1

పాఠ్యాంశం 1: English Together

పాఠ్యాంశాన్ని ఎంచుకోండి

  1. 1 English Together

Session 21

Tanzania’s app-based health insurance
In today’s episode we will be discussing how mobile phones are changing our lives – for the better.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 21 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

Tanzania’s app-based health insurance

Tanzania’s app-based health insurance
In today’s episode we will be discussing how mobile phones are changing our lives – for the better.

તાંઝાનિયાનું મોબાઈલ ઍપ આધારિત હેલ્થ ઇન્શુઅરન્સ
આજે ચર્ચા કરીશું કે કેવી રીતે મોબાઈલ ફોન આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહયુ છે.

Listen to the audio and take the quiz.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Tom
Hi, I’m Tom. Welcome to the programme, everyone!

Phil
And I’m Phil. Hello!

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરશું કે કઈ રીતે મોબાઈલ ફોન માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. મોબાઈલ ફોન હવે મનુષ્યનાં જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. તો ફ્રેન્ડસ્, તમારા માટે પ્રશ્ન છે કે 2020 સુધી વિશ્વની કુલ વસતીના કેટલા ટકા લોકો મોબાઈલ ફોન ધરાવતાં હશે? તમારા મતે જવાબ શું હોઈ શકે?
અ) 30%
બ) 50%
ક) 70%

Phil
Well, here in London, everyone is on their phone all the time! I say 100%!

Tom
Yes, but our quiz is about the whole world’s population, Phil, not just that in London.

પ્રેઝન્ટર
Think about it, and we’ll give you the answer later in the programme. હવે તમે BBC Africa Business Report દ્વારા કરવામાં આવેલા ન્યૂઝ સાંભળો જેમાં એક મોબાઈલ એપ કઈ રીતે તાન્ઝાનિયાનાં લોકોને ‘health insurance’ લેવામાં મદદરૂપ થાય છે, તેના વિશે વાત કરવામાં આવી છે. મોબાઈલ એપના કારણે દેશનાં ઘણા લોકોને આરોગ્ય સુવિધા મળતી થઈ છે.

News insert
For millions of Tanzanians who live on low incomes, health insurance is a luxury they simply cannot afford. But, technology is beginning to change the landscape. Two years ago, mobile phone subscribers here in Tanzania rose by 25%. Now, technology analysts are convinced that mobile phones could indeed be key in changing people’s lives in many aspects. With only a basic feature phone, a customer can register for a policy and make payments for premium as low as a dollar a month.

Phil
You see, Tom? It’s not just London. Mobile phone subscribers in Tanzania rose by 25% two years ago!

Tom
Yep, you’re right, that is a huge increase. But what was more interesting to me in the story is the positive impact that mobile phones are having.

પ્રેઝન્ટર
‘To have a positive impact’ એટલે સકારાત્મક પ્રભાવ. ‘To have a positive impact’ નો વિરોધી શબ્દ છે ‘to have a negative impact’ એટલે નકારાત્મક પ્રભાવ. Yes, some good news about mobile phones!

Tom
And, it’s nice to hear that mobile phones are actually having a positive impact on people’s health. Often, we just hear the opposite.

Phil
We often hear the opposite because it’s true! Mobile phones are having a negative impact on our health, our relationship with others… They’re often bringing about social change in negative ways.

પ્રેઝન્ટર
‘To bring about social change’ એટલે સામાજિક પરિવર્તન લાવવું. I agree that mobile phones can.

Tom
But don’t you think giving people access to healthcare is an example of how mobiles phones are bringing about social change in a positive way?

પ્રેઝન્ટર
Before you answer Phil, let’s go back to our quiz question from earlier. પ્રશ્ન હતો કે 2020 સુધી વિશ્વની કુલ વસતીના કેટલા ટકા લોકો મોબાઈલ ફોન ધરાવતાં હશે? તમારા મતે જવાબ શું હોઈ શકે?

અ) 30%
બ) 50%
ક) 70%

મિત્રો, statista.com મુજબ જવાબ છે ક) 70%. So, mobiles phones are here to stay.

Phil
Clearly! And, yes, of course I agree that access to healthcare should be a basic right…

પ્રેઝન્ટર
‘A basic right’ એટલે મૂળભૂત અધિકાર. ભારતમાં હજુ આરોગ્ય સુવિધાઓ જોઈએ એટલી સારા પ્રમાણમાં નથી.

Phil
But, even though I agree that being able to see the doctor when you’re ill should be a basic right, it’s also a luxury that many people can’t afford.

પ્રેઝન્ટર
Very true. ‘A luxury that people can’t afford’ નો અર્થ છે એવો વૈભવ જે લોકો ખરીદી ન શકે.

Tom
Absolutely! Which is why I like this story so much. Now, it seems seeing a doctor doesn’t have to be a luxury that people can’t afford.

Phil
Because it’s literally at their fingertips, you mean?

Tom
Exactly! Phil, did we just agree on something?

Phil
I think we did, yes.

Tom
Wow!

પ્રેઝન્ટર
This news story really has had a positive impact!

તમારા વિશે જણાવો મિત્રો? તમે માનો છો કે આરોગ્ય સેવા એ માનવીની ‘a basic right’ છે? તમને કોઈ એવો પ્રસંગ યાદ છે જ્યાં મોબાઈલ ફોનના કારણે માનવીના જીવનમાં ‘a positive impact’ આવ્યો હોય? આજે જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. ‘To have a positive impact’ નો અર્થ થાય છે સકારાત્મક પ્રભાવ જ્યારે ‘to bring about social change’ એટલે સામાજિક પરિવર્તન લાવવું. ‘A basic right’ ને ગુજરાતીમાં કહીશું મૂળભૂત અધિકાર અને ‘a luxury people cannot afford’ નો અર્થ થાય છે એવો વૈભવ જે લોકો ખરીદી ન શકે. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

Tanzania’s app-based health insurance

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • to have a positive impact
    સકારાત્મક પ્રભાવ

    to bring about social change
    સામાજીક પરિવર્તન લાવવી

    a basic right
    મૂળભૂત અધિકાર

    a luxury people can’t afford
    એવું વૈભવ જે લોકો ખરીદી ન શકે

    a subscriber
    લવાજમ આપનાર, ગ્રાહક

    health insurance
    આરોગ્ય વિમો

    healthcare
    આરોગ્ય સેવા

    to be here to stay
    અહીં લાબા સમય માટે છે

    at their fingertips
    આંગળીના ટેરવે