1

ਯੂਨਿਟ 1: English Expressions

ਯੂਨਿਟ ਚੁਣੋ

  1. 1 English Expressions

ਸੈਸ਼ਨ 1

Listen to find out how to use an everyday English expression.

સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

Session 1 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

Out of the Picture

સાંભળો અને જાણો સંવાદ માટેનું જરૂરી અંગ્રેજી અભિવ્યક્તિ.

Listen to learn a useful everyday English expression.

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, English Expressions માં તમારું સ્વાગત છે. હું છું રીષી.... અને આજે આપણે વાત કરીશું ‘out of the picture’ એટલે ફોટોગ્રાફમાંથી બહાર હોવા વિશે.

અંગ્રેજીમાં એકસપ્રેશન એટલે કે અભિવ્યકિતના ભાગરૂપે બોલવામાં આવતાં ‘out of the picture’ વિશે કેટલું જાણો છો? અઘરું લાગતું હોય તો ચિંતા ન કરો...હું તમને સમજાવું....

ફિન એના મિત્ર ફૈફેઈના ઘરે જાય છે, કારણકે, એને કેમરામાં ફોટા પાડવા છે. ફિન તેણે લીધેલા શ્રેષ્ઠ ફોટોસ્ ફૈફેઈને બતાવી રહ્યો છે. ચાલો બંનેને સાંભળીએ.

(Finn is visiting Feifei)

Feifei
Hi Finn. I am glad you could come to my house to take a picture of my special friend.

Finn
My pleasure, Feifei. I take pride in being a great photographer. I brought some of my best pictures.

Feifei
Let me have a look.

Finn
Yes. I took this one during a trip to Paris.

Feifei
I remember. The trip you took last summer with your girlfriend Ann.

Finn
Oh, Ann… She is out of the picture. Look at the Eiffel Tower. I bet you've never seen it from this angle.

Feifei
And this other one…

Finn
Yes, yes. This other one I took at a dinner party in my flat.

Feifei
Yes, with your flatmate Johnny.

Finn
My ex-flatmate "Dirty Socks" Johnny. He is out of the picture too.

પ્રેઝન્ટર

ફિને જે ફોટો ખેંચ્યા છે તેમાંથી અમુક ફૈફેઈને બતાવી રહ્યો છે. તમને યાદ છે કઈ-કઈ વ્યકિતઓ ફોટેસ્ માં છે? નહી? ચાલો, હું તમને જણાવું. એક છે ફિનની ગર્લફ્રેંડ એન. બીજી વ્યકિત છે જોની, જે ફિનનો ‘flatmate’ હતો એટલે કે એની જોડે રહેતો હતો. તમને લાગે છે ફિન હજુ પણ એન અને જોની સાથે સંપર્કમાં છે? સાંભળો બંનેને.

Feifei

Finn, you keep talking about having your friends out of the picture… I want my friend to be in the picture!

Finn
Oh, Feifei, no. Ann and Johnny appear in some of my snaps. But Ann is not my girlfriend anymore. She ran away with a Frenchman…

Feifei
Oh… and what happened to Johnny?

Finn
"Dirty Socks" Johnny moved out. He used to leave his socks everywhere!

Feifei
Oh, so you are no longer in touch with them.

Finn
Exactly. In English, when we say someone is "out of the picture" we mean we don't count on them anymore. They are no longer involved in a particular situation.

પ્રેઝન્ટર

ફિન કહે છે કે ‘out of the picture’ અભિવ્યકિતના રૂપે બોલવામાં આવે છે. જ્યારે વ્યકિત હાલની પરિસ્થિતિમાં કોઈ પણ રીતે શામેલ નથી ત્યારે એના માટે કહીશું ‘out of the picture’.

ફિને એન સાથેના સબંધ ઉપર પૂર્ણ વિરામ મુકી દીઘું છે માટે ફોટોમાં એફીલ-ટાવર તો છે, પણ એન ‘out of the picture’ છે.

આવી જ રીતે પાર્ટીના ફોટાઓમાં જુનો રૂમ-પાર્ટનરને જોની તો દેખાઈ રહ્યો છે પણ તે ‘out of the picture’ છે કારણકે એ હવે ફિન સાથે રહતો નથી. એન અને જોની હવે ફિનના જીવનમાં કોઈ પણ રીતે શામલે નથી એટલે બંને હવે ‘out of the picture’ છે.

હજુ કન્ફ્યુઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ…

Examples

Divorce was good for Mrs Jones. She looks very happy with her husband out of the picture.

My team is bound to lose this weekend now that our best player is out of the picture. He broke his leg yesterday.

Finn: So now that this is clear, where is your special someone? Shall we go out into the garden? The lighting is really good outside. I'll take a great picture!

Feifei
Follow me.

Feifei (Outdoors)
Here's my special friend!

Finn
But this… Feifei, this is a hamster!

Finn
Yes! My pet's name is "Cutie Pie"! Oh my little sweetie, little friend! Isn't he cute, Finn?

Finn
He is not very photogenic, I'm afraid, Feifei.

Feifei
Come on, Finn. Look at him! (to the hamster) Sweetie yummy come to mummy. You're going to be in the picture! Yes, you are!

Finn
Oh dear! I can kiss goodbye to my career as a serious photographer...

પ્રેઝન્ટર

ખુબ સરસ. તમે શીખ્યાં કે ‘out of the picture’ શું હોય છે. તો હવે ફિનને ફૈફેઈ અને એના મિત્રનું ફોટો પાડવા દો. શું તમે ક્યારેય પણ ‘out of the picture’ થયા છો?

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ‘English Expressions’ માં… Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Out of the Picture

3 Questions

તમે કેટલું શીખ્યા? જાણવા સવાલોના જવાબ આપો.

Check what you've learned by selecting the correct answer to each question.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

  • photographer
    ફોટોગ્રાફર, તસવીરકાર

    girlfriend 
    પ્રેયસી

    flatmate
    ફ્લેટમેટ - એક જ ઘરમાં જોડે રહેનાર

    divorce
    લગ્નવિચ્છેદ, છુટાછેડા

    hamster 
    હૅમ્સ્ટર - ઉંદર જેવું એક નાનું પ્રાણી

    snaps 
    ફોટાઆે, તસવીરો