Lição 1

Listen to find out how to give someone advice in English.
જાણો તમે કેવી રીતે કોઈને અંગ્રેેજીમાં સલાહ અથવા સૂચન આપશો. 

Pontos alcançados nesta lição

0 / 3

  • 0 / 3
    Atividade 1

Atividade 1

How do I give advice? કેવી રીતે સલાહ આપશો?

Which is a stronger way of giving advice 'should' or 'have to'? Listen to the programme to find out and to learn other ways to give advice.
સલાહ આપવાની સૌથી સખત રીત કઈ છે 'should' અથવા 'have to'? કાર્યક્રમ સાંભળો અને સલાહ આપવાની અલગ-અલગ રીત વિશે જાણો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? How do I માં આપનું સ્વાગત છે. આજે મારી સાથે છે...

Sian
And I'm Sian. Hello, everybody.

પ્રેઝન્ટર
આજે આપણે વાત કરીશું કે તમે  મિત્રોને કેવી રીતે સલાહ આપશો. અંગ્રેજીમાં કહીએ તો ‘give advice’. સૌથી પહેલાં તમે સાંભળો વિવિધ લોકોને જે અંગ્રેજી શીખવા બાબતે સલાહ આપી રહ્યા છે. જો અઘરું લાગે તો ડોન્ટ વરી!અમે તમને શીખવામાં મદદ કરીશું. તમે નીચેના સૂચનો સાંભળો અને નક્કી કરો કે સૌથી સારી સલાહ કઈ છે. તમારી મદદ માટે એક શબ્દ છે ‘diary’.  મિત્રો, ગુજરાતીમાં ‘diary’ ને ડાયરી જ કહીશું.

You should write a diary in English. 

How about watching films in English? 

You have to visit BBC Learning English. 

પ્રેઝન્ટર
અહીં ઘણા મહત્વની સલાહ આપવામાં આવી છે. તમારા મતે સૌથી મહત્વનું સૂચન ક્યું છે મિત્રો? તો શોન, આપણે સલાહ આપવા માટે ઉપયોગી ભાષા વિશે વાત શરૂ કરીએ?

Sian
Yes! The first speaker used the verb ‘should’. This is very common for g iving advice. 

પ્રેઝન્ટર
હા, શું તમે સાંભળ્યું કે ‘should’ પછી ક્યો શબ્દ હતો? શું એ માત્ર ક્રિયાપદ છે કે પછી ‘to’ સાથેનું ક્રિયાપદ?

Sian
Let’s listen again and find out.

You should write a diary in English. 

Sian
Yes, they used the verb ‘write’ without ‘to’. So after ‘should’ you just need the verb, no ‘to’. 

પ્રેઝન્ટર
તો મિત્રો, અંગ્રેજીમાં ‘should’ સાથે ‘to’ નો ઉપયોગ કરવું નહીં.

Sian
Now, let’s quickly practise the pronunciation together! Repeat after me: ‘should’.

‘should write’

‘You should write a diary.’ 

Sian
OK, great! So now let's look at another way to give advice – we also heard 'how about..?' 

પ્રેઝન્ટર
સરસ, અને‘How about’ પછી ક્યો શબ્દ આવે છે? મિત્રો, શું તમે એની નોંધ લીધી?

Sian
Let’s listen again and find out.

How about watching films in English?

Sian
So, they used the verb ‘watching'. So after ‘how about’ you need the verb with 'ing'. 

પ્રેઝન્ટર
તમે બરાબર બોલ્યાં શોન. મિત્રો, તમે ક્રિયાપદ સાથે ing નો ઉપયોગ કરો અને ઉચ્ચારણ ઉપર ધ્યાન આપો. તમારે ‘intonation’ એટલે કે અવાજ લંબાવીને બોલવું પડશે.

Sian
Let’s quickly practise the pronunciation together! Repeat after me: ‘How about watching films?’ 

પ્રેઝન્ટર
Great – we have one more way to give advice, don't we? 

Sian
That's right – 'have to'. But this is much stronger. 

પ્રેઝન્ટર
તો મિત્રો, જ્યારે તમે ઈચ્છો છો કે સામેની વ્યક્તિ કંઈક કરે તો અંગ્રેજીમાં 'have to' નો ઉપયોગ કરો. સાંભળો અને અભ્યાસ કરો. 

પ્રેઝન્ટર
તો 'have to' પછી (infinitive) verb આવે છે. Shall we look at the pronunciation quickly?

Sian
Yes, so 'have' and 'to' together are pronounced /hafta/. Repeat after me: ‘hafta’. 

‘You hafta visit.’ 

પ્રેઝન્ટર
Thank you, Sian. તો તમે જાણ્યું કે સલાહ કેવી રીતે આપવી અને હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. 

સૌથી પહેલાં તમે આ વ્યક્તિની સમસ્યા સાંભળો: 

I have a really bad headache.

પ્રેઝન્ટર
OK, તો 'headache' એટલે માથાનો દુઃખાવો. હવે તમે આ વ્યક્તિને સલાહ આપો કે કોઈ દવા લઈ લો. અંગ્રેજીમાં કહશો ‘take some medicine’. શું તમે ‘take medicines’ સાથે ક્રિયાપદ 'should' નો ઉપયોગ કરી શકો છો? જવાબ જાણવા સાંભળો...

Sian
You should take some medicine.

પ્રેઝન્ટર
Did you say the same?

હવે તમે આ વ્યક્તિની સમસ્યા સાંભળોઃ

I really want to get fit. 

પ્રેઝન્ટર
સરસ. તો 'get fit' એટલે સાજા થવું. Can you suggest they ‘join a gym’ Say 'join a gym' by using 'how about’. Then compare with Sian’s advice and don't forget your  intonation.

Sian
How about joining a gym? 

પ્રેઝન્ટર
Did you say the same? 

Sian
Ok, so now you know how to give advice to your friends. I think you shouldpractise this now – find a friend and give them some advice – nicely! 

પ્રેઝન્ટર
Good idea! And how about joining us next week for more great episodes of 'How Do I. Bye! 

Sian
Bye!

હું કઈ-કઈ રીતે મિત્રને સલાહ આપી શકું?

તમે આ રીતે મિત્રને સલાહ આપી શકો છોઃ

  • You should
  • How about
  • You have to

જ્યારે કોઈને ભારપૂર્વક કોઈ વાત કહેવી હોય ત્યારે ક્યો પ્રકાનો ઉપયોગ કરશો?
સખત રીતે સલાહ આપવા માટે 'have to' નો ઉપયોગ કરો.

શું નીચેના સ્વરૂપોમાં ક્રિયા દ્વારા તેના મૂળ સ્વરૂપમાં અનુસરવામાં આવે છે?
બધાનાં મૂળ સ્વરૂપમાં ક્રિયા અનુસરવામાં આવે છે. માત્ર 'how about' ને છોડીને. 'How about' પછી 'the verb + ing' આવે છે. 

  • You should write a diary in English.
  • You have to visit BBC Learning English
  • How about listening to music in English and learning the lyrics?

How do I give advice? કેવી રીતે સલાહ આપશો?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

What's your best piece of advice for someone who wants to improve their English?
વ્યક્તિ જેને પોતાની અંગ્રેજી સુધારવી છે, એના માટે તમારા તરફથી સૌથી સારી સલાહ કઈ હશે?

Tell us on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપમાં પોતાની વાત શેઅર કરો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Vocabulário desta lição

  • song lyrics
    ગીતના શબ્દો

    a diary
    ડાયરી

    a headache
    માથું દુખવું

    take medicine
    દવા લેવી

    get fit
    તંદુરસ્ત બનવું

    a gym
    વ્યાયામ શાળા, અખાડો