ਸੈਸ਼ਨ 14

Did you watch the pink ball test match? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

શું તમે ગુલાબી રંગના દડા સાથે રમાયેલી ક્રિકેટ ટેસ્ટ મેચ જાેઈ? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.

Sessions in this unit

Session 14 score

0 / 0

  • 0 / 0
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

Pink ball test

Did you watch the pink ball test match? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

શું તમે ગુલાબી રંગના દડા સાથે રમાયેલી ક્રિકેટ ટેસ્ટ મેચ જાેઈ? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.

[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. clinch

Clinch એટલે કોઈ વાતની પુષ્ટિ કરવી. લાક્ષણિક રીતે જીત અથવા સોદા ની સાથે clinch નો ઉપયોગ કરવામાં આવે છે.

  • Company on the brink of clinching massive new contract
  • Bowler clinches victory in dramatic final over

2. records tumble

Records tumble એટલે વિક્રમ નોંધપાત્ર રીતે તૂટયો છે. સામાન્યતઃ આનો ઉપયોગ રમતનાં વિક્રમો વિશે વાત કરવા માટે થાય છે પણ તમે કોઈ પણ વિક્રમ માટે ઉપયોગ કરી શકો છો.

  • Records tumble at most successful tournament ever
  • Temperature records tumble after heatwave

3. run riot

Run riot એટલે એવી રીતે વર્તન કરવું કે જેને નિયંત્રિત કરવું અશક્ય છે. જ્યારે કોઈ ટીમ અથવા ખેલાડીને રોકવું અશક્ય હોય ત્યારે run riot નો ઉપયોગ કરવામાં આવે છે.

  • Strikers run riot as team scores seven goals
  • Artist lets imagination run riot in new exhibition

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Session Vocabulary

  • highlights
    મહત્ત્વપૂર્ણ

    massive
    વિશાળ

    victory
    જીત

    series
    શ્રેણી