1

Unidade 1: Essential English Conversation

Selecione a unidade desejada

 1. 1 Essential English Conversation

Lição 35

Listen to find out how to use what we have learned in the last four lessons.
જાણો, તમે ગયા ચાર સેશનમાં જે શીખ્યા તેનો ઉપયોગ કેમ કરવું.

Pontos alcançados nesta lição

0 / 3

 • 0 / 3
  Atividade 1

Atividade 1

શોખ અને ખાલી સમયની પ્રવૃત્તિઃ સમીક્ષા

Listen to find out how to use what we have learned in the last four lessons.
જાણો, તમે ગયા ચાર સેશનમાં જે શીખ્યા તેનો ઉપયોગ કેમ કરવું.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને અને આજે આપણે ગયા ચાર સેશનમાં જે ભણ્યા, તેની પ્રૅક્ટિસ કરીશું.

તો ફ્રેન્ડસ્, સૌથી પહેલાં તમે નીચેનો સંવાદ સાંભળો અને ગયા ચાર સેશનમાં જે જાણ્યું એનું પુનરાવર્તન કરો.

Phil
Do you play football? 

Sian
Yes, I do.

Phil
How often do you play football? 

Sian:
I play football once a month. 

Phil
Do you have any hobbies? 

Sian
Yes, I like watching movies. 

Phil
What do you do in your spare time? 

Sian
I paint pictures in my garden. What about you? 

Phil
I like jogging by the river.

પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહયું? ડોન્ટ વરી...અમે તમને શીખવામાં મદદ કરીશું. તમે જવાબ સાંભળો એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય રહેશે. મિત્રો, તમે સામેની વ્યક્તિને અંગ્રેજીમાં કેવી રીતે પૂછશો કે તે ફુટબૉલ રમે છે કે નહીં?

Do you play football?


પ્રેઝન્ટર
હવે કહો હા, હું રમું છું

Yes, I do.

પ્રેઝન્ટર
પૂછો તમે કેટલીવાર ફુટબૉલ રમો છો?

How often do you play football? 

પ્રેઝન્ટર
જો તમને કહેવું હોય કે હું મહિના એક વખત ફુટબૉલ રમું છું તો અંગ્રેજીમાં કેવી રીતે કહેશો?  

I play football once a month. 

પ્રેઝન્ટર
સરસ! હવે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે શું તેને કોઈ શોખ છે?  

Do you have any hobbies? 

પ્રેઝન્ટર
કહો કે હા, મને ફિલ્મો જોવી પસંદ છે.

Yes, I like watching movies.

પ્રેઝન્ટર
જો તમને પૂછવું હોય કે નવરાશનાં સમયમાં શું કરો છો તો તમે કેવી રીતે પૂછશો?  

What do you do in your spare time? 

પ્રેઝન્ટર
ગુડ! હવે કહો કે હું બગીચામાં ચિત્રો બનાવું છું.

I paint pictures in my garden.

 

પ્રેઝન્ટર
‘તમારા વિશે જણાવો’ એવું અંગ્રેજીમાં કહેવું હોય તો કેવી રીતે કહેશો?

What about you?  

પ્રેઝન્ટર
છેલ્લે કહો મને નદી કિનારે દોડવું પસંદ છે.

I like jogging by the river.

પ્રેઝન્ટર
Great!હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

Do you play football? 

Yes, I do. 

How often do you play football? 

I play football once a month. 

Do you have any hobbies? 

Yes, I like watching movies. 

What do you do in your spare time? 

I paint pictures in my garden. 

What about you? 

I like jogging by the river.
 

પ્રેઝન્ટર
સરસ. હવે સમય થયો છે સંવાદનો અભ્યાસ કરવાનો. હવે તમે પ્રશ્નોના જવાબ આપીને અભ્યાસ કરો.

Phil
Do you play football?

Phil
How often do you play football? 

Phil
Do you have any hobbies? 

Phil
What do you do in your spare time? 

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Phil
Do you play football? 

Sian
Yes, I do.

Phil
How often do you play football? 

Sian:
I play football once a month. 

Phil
Do you have any hobbies? 

Sian
Yes, I like watching movies. 

Phil
What do you do in your spare time? 

Sian
I paint pictures in my garden. What about you? 

Phil
I like jogging by the river. 

પ્રેઝન્ટર
વેલડન. હવે તમે જરા પણ ખચકાયા વિના અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી શકો છો કે તે નવરાશનાં સમયમાં શું કરે છે. સાથે-સાથે તમે એ પણ પૂછી શકો છો કે એ કોઈ કામ કેટલીવાર કરે છે.  જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ  બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશુંEssential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

શોખ અને ખાલી સમયની પ્રવૃત્તિઃ સમીક્ષા

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Vocabulário desta lição

 • Do you play football?
  શું તમે ફુટબૉલ રમો છો?

  Yes, I do.
  હા, હું રમું છું.

  How often do you play football?
  તમે કેટલીવાર ફુટબૉલ રમો છો?

  I play football once a month.
  હું મહિના એક વખત ફુટબૉલ રમું છું.

  Do you have any hobbies?
  શું તમને કોઈ શોખ છે?

  Yes, I like watching movies.
  હા, મને ફિલ્મો જોવી પસંદ છે.

  What do you do in your spare time?
  તમે નવરાશનાં સમયમાં શું કરો છો?

  I paint pictures in my garden.
  હું બગીચામાં ચિત્રો બનાવું છું.

  What about you?
  તમારા વિશે જણાવો

  I like jogging by the river.
  મને નદી કિનારે દોડવું પસંદ છે