1

บทเรียน 1: English Together

เลือกบทเรียน

 1. 1 English Together

บทเรียนย่อย 26

Going to restaurants can be a wonderful experience… until the bill arrives!
On today’s episode we are talking about the cultural issues surrounding who pays the bill.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 26

0 / 4

 • 0 / 4
  แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How to split the bill

Going to restaurants can be a wonderful experience… until the bill arrives!
On today’s episode we are talking about the cultural issues surrounding who pays the bill.

Listen to the audio and take the quiz.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Sian
Hi, I’m Sian

Tom
(despondent) Hi, I’m Tom.

પ્રેઝન્ટર
Tom, are you O.K.?

Tom
Well, I’ve just had lunch with Sian.

પ્રેઝન્ટર
Oh nice! Where did you go?

Sian
We went for a Chinese, but Tom’s upset because of the bill. He’s being really stingy.

પ્રેઝન્ટર
Oh my! ‘Stingy’ એટલે કંજૂસ. Are you being stingy Tom? Was the bill really that steep?

Tom
You mean SIAN’s bill. She ordered far more than me, and then insisted that we split the bill!

પ્રેઝન્ટર
That sounds like a delicate situation! મિત્રો, આજનો સવાલ પણ આની સાથે જ સંલગ્ન છે. ક્યા દેશના લોકો સૌથી વધુ બહાર જમે છે એ જાણવા માટે Euromonitor International દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. સર્વેક્ષણના તારણો ઘણા રસપ્રદ છે. તો મિત્રો, તમારા મતે જવાબ શું હોઈ શકે?

અ) જાપાન
બ) સ્પેન
ક) ફ્રાન્સ

અમે તમને આ સવાલનો જવાબ થોડીવારમાં જણાવીશું.

Sian
I’d say France! They’re famous for their food. They must eat out a lot!

પ્રેઝન્ટર
‘Eat out’ એટલે બહાર જમવા જવું. But if the prices are low, people might not spend much money on eating out.

Tom
Well, maybe you should move there then, Sian. Why don’t you go to France, they probably won’t mind how much you order.

Sian
Oh, Tom, will you give it a rest!

પ્રેઝન્ટર
(Laugh) Actually, the way we divide restaurant bills has been examined in the news recently. હવે તમે BBC Radio 4’s The Psychology of Money દ્વારા પ્રસારિત કરવામાં આવેલા ન્યૂઝ સાંભળો જેમાં એ જાણવાની કોશિશ થઈ કે વ્યક્તિ રેસ્ટોરાંમાં જેટલું બીલ ભરે છે તે પ્રમાણે જમે છે કે નહીં.

Presenter
'I think we need some expert advice here, and professor, Yuri Ganeesi is the man for the job.

Guest
If I’m thinking about taking about another glass of wine that will cost, say 15 dollars and there are five people in the party then if I pay for it myself I think 'oh, it’s fifteen dollars, is it worth it?' But if I know that it's going to be divided by five, then I say 'oh, my extra payment for this glass of wine is only three dollars, I might as well take it!' And this way, people end up consuming much more. The problem is, of course, that everyone is using this kind of thinking and at the end you end up with a much higher bill.

Tom
Hmm, interesting! Correct me if I’m wrong, but I think that what the professor’s saying is that the more people go out for a meal the more food they order?

Sian
That’s right! People assume that if the bill if being divided, they will end up paying less.

Tom
I still think it’s bad form, though.

પ્રેઝન્ટર
‘Bad form’ નો ગુજરાતીમાં અર્થ થાય છે વર્તમાન સામાજિક પ્રથાઓ સામેનો ગુનો. Why do you think it’s bad form, Tom?

Tom
It’s bad form because you’re expecting people to pay for your own expensive choices! I think it’s just gluttony, plain and simple!

પ્રેઝન્ટર
(Laugh) Oh my! ‘Gluttony’ એટલે ખાઉધરાપણું. I think gluttony might be too strong a word, Tom.

Sian
Yes, everybody makes mistakes! It doesn’t mean they’re gluttonous. Sometimes people might just round down the prices, or forget their side dishes.

પ્રેઝન્ટર
‘Round down’ નો ગુજરાતીમાં અર્થ થાય છે આંકડાને નજીકની પૂર્ણ સંખ્યામાં ઘટાડવું કે પછી શૂન્ય સુધી લઈ જવું. Perhaps they should try rounding their prices up, instead?(laugh).

Tom
Exactly! So how do people share the bill where you are?

પ્રેઝન્ટર
Information about local sharing customs (are they ‘gluttonous’ or not?)

Sian
And whilst we’re talking about eating habits in different countries, why don’t you tell us the answer to today’s quiz?

પ્રેઝન્ટર
Ah yes! પ્રશ્ન હતો કે ક્યા દેશના લોકો સૌથી વધુ બહાર જમે છે? મિત્રો, જવાબ છે ક) સ્પેન. સ્પેનિશ લોકો વર્ષે સરેરાશ 2184 યુ.એસ. ડોલર બહાર જમવા પાછળ ખર્ચ કરે છે.

Sian
You see Tom! I bet the Spanish don’t have scruples about ordering!

પ્રેઝન્ટર
‘Scruples’ એટલે કંઈક કરતા ખચકાવવું કે પછી આનાકાની કરવું.

Tom
Well, they probably split the bill fairly, Sian! You weren’t very scrupulous about ordering earlier were you?

પ્રેઝન્ટર
Yes, I’d actually say you were rather unscrupulous!

Sian
Honestly! I can’t believe this. I just like to splash out on a meal sometimes!

પ્રેઝન્ટર
‘Splash out’ નો અર્થ થાય છે પૈસા ખર્ચવા અથવા પૈસા ચૂકવવા. O.K. I have an idea, why don’t we all go out after recording and really splash out?!

Tom
Great! And this time, if I’m only paying a fraction of the bill, I’ll order everything on the menu, just like Sian did at lunch time.

Sian
It was delicious!

પ્રેઝન્ટર
Haha! You know what they say, Tom, don’t get mad, get even! લાગે છે કે ટોમ આ વખતે પોતાના પૈસા વસૂલ કરીને જ રહેશે. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે જ્યારે બહાર જમવા જાવ ત્યારે ‘stingy’ રહો છો કે પછી ‘splash out’ જેવું વર્તન કરો છો? આજે આપણે ‘gluttony’, ‘scruples’ and ‘bad form’ જેવા મહત્વનાં અંગ્રેજી શબ્દો વિશે પણ જાણ્યું. ‘Round down’ આંકડાને નજીકની પૂર્ણ સંખ્યામાં ઘટાડવું કે પછી શૂન્ય સુધી લઈ જવું અને ‘round up’ એટલે આંકડાને નજીકની પૂર્ણ સંખ્યામાં વધારવું.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 Several words in the episode appear in different forms.

Noun

સંજ્ઞા

Adjective

વિશેષણ

Opposite adjective

વિરોધી વિશેષણ

gluttony gluttonous  
scruple scrupulous unscrupulous

 


The children at the birthday party were all very gluttonous.

Scrupulous people might feel bad about splitting a bill when they have eaten more than others.

Unscruplulous people would not feel bad about splitting an unfair bill.

How to split the bill

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

หลักไวยากรณ์จากบทเรียนย่อย

Session Vocabulary

 • stingy
  કંજૂસ

  eat out
  બહાર જમવા જવું

  bad form
  વર્તમાન સામાજિક પ્રથાઓ સામેનો ગુનો

  gluttony
  ખાઉધરાપણું

  round up
  આંકડાને નજીકની પૂર્ણ સંખ્યામાં વધારવું

  round down
  આંકડાને નજીકની પૂર્ણ સંખ્યામાં ઘટાડવું કે પછી શૂન્યની સુધી લઈ જવું

  scruple
  કંઈક કરતા ખચકાવવું કે પછી આનાકાની કરવું

  splash out
  પૈસા ખર્ચવા અથવા પૈસા ચૂકવવું