Lição 25

Listen to find out how to talk about your journey to school or work.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો કે શાળાએ અથવા કામનાં કઈ રીતે પહોંચો છો.

Pontos alcançados nesta lição

0 / 3

  • 0 / 3
    Atividade 1

Atividade 1

How do I talk about my journey to school or work?

How do you travel to school or work? Listen to this programme to find out how to talk about your morning commute in English.
તમે શાળાએ અથવા કામનાં સ્થળે કઈ રીતે પહોંચો છો? ક્રાર્યક્રમ સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો કે સવારે કઈ રીતે મુસાફરી કરો છો. 

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!

Sam
Welcome back, everyone!

પ્રેઝન્ટર
મિત્રો, આજે પણ ચર્ચાની શરૂઆત કરીશું ત્રણ લોકોને સાંભળીને, જે જણવી રહ્યાં છે કે કઈ રીતે શાળા અથવા કામનાં સ્થળે જાય છે. સાંભળો અને જાણો ત્રણેયમાંથી શાળા અથવા ઑફિસે પહોંચેવાની સૌથી સારી રીત કઈ છે.

Inserts
I often walk to work but sometimes I cycle. 
I drive to work. It takes one hour. 
I go to school by bus. I set off at 7 o'clock.

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે કેટલું સમજી શક્યાં? પ્રથમ વ્યક્તિ સામાન્યતઃ ઑફિસે ચાલતો જાય છે, પણ ક્યારેક સાયકલનો પણ ઉપયોગ કરે છે. બીજી વ્યક્તિ કાર ચલવીને કામનાં સ્થળે જાય છે અને ત્રીજી વ્યક્તિ શાળાએ જવા માટે બસનો ઉપયોગ કરે છે. So, Sam, shall we look at the language they used to talk about their journey to school or work?

Sam
Yes, let's listen to the first person again. What two verbs does he use to talk about how he gets to work?

Insert
I often walk to work but sometimes I cycle.

પ્રેઝન્ટર
તો, પ્રથમ વ્યક્તિ ક્રિયાપદો 'walk' અને 'cycle' નો ઉપયોગ કરે છે. 'Walk' એટલે ચાલવું અને 'cycle' એટલે સાયકલ ઉપર જવું.

Sam
So you can say 'I walk to work or school' or 'I cycle to work or school'. Let's quickly practise that. Repeat after me:

I walk to work.

I cycle to school.

The next person also uses a verb to say that they go by car – can you remember the verb? Let's listen again.

Insert
I drive to work.

પ્રેઝન્ટર
મિત્રો, 'drive' નો ગુજરાતીમાં અર્થ થાય છે  હાંકવું. બીજો અર્થ થાય છે ચલાવવું. આ વ્યક્તિ કેટલા સમયે પહોંચે છે, એ પણ જણાવે છે. શું તમને યાદ છે કે તે શું કહે છે? જાણ્વા માટે સાંભળો.

Insert
I drive to work. It takes one hour.

Sam
She says 'it takes one hour', so we can use the phrase 'it takes...' with a timeframe to talk about the length of a journey. For example, 'it takes twenty minutes' or 'it takes three hours'. Let's quickly practise that. Repeat after me:

It takes one hour.

પ્રેઝન્ટર
હા, તમે એમ પણ કહી શકો 'it takes…'. આનો ઉપયોગ તમે કોઈ પણ પ્રકારનાં પરિવહન માટે કરી શકો છો. હવે ફરીથી છેલ્લી વ્યક્તિને સાંભળો. તે કહે છે કે ‘public transport’ એટલે કે જાહેર પરિવહનમાં શાળાએ જાય છે. શું તમને યાદ છે કે તે શું કહે છે? જાણ્વા માટે સાંભળો.

Insert
I go to school by bus.

Sam
Yes, so with public transport, you can say 'I go to school by...' or 'I go to work by…' and then give the type of transport. Let's practise that. Repeat after me, please:

I go to work by bus.

I go to work by train.

I go to school by taxi.

પ્રેઝન્ટર
સવારે કેટલાં વાગે ઘરેથી નિકળે છે તે જણાવવા માટે ‘phrasal verb’ એટલે કે શબ્દસમૂહ ક્રિયાપદનો પણ ઉપયોગ કરે છે. શું તમને યાદ છે કે તું શું કહે છે? Let's listen again.

Insert
I go to school by bus. I set off at 7 o'clock.

Sam
So he used the phrasal verb 'set off' which means 'begin a journey'. So we can say 'I set off at…' followed by the time we leave the house in the morning. Let's practise. Repeat after me:

I set off…

I set off at 6 o'clock.

પ્રેઝન્ટર
Thanks, Sam. મિત્રો, તમને ખબર છે કે અંગ્રેજીમાં કેવી જણાવવું કે શાળાએ અથવા કામનાં સ્થળે કઈ રીતે પહોંચો છો. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમારો મિત્ર જાણ્વા માંગે છે કે તમે કામનાં સ્થળે કઈ રીતે પહોંચો છો. મિત્રને જાણાવો કે તમે ટ્રેનમાં જાવ છો. સેમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
I go to work by train.

પ્રેઝન્ટર
Great! હવે મિત્રને જણાવો કે તમે સવારે 6 વાગ્યે પોતાનો પ્રવાસ શરૂ કરો છો.

Sam
I set off at 6 o'clock.

પ્રેઝન્ટર
છેલ્લે જણાવો કે તમને પહોંચતાં અડધો કલાક એટલે કે 30 મિનીટ લાગે છે.

Sam
It takes 30 minutes.

પ્રેઝન્ટર
Well done! Now you can talk about your journey to work or school.

Sam
Yes, so come and tell us about your journey to school or work on our Facebook page.

પ્રેઝન્ટર
Bye!

Learn more

1. શાળા અથવા કામનાં સ્થળે પહોંચવાની મુસાફરી વિશે વાત કરવા માટે હું કયા ક્રિયાપદોનો ઉપયોગ કરી શકું?

તમે આ ક્રિયાપદોનો ઉપયોગ કરી શકો છોઃ

walk = ચાલવું
drive= ચલાવવું, હાંકવું
cycle – બાઇસિકલ

with this structure: I _____ to school/work.

• I drive to school.
• I walk to work.

2. હું કઈ રીતે જણાવું કે જાહેર પરિવહનનો ઉપયોગ કરું છું?

તમે કહી શકોઃ I go to school/work by____ (type of transport)

• I go to school by bus.
• I go to work by train.

3. હું કઈ રીતે જણાવું કે સવારે કેટલાં વાગ્યે મુસાફરી શરું કરું છું?

તમે શબ્દસમૂહ ક્રિયાપદ 'set off' ની બાદ 'at' ઉપયોગ કરીને એ સમય જણાવો જ્યારે ઘરેથી નિકળો છો.

• I set off at 7 o'clock every morning.

4. હું મારા મુસાફરીની લંબાઈ વિશે કઈ રીતે જણાવું?

તમે આ પ્રકારનો ઉપયોગ કરી શકો છોઃ 'it takes + સમય

It takes one hour.
It takes twenty minutes.

How do I talk about my journey to school or work?

3 Questions

Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Answer these questions about your journey to work or school. Come and tell us on our Facebook group!
નીચેનાં પ્રશ્નોનો જવાબ આપો જે તમારા શાળાં અને કામનાં સ્થળે સુધીની મુસાફરી વિશે છે. અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!

  • How do you get to school/work?
  • What time do you set off?
  • How long does it take?

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Vocabulário desta lição

  • train
    રેલગાડી

    bus
    બસ

    walk
    ચાલવું

    cycle
    બાઇસિકલ

    drive
    હાંકવું, ચલાવવું 

    set off
    શરૂઆત કરવી