1

Unidade 1: Essential English Conversation

Selecione a unidade desejada

 1. 1 Essential English Conversation

Lição 10

Listen to find out how to use what we have learned in the last four lessons.

જાણો, તમે ગયા ચાર સેશનમાં શું શીખ્યાં તેનું ઉપયોગ કેમ કરવું.

Pontos alcançados nesta lição

0 / 3

 • 0 / 3
  Atividade 1

Atividade 1

Asking for personal information: Review વ્યક્તિગત માહિતી પૂછવું: સમીક્ષા

Listen to find out how to use what we have learned in the last four lessons.

જાણો, તમે ગયા ચાર સેશનમાં શું શીખ્યાં તેનું ઉપયોગ કેમ કરવું.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે ગયા ચાર સેશનમાં જે ભણ્યા તેની પ્રૅક્ટિસ કરીશું.

તો ફ્રેન્ડસ્, સૌથી પહેલાં તમે નીચેનો સંવાદ સાંભળો અને ગયા ચાર સેશનમાં જે જાણ્યું એનું પુનરાવર્તન કરો.

Laura: Are you married?
Tony: Yes, I am.
Laura: Have you got any brothers or sisters?
Tony: Yes, I’ve got two brothers.
Laura: How old are you?
Tony: I’m thirty-five.
Laura: When’s your birthday?
Tony: My birthday’s on June the 17th.

પ્રેઝન્ટર
મિત્રો, તમને કેટલું યાદ છે? ચાલો એક ક્વિઝ થકી જાણીએ. હું તમને ગુજરાતીમાં સવાલ કરીશ અને તમે અંગ્રેજીમાં જવાબ આપો. જવાબ સાંભળો એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

તો પહેલા પ્રશ્ન છે કે તમે અંગ્રેજીમાં કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એના લગ્ન થયાં છે કે નહીં?

Are you married?

પ્રેઝન્ટર
હવે તમે કહો કે હા, મારા લગ્ન થઈ ગયા છે.

Yes, I am

પ્રેઝન્ટર
મિત્રો, સામેની વ્યકિતને કેવી રીતે પૂછશો કે તમારા કેટલાં ભાઈ-બહેન છે?
Have you got any brothers or sisters?

પ્રેઝન્ટર
કહો મારા બે ભાઈ છે.
I’ve got two brothers.

પ્રેઝન્ટર
કોઈને એમની ઉંમર વિશે પૂછવું હોય તો શું કહેશો?
How old are you?

પ્રેઝન્ટર
તમારી ઉંમર પાંત્રીસ વર્ષ છે. અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો?
I’m thirty-five

પ્રેઝન્ટર
Great! હવે જન્મદિવસ વિશે જાણવા અંગ્રેજીમાં શું કહેશો?
When’s your birthday?

પ્રેઝન્ટર
હવે કહો કે મારો જન્મદિવસ જૂનની 17 તારીખે છે.
My birthday’s on June the 17th.

પ્રેઝન્ટર
ગુડ! હવે તમે દરેક વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો...

Are you married?

Yes, I am.

Have you got any brothers or sisters?

Yes, I’ve got two brothers.

How old are you?

I’m thirty-five.

When’s your birthday?

My birthday’s on June the 17th.

પ્રેઝન્ટર
ગ્રેટ! હવે જોઈએ તમે કેટલું યાદ રાખી શકો છો? હવે તમે સાંભળો બે લોકોને જેઓ એક-બીજાને પોતાની વ્યક્તિગત માહિતી જણાવી રહ્યાં છે. સંવાદને સાંભળો અને જાણો કે ટોનીને કેટલાં ભાઈ-બહેન છે, એની ઉંમર શું છે અને એમનો જન્મદિવસ ક્યારે છે.

Laura: Have you got any brothers or sisters?
Tony: Yes, I’ve got two brothers.
Laura: How old are you?
Tony: I’m twenty-six
Laura: When’s your birthday?
Tony: My birthday’s on June the 17th.

પ્રેઝન્ટર
ટોનીએ શું કહ્યું એ તમને યાદ છે? એકદમ બરાબર બોલ્યા મિત્રો! ટોનીને બે ભાઈ છે. એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એનો જન્મદિવસ જૂનની 17 તારીખે છે.

પ્રેઝન્ટર
બહુ સરસ! એન્ડ નાઉ ટાઇમ ટુ પ્રૅક્ટિસ. લારા સાથે વાત કરીને પ્રૅક્ટિસ કરો.

Laura: Are you married?
Laura: How old are you?
Laura: When’s your birthday?
Laura: Have you got any brothers or sisters?

પ્રેઝન્ટર
શું તમે સાચા જવાબો આપ્યા? જાણવા સંવાદને ફરીથી સાંભળો.

Laura: Are you married?
Tony: Yes, I am.
Laura: Have you got any brothers or sisters?
Tony: Yes, I’ve got two brothers.
Laura: How old are you?
Tony: I’m thirty-five.
Laura: When’s your birthday?
Tony: My birthday’s on June the 17th.

પ્રેઝન્ટર
વેલડન, તમે ઘણું સારું કર્યું છે. હવે જ્યારે પણ તમે લોકોને મળશો તો તમને ખબર છે કે કેવી રીતે પૂછવું કે એમના લગ્ન થયાં છે કે નહીં. સાથે એ પણ પૂછવું કે એમને કેટલાં ભાઈ-બહેન છે, તેમની ઉંમર કેટલી છે અને એમનો જન્મદિવસ ક્યારે છે.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversation માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

Asking for personal information: Review

3 Questions

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Choose the correct answer.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Vocabulário desta lição

 • Are you married?
  શું તમારા લગ્ન થઈ ગયા છે?

  Yes, I am.
  હાં, મારા લગ્ન થઈ ગયા છે.

  No, I’m not.
  નહીં, મારા લગ્ન નથી થયાં.

  Have you got any brothers or sisters?
  શું તમારે કોઈ ભાઈ-બહેન છે?

  How old are you?
  તમારી ઉંમર કેટલી છે?

  I’m _____.
  હું _______ છું.

  When’s your birthday?
  તમારો જન્મદિવસ ક્યારે છે?

  My birthday’s on______ the ______.
  મારો જન્મદિવસ______મહિનાની______તારીખે છે.