1

Unidade 1: English Together

Selecione a unidade desejada

  1. 1 English Together

Lição 14

Which inventions do you think made the modern economy?
In today’s episode we will be discussing which inventions we think are vital to the modern economy.

Pontos alcançados nesta lição

0 / 4

  • 0 / 4
    Atividade 1

Atividade 1

Inventions that made the modern economy

Which inventions do you think made the modern economy?
In today’s episode we will be discussing which inventions we think are vital to the modern economy.

એ કઈ શોધો છે જેમને આધુનિક અર્થતંત્રને બનાવ્યું છે?
આજના અૅપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે એ કઈ શોધો છે જેને આધુનિક અર્થતંત્ર માટે અગત્યનું છે.

Listen to the audio and take the quiz.

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Tom
Hi, I’m Tom.

Phil
And I’m Phil. Welcome!
પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરશું ‘the inventions that made the modern economy’ એટલે શોધો જેમને આધુનિક અર્થતંત્રને બનાવ્યું વિશે. આપણે વાત આગળ વધારીએ એના પહેલા તમે બીબીસી વર્લ્ડ સર્વિસ પ્રોગ્રામ દ્વારા તૈયાર કરવામાં આવલે ન્યૂઝ સાંભળો જેમાં આધુનિક અર્થતંત્ર બનાવવામાં મદદરૂપ બન્યા હોય એવા 6 મુખ્ય શોધો વિશે વાત કરવામાં આવી છે.
News insert
You may have heard the podcast or BBC World Service programme ‘50 things that made the modern economy’. It's presented by the Financial Times journalist Tim Harford and has been a huge success. Now he is looking for the 51st thing. People have sent in hundreds of suggestions, and he’s picked his 6 favourites and they are: the credit card, glass, the global positioning system (GPS), irrigation, the pencil and the spreadsheet.

પ્રેઝન્ટર
તો આજનો સવાલ છે કે ઈન્ટરનેટનો વપરાશ કરવામાં તમને કઈ વસ્તુ મદદરૂપ થાય છે? યાદ રાખો આપણે વાત કરી રહ્યાં છે ‘credit cards’, ‘glass’, ‘the global positioning system’ (GPS), ‘irrigation’, ‘pencil’ અને ‘the spreadsheet.’ વિશે. મિત્રો, ગુજરાતીમાં ‘credit cards’ ને ક્રેડિટ કાર્ડ જ કહીશું જ્યારે ‘glass’ ને કહીશું કાંચ. ‘Irrigation’ નો અર્થ થાય છે સિંચાઈ. ‘Pencil’ ને પેંસિલ જ કહીશું અને ‘the spreadsheet’ ને પણ સ્પ્રેડશીટ જ કહીશું.

Phil
For me, it’s got to be the ones that I use every day. So my top two are the credit card and GPS. I just think that they are the most practical.

પ્રેઝન્ટર
You said that they are ‘practical’. મિત્રો, ગુજરાતીમાં practical ને કહીશું વ્યાવહારિક. બીજો અર્થ થાય છે વાસ્તવિક.

Phil
Yeah, they’re very practical. I use my credit card instead of cash and the GPS on my phone instead of a map, so they’re very convenient.

પ્રેઝન્ટર
Yes, I think so, ‘convenient’ એટલે સગવડભર્યું. Personally, I think the spreadsheet is the most convenient. Don’t you think convenience is important Tom?

Tom
Well, I mean it is, but... Do you know what? My two choices are completely different than yours? I just think that glass, and irrigation have had a much bigger impact.

Phil
Really? Glass? I mean, I like looking through windows as much as anyone else, but it hasn’t exactly changed the modern world, has it?

Tom
Well, you say that, but actually – glass is so important for everything that we have today – I mean, microscopes for example...

Phil
Yeah, when’s the last time you used a microscope?

Tom
Well, think about how many incredible things that scientists have found using microscopes! What about those cables that carry information, you know, the fibre-optic cables?

પ્રેઝન્ટર
Ah, did you hear that? તો અહીં આગળ પૂછેલા સવાલનો જવાબ મળી આવે છે. ફાઇબર ઓપ્ટિક થકી ઈન્ટરનેટ ચાલે છે અને ફાઇબર ઓપ્ટિક કાંચથી બનેલો હોય છે. તો ફ્રેન્ડસ, આપણે એમ કહી શકીએ કે કાંચ તમને ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. Anyway Tom, you’re saying that you think that glass is a really important invention?

Tom
I think it’s fundamental.

પ્રેઝન્ટર
Yes, it’s ‘fundamental’. મિત્રો, ગુજરાતીમાં fundamental નો અર્થ થાય છે મૂળભૂત.

Tom
Exactly, so glass is absolutely fundamental because it means that we can have microscopes, fibre-optic cables, and the internet.

Phil
Ok, maybe you’ve got a point there – but then the next one you suggested was irrigation. Isn’t that just taking water from one place to another? 

Tom
Phil! Irrigation is another important invention on that list. In fact it’s not just important, it’s life-changing.

પ્રેઝન્ટર
We use ‘life-changing’ to talk about inventions that do that; they change people’s lives. ગુજરાતીમાં life-changing ને કહીશું જીવનમાં પરિવર્તન લાવનાર પરિબળ.

Tom
Yeah, it’s life changing because it means people can grow food where they couldn’t before – and they can live in a different place – it literally change people’s lives!

Phil
I don’t know, I sort of see what you mean, but your choices just don’t seem that important to me.

Tom
Phil, you do realise that we’re talking about the inventions that are significant for the modern economy, and not just the ones that make your life more convenient?

Phil
Look, I just think convenience is important…

Tom
But, don’t you think you need to think about other people and what’s important for them as well as what’s important for you?

Phil
Well, I’m part of the modern economy as well aren’t I?

પ્રેઝન્ટર
તો મિત્રો, તમારા મતે સૌથી મહત્વની શોધ કઈ છે?
આજે શોધ સાથે સંલગ્ન જે કઈ પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. ‘Practical’ એટલે વ્યાવહારિક અને બીજો અર્થ થાય છે વાસ્તવિક જ્યારે ‘convenient’ નો અર્થ થાય છે સગવડભર્યું. ‘Fundamental’ ને ગુજરાતીમાં કહીશું મૂળભુત અને ‘life-changing’ એટલે જીવનમાં પરિવર્તન લાવનાર પરિબળ.
આવા જ બીજા ટૉપિક્ રસપ્રદ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

Inventions that made the modern economy

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Vocabulário desta lição

  • practical
    વ્યાવહારિક

    convenient
    સગવડભર્યું

    fundamental
    મૂળભૂત

    significant
    નોંધપાત્ર

    life-changing
    જીવનમાં પરિવર્તન લાવનાર પરિબળ

    glass
    કાંચ

    irrigation
    સિંચાઈ

    spreadsheet
    સ્પ્રેડશીટ