1

ਯੂਨਿਟ 1: English Expressions

ਯੂਨਿਟ ਚੁਣੋ

  1. 1 English Expressions

ਸੈਸ਼ਨ 32

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

Session 32 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

The final straw

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘the final straw’ એટલે ‘છેલ્લું તણખલું’ વિશે.મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિનાભાગરૂપે બોલવામાં આવતા ‘the final straw’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.

હેલેન આજકાલ ચિંતામાં છે. કારણ? તેની બહેનપણીઓ થિયોડોરા અને અલ્મા એક-બીજા સાથે વાત નથી કરી રહી. તે નીલને આના વિશે જણાવી રહી છે. તમે પણ સાંભળો...

Helen
Neil, can I ask you about something? 

Neil
Yeah, sure. What's on your mind? 

Helen
Well, Theodora and Alma are my best friends, but they are not talking to each other because of a straw. 

Neil
They are not getting on because of a straw? Are you sure you heard it right?

પ્રેઝન્ટર
તો હેલેનનાં મતે ‘straw’એટલે કે તણખલુંના કારણે થિયોડોરા અને અલ્મા એક-બીજા સાથે વાત નથી કરી રહ્યા! શું તમને લાગે છે કે તણખલું કોઈ લડાઈનું કારણ હોઈ શકે? જાણવા સાંભળતા રહો...

Helen
Yes, Alma said to me when Theodora didn't come to her party, it was the last straw. I don't understand. What could a straw do? 

Neil
Oh, Alma was just using an expression. What she really meant was, things were not going well between them because of things that had happened in the past. 

Helen
Well, Theodora did miss quite a few of our gatherings. 

Neil
When Theodora didn't come to Alma's party, that was the final thing that made Alma really angry, giving up on their friendship. 

Helen
Oh, I see, so the last straw means the last thing or event that caused the total melt down. 

Neil
That's right, we often hear the phrase 'the last straw', when people are talking about repeated problems or issues that aren't getting better, then the smallest thing happens, people finally lose their composure and explode. 

Helen
I see.
 

પ્રેઝન્ટર
થિયોડોરાની અલ્માની પાર્ટીમાં ન આવવું એ અલ્માં માટે ‘the last straw’જેવી હતી.‘Last’ ને ગુજરાતીમાં કહીશું છેલ્લો અને ‘straw’ને કહીશું તણખલું. પહેલાંથી ચાલી આવતી મુશ્કેલીભરી પરિસ્થિતિમાં જ્યારે વધુ એક મુશ્કેલ સ્થિતિનો ઉમેરો થાય ત્યારે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આ અભિવ્યક્તિ જણાવે છે કે હવે સહન થઈ શકાય એમ નથી.

આ અભિવ્યક્તિ અંગ્રેજી કહેવત ‘the straw that broke the camel’s back’ માંથી આવે છે. મિત્રો, ઊંટ ભારે વજન લઈ જઈ શકે છે પણ એક તણખલાં જેવી વસ્તુના કારણે વજન વધી જાય છે અને ઊંટની પીઠ ભાંગી જાય છે. ‘The last straw’ નો અર્થ થાય છે પરિસ્થિતિને સહન કરવાની ધીરજ અથવા શક્તિ વ્યક્તિમાં રહી નથી અને એના કારણે બદલાવ આવી શકે છે. આ અભિવ્યક્તિ અંગ્રેજી શબ્દ ‘the’ નો ઉપયોગ કરવું ફરજીયાત છે.

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ..

Examples

A: I've never seen you so angry.

B: I have had such a bad day. I woke up late and rushed out of the house, then missed my bus by seconds, got in to work and was told there would be no pay rise this year. When the dinner lady said I put too much salad on my plate, it was the last straw.
 

The paper factory has struggled to stay open in the last few years; the new tax charge was the last straw, forcing it to shut down after 30 years in business.
  

Neil
Just so you know. Some people also say 'the final straw', and it means the same as 'the last straw'. 

Helen
Thanks for the clarification. I do hope my friends can resolve their differences. Friendship is worth saving. 

Neil
Absolutely.
 

પ્રેઝન્ટર
જો સંબંધોમાં ‘the last straw’ આવી જાય તો મુદ્દાઓ ઉકેલવા અઘરું થઈ જાય છે. મિત્રો, આશા રાખીએ કે હેલેનની બહેનપણીઓ પોતાની એક-બીજા પ્રત્યેની ગેરસમજ દુર કરે અને પાછા મિત્રો બની જાય. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ક્યારેય ‘the last straw’ જેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે?  તમે પરિસ્થિતિને કેવી રીતે સાચવી હતી? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્  સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

The last straw

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • straw
    તણખલું

    party
    પાર્ટી, મિજબાની

    angry
    ગુસ્સે થવું

    friendship
    મિત્રતા, દોસ્તી

    meltdown
    ઓગાળી નાખવું