજાર વિસ્તાર એટલે કે ‘the market’ પાસે રહે છે. મિત્રો, શોનની જેમ તમે પણ પોતાના ઘર નજીકની જગ્યા કહી પોતાનું રહેઠાણ જણાવી શકો છો. તમે ‘I live near’ એટલે હું .... ની નજીક રહુ છું કહી પોતાના ઘરનું અડ્રેસ સામેની વ્યક્તિને જણાવો.
I live near the market.

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે આમાંથી કોઈ એક જગ્યાની પાસે રહો છો? ધ સિટી સેન્ટર
I live near the city centre

બસ સ્ટેશન નજીક
I live near the bus station

પ્રેઝન્ટર
જવાબ આપ્યા બાદ ફિલ શોનને પૂછે છે. તે કહે છે ‘How about you?’ જેનો મતલબ થાય છે કે ‘તમે પણ તમારા વિશે જણાવો?’. જો તમે સામેની વ્યક્તિને એ સવાલ કરવા માંગતા હો તો અંગ્રેજીમાં કહેશો ‘How about you?’ વાક્યને સાંભળો અને બોલો.
How about you?

પ્રેઝન્ટર
શોન લંડન રહે છે. તે ‘I live in’ કહીને લંડન શબ્દ ઉમેરે છે. આનો અર્થ એ થયો કે હું લંડનમાં રહું છું. તમે પણ ‘I live in’ કહીને પોતાના ગામ, નગર, શહેર, પ્રાંત અને દેશનું નામ ઉમેરી શકો છો. વાક્યને સાંભળીને પુનરાવર્તન કરો.
I live in London.

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી એકબીજાને રહેઠાણ વિશે પૂછપરછ કરતા આ લોકોનો સંવાદ સાંભળીએ.

માર્ક દરિયા પાસે રહે છે.
Hi Mark, where do you live?

I live near the sea. How about you?

I live in Manchester.

ક્લેર હૉસ્પિટલ પાસે રહે છે.
Hi Claire, where do you live?

I live near the hospital. How about you?

I live in Birmingham.

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગેજીનાં વાક્યોને સાંભળો અને બોલો. તમને દરેક વાક્ય બે વખત સંભળાશે.
Hi Phil, Where do you live?

I live near the market.

How about you?

I live in London.

પ્રેઝન્ટર
વેલડન...... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

હાય ફિલ, તમે કઈ જગ્યાએ રહો છો?
Hi Phil, where do you live?

હું બજાર નજીક રહું છું.
I live near the market.

તમારા વિશે જણાવો
How about you?

હું લંડનમાં રહું છું.
I live in London.

પ્રેઝન્ટર
ગુડ... તો અંગ્રેજીમાં તમે શીખ્યા કે કઇ રીતે કહેવું કે તમે ક્યાંથી છો? હવે શોન સાથે વાત કરીને અભ્યાસ કરો.
Hi, where do you live?

I live in London

પ્રેઝન્ટર
Great! શું તમે સાચા જવાબો આપ્યા? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Sian
Hi Phil, Where do you live?

Phil
I live near the market. How about you?

Sian
I live in London.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં કહી શકો છો કે ક્યાં રહો છો અને સાથે-સાથે સામેની વ્યક્તિને પણ પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by putting the words in the correct order.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા શબ્દો યોગ્ય રીતે ગોઠવો.

Where do you live?

3 Questions

Put the words in the correct order.

શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • Where do you live?
    તમે કઈ જગ્યાએ રહો છે? 

    I live near ______.
    હું ______ નજીક રહું છું.

    How about you?
    તમારા વિશે જણાવો?

    I live in ______.
    હું  ______ રહું છું.

    the market
    બજાર વિસ્તાર

    the bus station
    બસ સ્ટેશન

    the hospital
    હૉસ્પિટલ

    the city centre
    સીટી સેંટર