1

Unidade 1: One-minute English

Selecione a unidade desejada

  1. 1 One-minute English

Lição 14

How many meanings does ‘hard’ have?
In today's video we look at five different ways you can use it.

'Hard' ના કેટલા અર્થ છે?
આજે અમે 'hard' શબ્દનો ઉપયોગ કરવાની પાંચ અલગ-અલગ રીત વિશે વાત કરીશું. 

Pontos alcançados nesta lição

0 / 5

  • 0 / 5
    Atividade 1

Atividade 1

5 ways to use 'hard'

How many meanings does ‘hard’ have?
In today's video we look at five different ways you can use it.

'Hard' ના કેટલા અર્થ છે?
આજે અમે 'hard' શબ્દનો ઉપયોગ કરવાની પાંચ અલગ-અલગ રીત વિશે વાત કરીશું.

Watch the video and read our language summary to answer the questions in the quiz.

Mostre a transcrição Oculte a transcrição

Hello everyone, I’m Sam from BBC Learning English, and today we’re looking at 5 different ways to use the word 'hard'.

As an adjective, describing a thing, it can mean:

• the opposite of 'soft', for example: 'Wood is hard'.

• the opposite of 'easy', for example: 'The exam was hard'.

• or something that involves effort: 'Running a marathon is hard'.

As an adverb, describing an action, it can mean:

• to do something using energy, such as: 'She works hard'.

• or to use force, for example: 'He hit the ball hard'.

Just be careful not to use 'hardly' in these cases, as it has a different meaning!

So, not too hard, is it?

Function/કેવી રીતે ઉપયોગ કરવું

એક વિશેષણ તરીકે જો સંજ્ઞાને વર્ણાવવું હોય તો એનો અર્થ થશે:

• નરમ અથવા પોચુંનો વિરોધી શબ્દ
Wood is hard.
The bed is too hard – I’m not sure I can sleep here.

• સહેલું નો વિરોધી શબ્દ એટલે મુશ્કેલઃ
The exam was hard.
I think grammar is hard – I study all the time, and still don’t understand it.

• અથવા તો કોઈ બાબત જે શ્રમ કે પછી પ્રયત્ન માંગી લે:
Running a marathon is hard.
Learning a new language is hard.

ક્રિયાવિશેષણ અવ્યય તરીકે જો એક ક્રિયાપદને વર્ણાવવું હોય તો એનો અર્થ થશે:

• ઊર્જાનો ઉપયોગ કરીને કંઈક કરવું
She works hard.
We danced hard all night!

• બળનો ઉપયોગ કરવું
He hit the ball hard.
She banged her fist hard on the table. She was really angry!

5 ways to use 'hard'

5 Questions

'Hard' નો યોગ્ય રીતે ઉપયોગ કરીને વાક્યોને જોડો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

5 ways to use 'hard'

5 Questions

'Hard' નો યોગ્ય રીતે ઉપયોગ કરીને વાક્યોને જોડો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Extension:

'Hard' or 'hardly'?

ક્રિયાવિશેષણ અવ્યય તરીકે ઉપયોગ કરતી વખતે ‘hard’ ને ઘણીવાર 'hardly' સમજી લેવામાં આવે છે. અંગ્રેજીમાં ક્રિયાવિશેષણ અવ્યય માટે સામાન્યતઃ વિશેષણની પાછળ '-ly' ઉમેરવામાં આવે છે. પણ આ એક અપવાદ છે.       

‘Hardly’ એ વિશેષણ 'hard' થી એકદમ ભિન્ન અને અસંબંધિત અર્થ ધરાવે છે. ‘Hardly’ એક ક્રિયાવિશેષણ અવ્યય છે, જે ક્રિયાપદનું પણ વર્ણન કરે છે. ‘Hardly’ નો અર્થ થાય છે થોડું અથવા વધારે પડતું નહીં.

Examples:
I hardly speak to my neighbour. He’s not very friendly!
We hardly ever see our grandparents because they live a long way away. 

Interesting Facts

OME India Episode 14

OME India Episode 14

Conversation Cards

English_learning_POST_new.png