1

Unidade 1: Essential English Conversation

Selecione a unidade desejada

 1. 1 Essential English Conversation

Lição 4

Listen to find out how to give your phone number.
જાણો અગ્રેજીમાં તમારો ફોન નંબર સામેની વ્યકિતને કેવી રીતે જણાવવો.

Pontos alcançados nesta lição

0 / 3

 • 0 / 3
  Atividade 1

Atividade 1

What's your phone number? તમારો ફોન નંબર શું છે?

Listen to find out how to give your phone number.

જાણો અગ્રેજીમાં તમારો ફોન નંબર સામેની વ્યકિતને કેવી રીતે જણાવવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળી પ્રશ્નોનો જવાબ આપો.

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર

હેલ્લો અને વેલકમ....બીબીસીના Essential English Conversationમાં તમારું સ્વાગત છે. હું છું રિષી.....અને આજે આપણે અંગ્રેજીમાં તમારો ફોન કેવી રીતે જણાવવો? તેના વિશે વાત કરીશું.

મિત્રો, ફોન નંબર આપવા માટે સૌથી પહેલાં તમારે 1 થી 9 આંકડાઓનું અંગ્રેજીમાં કેવી રીતે ઉચ્ચારણ થાય છે જાણવું પડશે. તો ચાલો, શરૂઆત કરીએ 1-3 આંકડાઓથી...

1
2
3

પ્રેઝન્ટર

હવે, ૪ થી ૬ અંગ્રેજીમાં શું કહેશો એ પણ જાણીએ

4
5
6

પ્રેઝન્ટર

મજા આવે છે ને? હવે સાંભળો, ૭ થી ૯ ને તમે અંગ્રેજીમાં કઈ રીતે બોલશો.

7
8
9

પ્રેઝન્ટર

‘0’ એટલે કે શૂન્યને અંગ્રેજીમાં ‘zero’ કહેવાય છે. મિત્રો, ટેલિફોન નંબર આપતી વખતે ‘0’ ને ઘણા લોકો ‘ઓ’, ‘oh’ તરીકે ઉચ્ચાર કરે છે.

0

પ્રેઝન્ટર

ગુડ. હવે જો તમારે કોઈ આંકડો એક થી વધારે વખત બોલવું હોય તો કેવી રીતે કહેશો? એની ગેસ્? તમે કહેશો ‘double’. દાખલા તરીકે જો બે વખત 5 બોલવું હોય તો કહેશો ‘double 5’.

Double 5

પ્રેઝન્ટર

જસ્ટીન અને લીઝ એક-બીજાને ફોન નંબર વિશે પુછી રહ્યા છે. બંનેને સાંભળો.

Liz
Hi Justin, What’s your phone number?

Justin
It’s 020 794 60 558.

Liz
Thanks!

પ્રેઝન્ટર

ફ્રેંડસ્, થોડી મુશ્કેલી પડી હશે. ડોન્ટ વરી....હું તમને સમજાવું.

અહીં લીઝે જસ્ટીનને કહ્યું “What’s your phone number?”, એટલે કે આપણો ફોન નંબર શું છે. જો તમને સામેની વ્યકિતને એના ફોન નંબર વિશે પૂછવું હોય તો કહેશો “What’s your phone number?”. એકવાર ફરી સાંભળી ફોન નંબર પૂછવાની પ્રૅક્ટિસ કરો.

What’s your phone number?

પ્રેઝન્ટર

Great! હવે સાંભળો જસ્ટીનને, જે લીઝને પોતાનો ટેલિફોન નંબર આપી રહ્યો છે.

It's 020 794 60 558

પ્રેઝન્ટર

બહુ સરસ. આશા છે કે તમે જસ્ટીને જે ફોન નંબર જણાવ્યો ‘૦૨૦ ૭૯૪૬ ૦૮૫૫’ એ લખી નાખ્યું હશે. 

It's 020 794 60 558 

મિત્રો, નંબર આપવા બદલ લીઝ જસ્ટીનને “Thanks!” કહે છે. અંગ્રેજીમાં જ્યારે કોઈ વ્યકિતનો આભાર માનવો હોય તો એમને “Thanks!” કહેવામાં આવે છે. વાક્યને સાંભળો અને બોલો.

Thanks!

પ્રેઝન્ટર

ખુબ સરસ, ચાલો હવે ફરી એકબીજાને ફોન નંબર પૂછી રહેલા માર્ક અને ક્લેરને સાંભળીએ.

Hi Mark, what’s your phone number?
It’s 0113 496 0752
Thanks!

Hi Claire, what’s your phone number?
It’s 028 9649 6671
Thanks!

પ્રેઝન્ટર

ખુબ સરસ.. ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

હાય જસ્ટીન તારો ફોન નંબર શું છે.?

Hi Justin, What’s your phone number?

એ છે ૦૨૦...

It’s 020...

…૭૯૪ …

…794…

…૬૦...

…60...

૫૫૮. 

558. 

આભાર!

Thanks!

પ્રેઝન્ટર

Great! અંગ્રેજીમાં ફોન નંબર કેવી રીતે જણાવવું એ તમે શીખી ગયા છો. હવે, લીઝ સાથે વાત કરીને અભ્યાસ કરો.

Hi, what’s your phone number?

Thanks!

પ્રેઝન્ટર

શું તમે સાચો જવાબ આપ્યો? જાણવા સંવાદને ફરીથી સાંભળો.

Liz
Hi Justin, What’s your phone number?

Justin
It’s 020 794 60 558.

Liz
Thanks!

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં તમારો ફોન નંબર જણાવી શકો છો અને બીજી વ્યકિતને પુછી પણ શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅકટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅકટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ... Essential English Conversation…..ત્યાં સુધી BYE…….BYE…….

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો સાચો જવાબ આપીને

Check what you've learned by selecting the correct option for the question

What's your phone number?

3 Questions

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Choose the correct answer.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇસેન્શ્યલ ઇંગ્લિશમાં

Vocabulário desta lição

 • What’s your phone number?
  તમારો ફોન નંબર શું છે?

  It’s _______.
  એ છે......

  Thanks!
  આભાર

  One
  એક

  Two
  બે

  Three
  ત્રણ

  Four
  ચાર

  Five
  પાંચ

  Six

  Seven
  સાત

  Eight
  આઠ

  Nine
  નવ

  Double ______
  ડબલ--------