1

Unidade 1: Essential English Conversation

Selecione a unidade desejada

  1. 1 Essential English Conversation

Lição 14

Listen to find out how to ask someone for their favourite place.
તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેની મનપસંદ જગ્યા કઈ છે? જાણવા માટે સાંભળો.

Pontos alcançados nesta lição

0 / 3

  • 0 / 3
    Atividade 1

Atividade 1

What’s your favourite place? તમારી મનપસંદ જગ્યા કઈ છે?

Listen to find out how to ask someone for their favourite place.
તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેની મનપસંદ જગ્યા કઈ છે? જાણવા માટે સાંભળો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રીષી…અને આજે આપણે વાત કરીશું કે તમે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે ગામ-શહેરમાં તમારી મનપસંદ જગ્યા કઈ છે?
મિત્રો, પહેલાં તમે સાંભળો શોન અને ફિલને જેઓ એક-બીજાને ગામ-શહેરમાં પોતાની મનપસંદ જગ્યા વિશે કહી રહ્યા છે.

Sian
Hi Phil, what’s your favourite place?

Phil
My favourite place is the market. How about you?

Sian
Mine is the restaurant.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં શોન ફિલને પૂછે છે કે ‘what’s your favourite place?’ એટલે તમારી મનપસંદ જગ્યા કઈ છે? વાક્યને સાંભળો અને બોલો.
What’s your favourite place?

પ્રેઝન્ટર
જવાબ આપતાં ફિલ કહે છે કે તેની ‘favourite’ એટલે કે મનપસંદ જગ્યા છે ‘market.’ મિત્રો, ગુજરાતીમાં ‘market’ ને કહીશું બજાર. નીચેના વાક્યને સાંભળો અને અભ્યાસ કરો.
My favourite place is the market.

પ્રેઝન્ટર
ફ્રેન્ડસ્, તમે એમ પણ કહી શકો કે તમારી મનપસંદ જગ્યા ‘city center’ અને ‘beach’ છે. ‘City center’ ને ગુજરાતીમાં કહીશું સીટી સેન્ટર અને ‘beach’ ને કહીશું દરિયા કિનારો. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
My favourite place is the city centre.

My favourite place is the beach.

પ્રેઝન્ટર

જવાબ આપ્યાં બાદ ફિલ શોનને એજ સવાલ પૂછે છે અને કહે છે ‘how about you’ એટલે કે ‘તમે તમારી મનપંસદ જગ્યા જણાવો’ જો તમે બીજી વ્યકિતએ પૂછેલો સવાલ એને જ કરવા માંગતા હો તો અંગ્રેજીમાં કહેશો ‘how about you?’
How about you?

પ્રેઝન્ટર
મિત્રો, અહીંયા શોન અને ફિલ મનપસંદ જગ્યા વિશે વાત કરી રહ્યા છે. અને એટલા માટે ફિલને જવાબ આપતી વખતે શોન, ‘my favourite place’ ફરીથી કહેશે નહીં. તે માત્ર કેહશે ‘mine is the restaurant.’ એટલે મારું રેસ્ટોરાં છે. વાક્યને સાંભળો અને બોલો.
‘Mine is the restaurant.’

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી એકબીજાને પોતાની મનપસંદ જગ્યા વિશે પૂછપરછ કરતા આ લોકોનો સંવાદ સાંભળીએ.

માર્કને ‘park’ પસંદ છે જ્યારે પીટની મનપસંદ જગ્યા ‘river’ છે. મિત્રો, ગુજરાતીમાં ‘park’ નો અર્થ થાય છે બગીચો અને ‘river’ એટલે નદી.
Hi Mark, what’s your favourite place?

My favourite place is the park. How about you?

Mine is the river.

એલીસની મનપસંદ જગ્યા ‘swimming pool’ એટલે કે સ્વીમીંગ પુલ છે અને ‘cinema’ એ ક્લેરની મનપસંદ જગ્યા છે.
Hi Alice, what’s your favourite place?

My favourite place is the swimming pool.

Mine is the cinema.

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજીનાં વાક્યોને સાંભળો અને બોલો.
What’s your favourite place?

My favourite place is the market.

How about you?

Mine is the restaurant.

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

તમારી મનપસંદ જગ્યા કઈ છે?

What’s your favourite place?

મારી મનપસંદ જગ્યા છે બજાર.

My favourite place is the market.

આપના વિશે જણાવો

How about you?

રેસ્ટોરાં મારી મનપસંદ જગ્યા છે.

Mine is the restaurant.

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે અંગ્રેજીમાં પોતાની મનપસંદ જગ્યા વિશે જણાવી શકો છો અને સાથે-સાથે સામેની વ્યક્તિને પૂછી પણ શકો છો. હવે શોન સાથે વાત કરીને અભ્યાસ કરો.
What’s your favourite place?

Mine is the restaurant.

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Sian
Hi Phil, what’s your favourite place?

Phil
My favourite place is the market. How about you?

Sian
Mine is the restaurant.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં હવે પોતાની મનપસંદ જગ્યા વિશે જણાવી શકો છો અને સાથે-સાથે સામેની વ્યક્તિને પૂછી પણ શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

 

 

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

What's your favorite place?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Vocabulário desta lição

  • What’s your favourite place?
    તમારી મનપસંદ જગ્યા કઈ છે?

    My favourite place is ______.
    મારી મનપંસદ જગ્યા છે______.

    the market
    બજાર

    the restaurant
    રેસ્ટોરાં

    the park
    બગીચો

    the river
    નદી

    the swimming pool
    સ્વીમીંગ પુલ

    the cinema
    સિનેમા

    the city centre
    ધ સીટી સેંટર

    the beach
    દરિયા કિનારો