Vocabulario de referencia

Episode-01: How do I compare two things?

cheap
સસ્તું

expensive
મોંઘું

healthy
તંદુરસ્ત

clean
સ્વચ્છ

thin
પાતળું

Episode 02: How do I talk about being ill?

a cold
શરદી

the flu
સળેખમ સાથેનો તાવ

a cough
ઉધરસ, ખાંસી

a sore throat
ગળું આવવું

a headache
માથાનો દુઃખાવો 

a stomach ache
પેટમાં દુઃખવું 

a toothache 
દાંતમાં દુઃખાવો

an earache
કાનમાં દુઃખાવો

a backache
પીઠનો દુખાવો

Episode 03: How do I compare more than two things?

nice
સરસ 

tasty
સ્વાદિષ્ટ 

delicious
સ્વાદિષ્ટ

good
સારું

bad
ખરાબ

cheap
સસ્તું

long
લાબું

fun
મજેદાર

pretty
ઘણા અંશે

lovely
મનોરમ

interesting
રસપ્રદ

exciting
ઉત્તેજક

Episode 4 - How do I respond to news?

a driving test
મોટરકાર ચલાવવાની પરીક્ષા

the lottery
લૉટરી

lost (past simple of ‘lose’)
ખોવાયેલું (‘lose’ નો સામાન્ય વર્તમાનકાળ)

Episode 5 - How do I talk about what food is in my kitchen?

in the fridge
રેફ્રિજરેટરની અંદર 

a pepper
મરચું

an onion
કાંદા

cheese
ચીઝ

milk
દુધ

eggs
ઇંડા

tomatoes
ટમેટાં

carrots
ગાજરો

an omelette
ઈંડાનો પૂડલો

Episode 6 - How do I talk about my location?

the bus stop
બસ–સ્ટોપ

the lift
ચડવાઊતરવા માટેનું એક યાંત્રિક સાધન

reception
હોટલ કે પેઢીમાં અતિથિઓએ નામ નોંધવાની જગ્યા

the entrance
પ્રવેશમાર્ગ, દરવાજો

Episode 7- How do I describe a scene?

a house
ઘર

mountains
ડુંગરો

a lake
નદી

a field
ખેતર

a bird
પક્ષી

a door
બારણું

Episode 08 - How do I describe a word I don't know?

garlic
લસણ

a clock
ઘડિયાળ

a watch
કાંડા ઘડિયાળ

dirty
મેલું

ugly
કદરૂપું

beautiful
સુંદર

Episode 09 - How do I talk about dates and times?

months
મહિનાઓ

seasons
ઋતુઓ

years
વર્ષો

dates
તારીખો

winter
શિયાળો

summer
ઉનાળો

spring
વસંતઋતુ

autumn
શરદઋતુ

today
આજે

tomorrow
આવતીકાલે

Episode 10 - How do I talk about my education?

primary school
પ્રાથમિક શાળા

secondary school
માધ્યમિક શાળા

high school
માધ્યમિક શાળા

college
મહાવિદ્યાલય

university
વિશ્વવિદ્યાલય

engineering
ઇજનેરી (વિષય જે આપણે ભણીએ છે)

business
વ્યવસાય (વિષય જે આપણે ભણીએ છે)

Episode 11: How do I talk about rules at school?

arrive
આવવું 

use (our mobiles phones in class)
ઉપયોગ કરવું (ક્લાસરૂમમાં મોબાઇલ ફોન)

wear
પહેરવું 

a uniform
ગણવેશ

specific shoes
ચોક્કસ પ્રકારનાં જૂતાં

Episode 12: How do I talk about permission at work?

jeans
એક જાતનું કાપડ

shorts
અર્ધ પાટલૂન, ચડ્ડી

smoke
ધુમાડો

have parties
પાર્ટીઓ કરવી

have pets
પાળેલું પ્રાણી રાખવું

Episode 13 - How do I talk about possible situations in the future?

go for a bike ride
મોટર-સાઈકલ ઉપર ફરવા જશે

go shopping
બજારમાં ખરીદી કરવું

go to the beach
દરીયા કિનારે ફરવા જવું 

relax in the garden
બગીચામાં આરામ કરશે

Episode 14 - How do I accept or refuse things?

a slice of cake
કેકનો ટુકડો

That would be lovely.
એ બહુ સારું રહેશે

nice
સારું

great
ઘણું

alright
બરાબર

I’m full.
મારું પેટ પૂરેપૂરું ભરેલું છે

a cup of tea
એક કપ ચા

on a diet
ઉપવાસ

Episode 15 : How do I make predictions about the future?

to make a prediction
આગાહી કરવી

to be home at (time)
ઘરે પહોંચવું (સમયસર)

to be (more) certain
ખાતરી કરવી (વધારે)

evidence
પુરાવો

I'm not sure
હું ખાતરીપૂર્વક કહી શકું નહીં

I think
મને લાગે છે

always
કાયમ

to rain
વરસાદ થશે

to be sunny

Episode 16 - How do I talk about things that annoy me?

annoyed
ચીડાઈ જવું

annoying
ત્રાસદાયક 

rude people
અસભ્ય અને કઠોર લોકો 

be stuck in traffic
ટ્રાફીક જામમાં ફસાઈ જવું

17. How do I ask about a celebration?

a celebration
ઉજવણી

New Year's (Eve)
નવું વર્ષ (સંધ્યાકાળ)

your birthday
તમારો જન્મદિવસ

your party
તમારી પાર્ટી

the wedding
લગ્ન

the concert
સંગીત જલસો

great
ખૂબ સંતોષકારક

fun
મજા

quiet
ઘણું

nice
સારું

18. How do I make a complaint at a restaurant?

polite
વિન્રમ

angry
ગુસ્સે થવું 

excuse me!
મને માફ કરશો! 

I’d like to…
હું કંઈક કહેવા માંગુ છું

could you…?
શું તમે…? 

complain (verb)
ફરીયાદ (ક્રિયાપદ) 

complaint (noun)
ફરીયાદ (સંજ્ઞા) 

knife
છરો 

overcharged
વધારે પૈસા લેવું

fork
કાંટા

dirty
અસ્વચ્છ

compensation
વળતર

to comp
To comp 

dessert
મધુર વાની

voucher
ખર્ચની રકમને લગતી પહોંચ

19. How do I talk about my interests?

interests
અભિરુચિ અથવા શોખ

superhero comics
સપુરહિરો વાળી ચિત્રવાર્તા

all types of art
દરેક પ્રકારની કલા

photography
ફોટોગ્રાફી

20. How do I agree with someone?

Me too
હું પણ

Me neither
હું નહીં

I couldn’t agree more
હું આનાથી વધારે સહમત થઈ શકું નહીં

Absolutely
સંપુર્ણપણે

Exactly
બરાબર

That’s a good point
આ એક સારો મુદ્દો છે

21. How do I make small talk?

small talk
ટૂંકો સંવાદ

the weather
હવામાન

public transport
જાહેર પરિવહન

lovely
મનોરમ

terrible
ત્રાસજનક

crowded
લોકોથી ખીચોખીચ ભરેલું

22. How do I disagree with someone?

I'm not so sure.
હું બહુ ખાતરીપૂવર્ક કહી ન શકું

I see what you're saying, but…
હું તમારો મુદ્દો સમજી ગયો, પણ…

I agree to a point.
સંપૂર્ણપણે સહમત ન થવું

I'm afraid I disagree.
મને નથી લગાતું કે હું સહમત છું

Yes, but don't you think…
હા, પણ તમને નથી લાગતુ…

23 - How do I talk about my experiences?

experiences
અનુભવો

ever
ક્યારેય

a specific time in the past
ભૂતકાળમાં ચોક્કસ સમય

24 - How do I offer to help someone?

carry
ઊંચકવું

help
મદદ

take (an object from someone)
લઈ જવું

open the door
દરવાજો ખોલો 

books
પુસ્તકો 

bag
દફતર 

umbrella
છત્રી

25 - How do I talk about my journey to school or work?

train
રેલગાડી

bus
બસ

walk
ચાલવું

cycle
બાઇસિકલ

drive
હાંકવું, ચલાવવું 

set off 
શરૂઆત કરવી

26 - How do I say sorry?

to miss the bus
બસ ચૂકી જવું

a delay
વિલંબ

a delivery
વહેંચણી, પ્રસૂતિ 

the mess
અવ્યવસ્થા 

to oversleep
વધુ ઊંધવું

27 - How do I say goodbye?

to have to
લઈ લેવું

evening
સાંજે

nice
સારું

lovely
મનોરમ

great
મોટું, વિશાળ

28 - How do I talk about things that I'm scared of?

spiders
કરોળિયો

snakes
સાંપો

horror movies
horror movies

heights
ઊંચાઈ 

really
ખરેખર 

absolutely
સંપૂર્ણપણે

29 - How do I give instructions?

A slice of bread
પાઉંરોટીની કાતરી

A frying pan
પેણી

To take
લેવું

To spread (butter)
ચોપડવું (માખણ)

To great (cheese)
છીણી પર ઘસવું (ચીઝ)

To cover
ઢાંકી દેવું

To put
નાંખવું

To heat
ગરમ કરવું

To cook
રાંધવું

30. How do I interrupt people?

interrupt
વચમાં અટકાવવું

apologies
માફી માંગવી

31. How do I pay for things in shops?

how much?
કેટલુ?

take (accept)
આ લો (સ્વીકારો)

card (credit card)
કાર્ડ (ક્રેડિટ કાર્ડ)

cash
રોકડ

change
પરચૂરણ પૈસા

receipt
રસીદ