1

Unidade 1: Essential English Conversation

Selecione a unidade desejada

  1. 1 Essential English Conversation

Lição 23

Listen to find out how to ask if something is on sale in a clothing store.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે કપડાંની દુકાનમાં પૂછશો કે કોઈ વસ્તુ સેલમાં છે કે નહીં.

Pontos alcançados nesta lição

0 / 3

  • 0 / 3
    Atividade 1

Atividade 1

Is this on sale? શું આ સેલમાં છે?

Listen to find out how to ask if something is on sale in a clothing store.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે કપડાંની દુકાનમાં પૂછશો કે કોઈ વસ્તુ સેલમાં છે કે નહીં.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે વાત કરીશું કે તમે કેવી રીતે ખરીદી કરવા જાવ ત્યારે વસ્તુઓની કિંમતની પૂછપરછ કરશો.
મિત્રો, પહેલા તમે સાંભળો ફિલને જે દુકાનમાં ખરીદી કરી રહ્યો છે.

Shop assistant
Can I help you?

Phil
Yes, is this on sale?

Shop assistant
Yes, the sale price is £23.00

Phil
Great, I’ll take it!

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં દુકાનનો કર્મચારી ફિલને પૂછે છે કે ‘Can I help you?’ એટલે કે ‘શું હું તમારી મદદ કરી શકું?’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

Can I help you?

પ્રેઝન્ટર
ફિલ દુકાનનાં કર્મચારીને પૂછે છે કે ‘શું આ વસ્તું સેલમાં છે? તે અંગ્રેજીમાં પૂછે છે ‘Is this on sale?’ મિત્રો, ‘sale’ નો અર્થ થાય છે ઓછી કિંમતે માલનું ખાસ વેચાણ. જો તમારે એકથી વધારે વસ્તુઓ વિશે પૂછવું હોય તો કહેશો ‘Are these on sale?’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

Yes, is this on sale?

પ્રેઝન્ટર
દુકાનનો કર્મચારી ફિલને જણાવે છે કે હા, સેલમાં છે અને પછી તે વસ્તુની કિંમત પણ જણાવે છે. તે ફિલને કહે છે ‘Yes, the sale price is …..’ એટલે કે ‘હા, આની સેલ કિંમત છે....’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

Yes, the sale price is £23.00.

પ્રેઝન્ટર
કિંમત જાણીને ફિલ ખુશ થઈને કહે છે, ‘Great, I’ll take it’ એટલે કે ‘સરસ, હું આ લઈ રહ્યો છું’ અને તે વસ્તુ ખરીદી લે છે. વાક્યને સાંભળો અને બોલો.

Great, I’ll take it.

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને દુકાનમાં ખરીદી કરતાં સાંભળીએ.

Can I help you?

Yes, are these shoes on sale?

Yes, the sale price is £39.99

Great, I’ll take them!

Can I help you?

Yes, is this belt on sale?

Yes, the sale price is £49.99

Great, I’ll take it!

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

Can I help you?

Yes, is this on sale?

Yes, the sale price is £23.00

Great, I’ll take it!

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

શું હું મદદ કરી શકું?
Can I help you?

શું આ વસ્તું સેલમાં છે?
Yes, is this on sale?

હા, આની સેલ કિંમત છે 23 પાઉન્ડ.
Yes, the sale price is £23.00.

સરસ, હું આ લઈ રહ્યો છું!
Great, I’ll take it!

પ્રેઝન્ટર
ગુડ... તો હવે બજારમાં ખરીદી કરતી વખતે તમે અંગ્રેજીમાં પૂછી શકો છો કે દુકાનમાં કોઈ વસ્તુ સેલમાં છે કે નહીં. હવે દુકાનનાં કર્મચારી સાથે વાત કરી અભ્યાસ કરો.

Can I help you?

Yes, the sale price is £23.00

પ્રેઝન્ટર

Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Shop assistant
Can I help you?

Phil
Yes, is this on sale?

Shop assistant
Yes, the sale price is £23.00

Phil
Great, I’ll take it!

પ્રેઝન્ટર
વેલડન. હવે તમે જરા પણ ખચકાયા વિના ખરીદી કરતી વખતે અંગ્રેજીમાં પૂછી શકો છો કે વસ્તુ સેલમાં છે કે નહી. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

Is this on sale? શું આ સેલમાં છે?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Vocabulário desta lição

  • Can I help you?
    શું હું તમારી મદદ કરી શકું?

    Yes, is this______ on sale?
    હા, શું આ ______ સેલમાં છે?

    Yes, is this ______ on sale?
    શું આ _______ સેલમાં છે?

    Yes, are these ______ on sale?
    શું આ બધી _______ સેલમાં છે?

    Yes, the sale price is £______.
    હા, આની સેલ કિંમત છે_______ પાઉન્ડ.

    Great, I’ll take it!
    સરસ, હું આ લઈ રહ્યો છું!

    Great, I’ll take them!
    સરસ, હું આ બધી લઈ રહ્યો છું!