Session 22

Listen to find out how to ask for information in English.
સાંભળો અને જાણો અંગ્રેજીમાં માહિતી કઈ રીતે પૂછવું.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 22 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How do I ask for information politely?

વાક્યોને સૌથી ઓછી વિનમ્રતાથી શરૂ કરીને સૌથી વધુ વિનમ્રતા ક્રમનુસાર ગોઠવો. 

  • Where’s the nearest supermarket, please?
  • Tell me where the nearest supermarket is. 
  • Can you tell me where the nearest supermarket is, please?

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે  સેમ...હેલ્લો સેમ વેલકમ!

Sam
Welcome, everybody.

પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે તમે નમ્રતાપૂર્વક માહિતી કઈ રીતે પૂછશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ઍડમને સાંભળો, જે ત્રણ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી માહિતી પૂછી રહ્યો છે. સાંભળો અને નક્કી કરો કે શું ઍડમ ત્રણેય વ્યક્તિઓને ઓળખે છે કે નહીં. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. તમારા મદદ માટે એક શબ્દ છે ‘the nearest supermarket’ એટલે નજીકની સુપરમાર્કેટ.

Adam
Excuse me! Where’s the nearest supermarket, please?

Woman 1
Oh, yes. Turn down here on the left, then…

Adam
Hello! Sorry to bother you. Do you know where the nearest supermarket is, please?

Man
Yes, I do. Go straight down here, then… 

Adam
Hi there. Can you tell me where the nearest supermarket is, please?

Woman 2
Yes, of course I can. It’s just down here on the…

પ્રેઝન્ટર
તો મિત્રો, તમારો શો વિચાર છે? સેમ, શું તમને લાગે છે કે ઍડમ જેની સાથે વાત કરે છે, તેણે ઓળખે છે?

Sam
No, I think he was talking to strangers, people he didn’t know. So he was being very polite.

પ્રેઝન્ટર
હા, એ ‘polite’ એટલે બહુ વિન્રમ રીતે વાત કરે છે. Sam, what words and phrases did Adam use to ask people politely?

Sam
Well, he used ‘please’ a lot! And also ‘excuse me’ and ‘sorry to bother you’ in a polite voice or intonation.

પ્રેઝન્ટર
હા, વિન્રમ રીતે લોકોનું ધ્યાન ખેંચવા માટે ઍડમ ત્રણ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. બરાબરને સેમ?

Sam
Absolutely! And then he asked for the same thing, but in three different ways.

પ્રેઝન્ટર
ચાલો, ફરીથી પ્રથમ પ્રશ્ન સાંભળીએ. ઍડમ કઈ રીતે પ્રશ્ન પૂછે છે?

‘Where’s the nearest supermarket, please?’

પ્રેઝન્ટર
તે પ્રશ્નની શરૂઆત ‘Where’s’….., થી કરે છે. આ શબ્દ અંગ્રેજી શબ્દો ‘where’ અને ‘is’ થી બન્યો છે. ‘Where’s’…. કહ્યાં બાદ ઍડમ જેના વિશે માહિતી જોઈએ છે, તે વિષય જણાવે છે. તમે ‘where’… ની જગ્યાએ બીજા શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો.

Sam
Yeah, you can say ‘What’s the nearest supermarket?’ or ‘Which is the nearest supermarket?’Shall we practise the pronunciation? Repeat after me:

‘Where’s the nearest supermarket, please?’

‘What’s the nearest supermarket, please?’

‘Which is the nearest supermarket, please?’

પ્રેઝન્ટર
Thank you, Sam! હવે, ઍડમનો પ્રશ્ન નમ્ર હતો, પરંતુ સીધો. અંગ્રેજીમાં પરોક્ષ પ્રશ્નો પણ હોય છે. ચાલો ઍડમને ફરીથી સાંભળો અને જાણો કે તે પ્રશ્નની શરૂઆત તે કઈ રીતે કરે છે. પ્રશ્નનો બીજો ભાગ સરખો છે, પરતું શરૂઆત કંઈક અલગ છે.

‘Do you know where the nearest supermarket is, please?’

‘Can you tell me where the nearest supermarket is, please?’

પ્રેઝન્ટર
Ok, તો પ્રથમ પ્રશ્નની શરૂઆત થાય છે ‘Do you know where….?’ ગુજરાતીમાં ‘Do you know where….?’ નો અર્થ થાય છે ‘શું તમને ખબર છે........કે ક્યાં આવેલું છે?’

Sam
And the second question started with ‘Can you tell me where…?’

પ્રેઝન્ટર
પ્રશ્ન છે ‘શું તમે મને કહી શકો કે.......ક્યાં છે?’ બન્ને પ્રશ્નોનો અંત ઍડમ કઈ રીતે કરે છે? ઉચ્ચારણનો અભ્યાસ કરતી વખતે તમે સેમને સાંભળો અને ક્રિયાપદ ‘is’ નો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યું છે તેના ઉપર ધ્યાન આપો.

Sam
Ready? Repeat after me:

‘Do you know where the nearest supermarket is, please?’

‘Can you tell me where the nearest supermarket is, please?’

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે નોધ્યું? પરોક્ષ પ્રશ્નોમાં ક્રિયાપદ ‘is’ જે વસ્તુ પૂછી રહ્યાં છો એના પછી આવશે. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમને જાણવું છે કે ટૉઇલેટ ક્યાં છે. તમે અજાણ્યા વ્યક્તિને પૂછો. પ્રશ્નની શરૂઆત ‘where’ થી કરો. અને ‘please’ કહેવાનું ભૂલતાં નહીં. તમારો જવાબ સેમના જવાબ સાથે સરખાવો.

Sam
Where’s the toilet, please?

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી ‘toilet’ વિશે પૂછો પણ આ વખતે અંગ્રેજી શબ્દ ‘is’ એ ‘the toilet’ પછી આવશે. સેમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
Do you know where the toilet is, please?

પ્રેઝન્ટર
Good! તમે એમ પણ કહી શકો ‘Can you tell me where the toilet is, please?’ મિત્રો, વિન્રમ રીતે માહિતી કઈ રીતે પૂછવું તે વિશે આજે તમે જાણ્યું!

Sam
Yes, well done, everyone!

પ્રેઝન્ટર
Thanks for joining us and see you next week for another episode of 'How do I…?' Bye!

Sam
Until next time, bye! 

Learn more

1. જો મને કોઈને માહિતી પૂછવું હોય તો હું તે વ્યક્તિનું ધ્યાન કઈ રીતે ખેંચી શકું?

સામાન્ય શબ્દસમૂહો છે:

Excuse me!

Sorry!

Sorry to bother you.

2. જો હું please’ અને ‘thank you’ કહું તો શું હું વિન્રમ છું?

જો તમે 'please' નો ઉપયોગ કરીને સીધો પ્રશ્ન પૂછો અને તે પણ યોગ્ય લયમાં, તો તમે વિન્રમ છો. સીધો પ્રશ્ન પૂછવાની વાક્યરચના છે:

  • Where’s the nearest supermarket, please?
  • Where does bus number 10 leave from, please?
     

પ્રશ્ન શબ્દ

ક્રિયાપદ ‘be’ અથવા સહાયક ક્રિયાપદ 

વિષયવસ્તુ 

મુખ્યક્રિયાપદ

 

Where

What

Which

When

How

 

 

 

is/ are

 

the nearest supermarket?

 

 

 

does/ do

 

bus number 10

leave from?

 

3. શું અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માટે વધુ વિનમ્ર સ્વરૂપો છે?

હા, તમે પરોક્ષ પ્રશ્ન પૂછી શકો છો, જેમ કે:

  • Do you know where the nearest supermarket is, please?
  • Can you tell me where the nearest supermarket is, please?

4. સીધા અને પરોક્ષ પ્રશ્નો વચ્ચેના વાક્યરચનામાં શું તફાવત છે?

પરોક્ષ રીતે પૂછવામાં આવતાં પ્રશ્નની શરૂઆત પ્રશ્નાર્થ શબ્દથી નથી કરવામાં આવતું હોય છે અને સહાયક ક્રિયાપદનો ઉપયોગ પણ કરવામાં આવતું નથી. પરોક્ષ રીતે પૂછવામાં આવતાં પ્રશ્નની શરૂઆત શબ્દસમૂહથી થાય છે. દાખલા તરીકેઃ Do you know…or Can you tell me…

વાક્ય આમ બનશે:

  • Do you know where the nearest supermarket is, please?
  • Can you tell me where bus number 10 leaves from, please?

 

વિન્રમશબ્દસમૂહ 

પ્રશ્નાર્થ શબ્દ 

વિષયવસ્તુ 

be’ ક્રિયાપદ અથવા મુખ્યક્રિયાપદ 

 

Do you know…

 

Can you tell me…

 

where

what

which

when

wow

 

 

the nearest supermarket

 

 

is/ are?

bus number 10

leaves from?

 

How do I ask for information politely?

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Come our Facebook group where you can ask us and the rest of the group for information!
અમારા ફેસબુક ગ્રુપ માં જોડાઓ, જ્યાં તમે અમને અથવા અમારા ગ્રુપને માહિતી પૂછી શકો છો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • the nearest supermarket
    નજીકની સુપરમાર્કેટ

    the toilet
    ટૉઇલેટ

    Excuse me!
    મને માફ કરશો!

    Sorry!
    માફ કરશો!

    Sorry to bother you.
    તમને પરેશાન કરવા બદલ હું દિલગીર છું!