1

บทเรียน 1: English Together

เลือกบทเรียน

  1. 1 English Together

บทเรียนย่อย 27

Hypnotism – madness or medicine?
In today’s episode we will be discussing the possible advantages and disadvantages of hypnotism.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 27

0 / 4

  • 0 / 4
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

Hypnotism – madness or medicine?

Hypnotism – madness or medicine?
In today’s episode we will be discussing the possible advantages and disadvantages of hypnotism.

હિપ્નોટીઝમ - ગાંડપણ કે પછી દવા?
આજના એપિસોડમાં અાપણે હિપ્નોટીઝમના સંભવિત લાભો અને ગેરલાભો અંગે ચર્ચા કરીશું.

Listen to the audio and take the quiz.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Tom
Hi everyone, I’m Tom. Welcome to today’s episode of English Together. 

Sian
And I’m Sian. Hi everyone! 

Tom
Uhm, what’s that on your T-shirt, Sian? 

Sian
Huh? Oh, this? It’s a clown. 

Tom
Why would you wear a T-shirt of a clown? I don’t understand. 

Sian
Are you ok, Tom? 

Tom
Uhm. This is a little embarrassing… I actually have a fear of clowns.
 

પ્રેઝન્ટર
‘Clowns’ એટલે મૂક નાટક કે સરકસમાં વિદૂષક. Actually, Tom, in today’s episode we are talking about something that might help you with your fear – ‘hypnotism’.  ગુજરાતીમાં ‘hypnotism’ નો અર્થ થાય છે સંમોહનવિદ્યા. બીજો અર્થ થાય છે વશીકરણ વિદ્યા. મિત્રો, શું તમને ખબર છે કે સંમોહનવિદ્યા હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે? ‘Egypt’ એટલે કે મિસરના સમયમાં પણ સંમોહનવિદ્યા હતી જેના પ્રમાણ આજે પણ મૌજુદ છે. વિશ્વમાં સંમોહનવિદ્યાનો સારવાર માટે સૌપ્રથમ ઉપયોગ ઓસ્ટ્રિયાના એક ડૉક્ટરે કર્યો હતો. મિત્રો, શું તમને ખબર છે કે એ સદી કઈ હતી? તમારાં ઑપ્શનસ્ છે

અ) 1700

બ) 1800

ક) 1900

Sian
Interesting. I always thought that hypnotism was a new thing! Almost a trend or a fashion. 

Tom
Me, too. But it sounds like we were wrong!

પ્રેઝન્ટર
We’ll give you the answer later in the programme. હવે તમે BBC World Service દ્વારા સંમોહનવિદ્યા ઉપર બનાવવામાં આવેલ ન્યૂઝ સાંભળો, જેમાં ઘણી રસપ્રદ માહિતી આપવામાં આવી છે.

Insert

Why would anyone allow a complete stranger to access their mind? When carried out in a safe environment with an experienced practitioner, hypnotism has some clear benefits: entertainment, pain relief, kicking habits and addressing phobias. But there are also significant risks to be aware of. My conclusion? Approach with caution.

Tom
Oh, now I see why you were saying that hypnotism might help me with my fear of clowns. They talked about it helping people to address their phobias. 

પ્રેઝન્ટર
Yes, exactly! ‘To address’ એટલે ધ્યાન આપવું. ‘Phobias’ ને ગુજરાતીમાં કહીશું વધુ પડતી ખોટી ભીતિ.  You can also ‘address’ ‘problems’ and ‘issues. You can have many ‘phobias’, like a phobia of spiders, snakes or heights…

Sian
Which are pretty common phobias! Not like a phobia of clowns, Tom… Would you consider hypnotism to help address your phobia? 

Tom
Absolutely not! I don’t like the idea of a stranger in my mind. It’s just too scary! 

Sian
I’m surprised, Tom. You’re usually open to new things. 

Tom
Wait! Were we listening to the same clip? Didn’t you hear them talking about the significant risks? 

પ્રેઝન્ટર
‘Significant risks’ એટલે નોંધપાત્ર જોખમો. You could also say ‘serious risks’ એટલે ગંભીર જોખમો or simply say that something is ‘risky’ એટલે કે જોખમી. 

Tom
You’re just proving my point! 

Sian
But you’re only focusing on the risks. There are also clear, tangible benefits. 

પ્રેઝન્ટર
‘Tangible’ નોગુજરાતીમાં અર્થ થાય છે સ્પષ્ટપણે સમજાય એવું જ્યારે ‘benefits’ને‘લાભ’ તરીકે ઓળખીશું. મિત્રો, ‘benefit’ એ ‘risk’ નો વિરોધી શબ્દ છે. Are you speaking from experience, Sian? 

Sian
Not from personal experience, no, but I have a friend who did hypnotism to help him quit smoking. And it worked! That’s an example of a tangible benefit. 

Tom
Well, I have heard that it can help people to kick habits…but I’m still not convinced, I’m not sure. 

પ્રેઝન્ટર
‘To kick a habit’ એટલે કોઈ ખોટી આદત અથવા લતમાંથી બહાર આવવું અથવા તેને છોડી દેવું. Do you think hypnotism could help me kick the habit of addiction to tea? 

Sian
You’ll only know if you try! 

પ્રેઝન્ટર
I’d love it if I could stop my addiction to tea! I’ve been trying to quit for ages. આ સાથે હું આજના પ્રશ્નનો જવાબ જણાવું. પ્રશ્ન હતો કે વિશ્વમાં સંમોહનવિદ્યાનો સારવાર માટે સૌપ્રથમ ઉપયોગ ઓસ્ટ્રિયાના એક ડૉક્ટરે કઈ સદીમાં કર્યો હતો? તો મિત્રો, જવાબ છે અ) 1700ની સાલમાં.

Sian
See, Tom? Hypnotism has been around for years! So it must work! 

Tom
There’s still absolutely no way! 

Sian
Open your mind! 

Tom
Sian… 

Sian
Yes? 

Tom
That’s not funny. 

Sian
It’s hilarious!

પ્રેઝન્ટર
It sounds like Tom is taking the advice from the documentary very seriously – ‘approach with caution’. મિત્રો, ‘approach with caution’ નો અર્થ થાય છે સાવધાનીથી આગળ વધવું.

તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ‘hypnotism’ ને અજમાવશો? તમારા મતે ‘hypnotism’ માં ‘risk’ વધારે છે કે પછી ‘benefits’? આજે જે કઈ પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. ‘To address a phobia’ એટલે વધુ પડતી ખોટી ભીતી ઉપર ધ્યાન આપવું જ્યારે ‘to kick a habit’ નો ગુજરાતીમાં અર્થ થાય છે કોઈ ખોટી આદત અથવા લતમાંથી બહાર આવવું અથવા તેને છોડી દેવું. 

‘Significant risks’ એટલે નોંધપાત્ર જોખમો અને ‘to have clear or tangible benefits’ નો અર્થ થાય છે સ્પષ્ટપણે સમજાય એવો લાભ. ‘To be risky’ ને ગુજરાતીમાં અર્થ થાય છે જોખમી હોવું. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

Hypnotism – madness or medicine?

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • to address a phobia
    વધુ પડતી ખોટી ભીતિ ઉપર ધ્યાન આપવું

    to kick a habit
    ખોટી આદત અથવા લતમાંથી બહાર આવવું અથવા તેને છોડી દેવું

    to have clear or tangible benefits
    સ્પષ્ટપણે સમજાય એવા અથવા ચોખ્ખા લાભો

    to have significant or serious risks
    નોંધપાત્ર જોખમો અથવા ગંભીર જોખમો હોવું

    hypnotism
    સંમોહનવિદ્યા, વશીકરણવિદ્યા

    a clown
    મૂક નાટક કે સરકસમાં વિદૂષક

    to approach with caution
    સાવધાનીથી આગળ વધવું