1

పాఠ్యాంశం 1: English Together

పాఠ్యాంశాన్ని ఎంచుకోండి

  1. 1 English Together

Session 11

What makes a good boss?
In today’s episode we will be discussing the qualities of a good boss.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 11 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

What makes a good boss?

What makes a good boss?
In today’s episode we will be discussing the qualities of a good boss.

કઈ બાબતો બૉસ અેટલે કે સાહેબને એક સારો બૉસ બનાવે છે?
આજના અૅપિસોડમાં આપણે સારા બૉસ એટલે કે સાહેબના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું

Listen to the audio and take the quiz.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Togetherમાં આપનું સ્વાગત છે. હું છું રિષી.....અને આજે મારી સાથે છે...
Tom
Hello, I’m Tom. Welcome to today’s programme!

Phil
And I’m Phil . Hello!

પ્રેઝન્ટર
મિત્રો, આજે આપણે વાત કરીશું એ કઈ બાબતો છે જે બૉસને એક સારો બૉસ બનાવે છે. ઑફિસની દિનચર્યામાં બૉસ એક મહત્વનો ભાગ છે. આથી અમને વિચાર આવ્યો ચાલો જાણીએ કે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પોતાની નોકરીથી ખુશ છે કે નહીં? અને શું એમને સારા બૉસ મળ્યા છે?
ફેન્ડસ્, આજનો અમારો સવાલ પણ એના સાથે સંબંધિત છે. ‘ધ ગાર્ડિયન’ ન્યુઝપેપરમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે વિશ્વની સૌથી વધુ આનંદદાયક નોકરી કઈ છે?
અ) શિક્ષકની
બ) એન્જિનિઅર
ક) નર્સ
Tom
Mmmh, my sister’s a nurse and she absolutely loves her job.

Phil
But it’s so tiring and stressful. How can anyone enjoy that?

પ્રેઝન્ટર
Some people like looking after others, Phil! આપણે ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં તમે CNN ની ન્યૂઝ સ્ટોરી સાંભળો જેમાં એ જાણવાની કોશિશ થઈ કે એવી કઈ બાબતો છે જે બૉસને એક સારો બૉસ બનાવે છે. અમે તમને સવાલનો જવાબ થોડી વારમાં આપીશું.
News insert
We all know bad bosses exist. You can easily list all the qualities a bad boss has without having to think too much. But what makes a good boss? To find out, a survey asked employees about the best bosses they've had and what characteristics they hoped to see in the people they work for. What makes a good boss can't be summarised into one or two words. However, all of the qualities employees talked about related to one thing-showing respect. This was a characteristic that many workers valued regardless of what industry they were in.

Phil
I completely agree! If my boss wants me to respect them, they have to respect me, as well.

Tom
Yeah, I actually agree with you, Phil. I think there has to be some give and take.

પ્રેઝન્ટર
'Give and take' નો અર્થ થાય છે આપવું અને મેળવવું. So you want them to listen to your ideas?
Tom
Yeah, give and take’s about a lot of things. And I also want them to listen to my concerns.

પ્રેઝન્ટર
Yes, you need to feel comfortable talking to your boss if you have concerns. ગુજરાતીમાં concerns નો અર્થ થાય છે ચિંતા.
Phil
I don’t know. I don’t need my boss to be my friend. I need them to be my boss. I want them to be competent at their job.

પ્રેઝન્ટર
'Competent' ને ગુજરાતીમાં કહીશું સુયોગ્ય. Feeling comfortable talking to your boss - isn’t that important to you, Phil?

Phil

Not really. It’s more important that they’re competent.

Tom
Ok, so you want a boss who’s competent. But what about flexibility?

પ્રેઝન્ટર
'Flexibility' એટલે સહેજે વાળી શકાય એવો ગુણ. બીજો અર્થ થાય છે લવચીકતા. Why do you ask, Tom?
Tom
Well, because if my boss shows flexibility, then it tells me that they trust me. And that’s really important for me if I’m going to be happy with what I do.
પ્રેઝન્ટર
આજે આપણે જ્યારે આનંદની વાત કરી રહ્યા છે ત્યારે આગળ જે પ્રશ્ન પૂછયો હતો એનો જવાબ આપીએ. પ્રશ્ન હતો કે વિશ્વની સૌથી વધુ આનંદદાયક નોકરી કઈ છે?
અ) શિક્ષકની
બ) એન્જિનિઅર
ક) નર્સ
મિત્રો, જવાબ છે એન્જિનિઅર. એન્જિનિઅરો પોતાના કામથી સૌથી વધુ ખુશ છે. બીજા નંબરે છે શિક્ષકો અને ત્રીજા નંબરે છે નર્સ.
Phil
You know what I find interesting about that list?

પ્રેઝન્ટર
What?

Phil
That those jobs are all quite independent. Engineers work on projects, teachers with students, nurses with patients…

પ્રેઝન્ટર
But they don’t spend a lot of time with their bosses?

Phil
Precisely. That’s why they’re so happy!

Tom
But they still have bosses! I mean, maybe, because their bosses do a similar kind of work to them, they lead by example, and that makes for happier employees....

પ્રેઝન્ટર
'Lead by example' નો અર્થ થાય છે ઉદાહરણ દ્વારા દોરી જવું. Yes, that way it feels more like a team, perhaps.
Phil
Just like us. I mean, I lead by example, you two follow...

Tom
Uhm, that is a very interesting opinion, Phil!

પ્રેઝન્ટર
Yes, Phil. Last time I checked, you weren’t our boss!

તમાર બૉસ વિશે જણાવો મિત્રો. તમારા મતે સારા બૉસ બનવા માટે કયા ગુણો હોવા જોઈએ? શું તમારા માટે ‘give and take’ અગત્યનું છે? શું તમે ઇચ્છો છો તમારા બૉસ ‘lead by example’ એટલે કે ઉદાહરણ દ્વારા દોરી જવા જેવું વલણ રાખે?
આજે આપણે કામ અને બૉસ સાથે સંલગ્ન જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. 'Give and take' નો અર્થ થાય છે આપવું અને મેળવવું. મિત્રો, ‘Competent’ એટલે સુયોગ્ય જ્યારે ‘flexibility’ ને ગુજરાતીમાં કહીશું સહેજે વાળી શકાય એવો ગુણ. બીજો અર્થ થાય છે લવચીકતા.
'Lead by example' નો અર્થ થાય છે ઉદાહરણ દ્વારા દોરી જવું. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

What makes a good boss?

4 Questions

Choose the correct answer.

નીચેના સવાલોના સાચા જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • give and take
    આપવું અને મેળવવું

    competent
    સુયોગ્ય

    flexibility
    સહેજે વાળી શકાય એવો ગુણ, લવચીકતા

    lead by example
    ઉદાહરણ દ્વારા દોરી જવું

    concerns
    કાળજી, ચિંતા

    qualities
    ગુણધર્મ

    characteristics
    લાક્ષણિકતા

    to value
    કદર કરવી