Lição 35

Listen to find out different ways to say thank you in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં આભાર કઈ રીતે પ્રકટ કરશો.

Pontos alcançados nesta lição

0 / 4

  • 0 / 4
    Atividade 1

Atividade 1

How do I say thank you?

ડેનને પાર્ટીમાં વિવિધ લોકો સાથે વાતચીત કરતાં સાંભળો. કઈ બાબતની પાર્ટી છે? ડેન કઈ બે બાબતો માટે લોકોનું આભાર માની રહ્યો છે?

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તેની નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હલ્લો સેમ...વેલકમ!

Sam
Hi, everybody!

પ્રેઝન્ટર
મિત્રો, આજે આપણે જણીશું કે તમે અંગ્રેજીમાં આભાર કઈ રીતે માનશો.

Sam
Yes! You already know 'thank you' or 'tha nks' or 'cheers' but there are other ways to say 'thank you' depending on who you're talking to.

પ્રેઝન્ટર
એકદમ બરાબર. હવે તમે ડેનને સાંભળો, જે પાર્ટીમાં આવેલ વિવિધ લોકો સાથે સંવાદ કરી રહ્યો છે. મિત્રો, પાર્ટી કેમ આપવામાં આવી છે? અને ડેન શા માટે લોકોનું આભાર માની રહ્યો છે? જાણ્વા માટે સાંભળો.

Insert

a)     Happy birthday, Dan!
b)     Cheers! Thanks a lot for coming.

a)     Happy birthday, Dan!
b)     Thank you! I’m so grateful you came. 

a)     Happy birthday, Dan! Here's your present.
b)     Oh wow, how kind! I really appreciate it, thanks.


પ્રેઝન્ટર
મિત્રો, શું તમે સાંભળ્યું? ડેનનો જન્મદિવસ છે. લોકો પાર્ટીમાં આવ્યાં અને ભેટ આપ્યું તે માટે ડેન બધાનો આભાર માને છે.

Sam
OK, so let's look at some of the ways Dan used to say thank you. Listen to the first conversation again:

Insert
a)    Happy birthday, Dan!
b)    Cheers! Thanks a lot for coming.

પ્રેઝન્ટર
તો ડેન કહે છે 'thanks a lot'. તમે 'thanks very much' પણ કહી શકો છો, જેનો અર્થ સરખો જ થાય છે.

Sam
And after 'thanks a lot' or 'thank you very much' you can use 'for'.

પ્રેઝન્ટર
હા, ડેન કહે છે 'thanks for coming'  એટલે આવવાં બદલ આભાર. અહીં ડેન 'for' પછી '-ing' પ્રકારનો ઉપયોગ કરે છે. પણ તમે સંજ્ઞાનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબરને સેમ?

Sam
Absolutely! So you can say 'thanks for coming' with '-ing' or, 'thanks for the present' with a noun. Let's practise that, repeat after me:

Thanks a lot for coming!

Thank you very much for the present.

પ્રેઝન્ટર
Great! મિત્રો, ડેન વધુ એક રીતે મહેમાનનો આભાર માને છે. હવે તમે ડેનને સાંભળો અને જાણાવો કે શું તે રીત પહેલાં કરતાં વધુ વિન્રમ છે?

Insert
Thank you! I’m so grateful you came.

પ્રેઝન્ટર
તો ડેન કહે છે 'I'm so grateful' જેનો ગુજરાતીમાં અર્થ થાય છે 'હું ખૂબ આભારી છું'. કોઈનું આભાર માનવાની આ વધુ ઔપચારિક રીત છે.

Sam
And, instead of 'grateful' you can use 'thankful', which has the same meaning. And 'grateful' and 'thankful' are adjectives so you can make them stronger. Dan said 'so grateful' but you can also use 'very' or 'really'.

પ્રેઝન્ટર
અને જો તમે આભાર માનવા પાછળનું કારણ જણાવવા માંગતા હોવ તો તમે કર્તા અથવા ક્રિયાપદનો ઉપયોગ કરો. દાખલા તરીકે ડેન 'I'm so grateful' પછી 'you came' કહે છે. તમે 'I'm so grateful' પછી 'for' અને સંજ્ઞાનો ઉપયોગ કરી શકો છો.

Sam
Yes, let's practise that together:

I'm so grateful you came.

I'm very thankful for the present.

પ્રેઝન્ટર
હવે, આભાર કહેવાની વધુ એક રીત વિશે જાણો.

Insert
Oh wow, how kind! I really appreciate it, thanks.

પ્રેઝન્ટર
આ વખતે ડેન ચોક્કસ શબ્દસમૂહ 'I really appreciate it' નો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં 'I really appreciate it' નો અર્થ થાય છે 'હું ખરેખર તેની પ્રશંસા કરું છું'. કંઈક માટે કોઈનો ભારપૂર્વક આભાર માનવા માટે આનો ઉપયોગ કરો.

Sam
Yes, so let's practise saying it:

I really appreciate it.

પ્રેઝન્ટર
Thanks, Sam. મિત્રો, આજે તમે અંગ્રેજીમાં આભાર કઈ રીતે માનવું તે વિશે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પનાં કરો કે તમારા મિત્રો, ઘરે ભોજન માટે આવ્યાં છે. હવે જ્યારે તેઓ પોતાનાં ઘરે જવા નિકળી રહ્યાં છે, તો મિત્રો આમંત્રણ આપવાં બદલ તમારૂ આભાર માને છે. તમે પણ મિત્રોનો આભાર માનો. શું તમને યાદ છે કે આભાર કઈ રીતે માનવું? યાદ રહે જવાબ આપતી વખતે 'for' અને '-ing' પ્રકારનો ઉપયોગ કરવાનું છે.

Sam
Thank you for coming!

પ્રેઝન્ટર
Good! હવે મિત્રો, તમારા માટે 'bouquet of flowers' એટલે ફૂલોની કલગી લાવ્યાં છે. તે માટે આભાર માનો. યાદ રહે કે આ વખતે 'so grateful' નો ઉપયોગ કરવાનું છે.

Sam
I'm so grateful for the bouquet of flowers.

પ્રેઝન્ટર
Well done! હવે ભારપૂર્વક આભાર માનો, પણ ચોક્કસ શબ્દસમૂહનો ઉપયોગ કરીને. જવાબ આપતી વખતે 'appreciate' નો ઉપયોગ કરો.

Sam
I really appreciate it.

પ્રેઝન્ટર
Great! So now all that remains for us to say is 'thank you very much for joining us today'!

Sam
Yes, we're very grateful you're here!

પ્રેઝન્ટર
And please join us next week for more How do I…. Bye!

Sam
Thanks again! Bye!

Learn more

1. 'આભાર' કહેવાની વિવિધ રીતોનો ઔપચારિકતાનો ક્રમ કયો છે?

સામાન્યતઃ સૌથી ઓછી વિન્રમતાથી લઈને સૌથી વધુ વિન્રમતાનો ક્રમ આ મુજબ છે.

  • Cheers!
  • Ta!
  • Thanks!
  • Thank you!
  • I’m grateful…
  • I'm thankful…

'I really appreciate it' નો 'set phrase' તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સામાન્યતઃ આ એકદમ ઔપચારિક નથી પરંતુ સામાન્ય રીતે આનો હકીકત પર ભાર મૂકવા માટે  ઉપયોગ કરવામાં આવે છે કે તમે કોઈક વસ્તુ માટે ખૂબ આભારી છો. યાદ રહે તમે 'a lot', 'very much', 'so' અને 'very' નો ઉપયોગ કરીને લાગણીને મજબૂતીથી જણાવી શકો છો. દાખલા તરીકેઃ

  • Thanks a lot!
  • Thank you very much!
  • I’m so grateful for your help.
  • I'm very thankful you came so far. 

2. હું સામેની વ્યક્તિનો આભાર કેમ માનું છું, તે કઈ રીતે જણાવું?

'Thanks' અથવા 'thankyou' બાદ 'for' નો ઉપયોગ કરી શકો, જે પછી '-ing' અથવા સંજ્ઞા આવશે.

  • Thanks a lot for coming!
  • Thank you very much for the present.

'Grateful' અને 'thankful' પછી તમે 'for' નો ઉપયોગ કરી શકો. 'For' પછી સંજ્ઞા અથવા વાક્યાંશ (કર્તા + ક્રિયાપદ) આવશે.

  • I’m so grateful for your help.
  • I'm very thankful you came so far. 

How do I say thank you?

4 Questions

Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

We're very grateful you're here! Come and tell us on our Facebook group and tell us what you're thankful for.
તમે અહીં આવ્યાં એ માટે અમે તમારો આભાર. અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને જાણવો કે તમે ક્યારે આભાર માનો છો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Vocabulário desta lição

  • to be grateful / to be thankful
    આભાર માનવું / કૃતજ્ઞ

    to appreciate something
    પ્રશંસા કરવી

    the present / the gift
    ભેટ / દેણગી 

    the bouquet of flowers
    ફૂલોની કલગી