1

Unidade 1: English Expressions

Selecione a unidade desejada

  1. 1 English Expressions

Lição 30

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

Pontos alcançados nesta lição

0 / 3

  • 0 / 3
    Atividade 1

Atividade 1

A recipe for disaster

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘a recipe for disaster’ એટલે ‘કંઈક જે આપત્તિમાં પરિણામશે’ એના વિશે.

મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતા ‘a recipe for disaster’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.
ફૈફેઈને કેક બનાવતો જોઈ રોબને નવાઈ લાગે છે. મિત્રો, લાગે છે રોબ નથી ઈચ્છતો કે ફૈફેઈ કેક બનાવે.

Rob
Err, Feifei what are you doing?

Feifei
I'm making a cake – a chocolate cake - obviously!

Rob
Why are you making a chocolate cake?

Feifei
It's Helen's birthday. What's wrong with that Rob?

Rob
Well, for a start we are in a radio studio not a kitchen. Also, you've only got five minutes before she arrives – and you're putting salt in the cake mix not sugar.

પ્રેઝન્ટર
તો મિત્રો, ફૈફેઈ હેલનનાં જન્મદિવસ નિમિત્તે કેક બનાવી રહી છે. પણ રોબને કેમ લાગે છે કે ફૈફેઈનો કેક બનાવવાનો આઇડિઆ બરાબર નથી? જાણવા સાંભળતા રહો.

Feifei
Ooops!

Rob
It's a recipe for disaster!

Feifei
A recipe for disaster? No, look, it's a recipe for a chocolate cake, Rob.

Rob
That might be – but a recipe for disaster means 'a combination of things that will, at some point, go wrong and cause harm, damage or in this case, humiliation – in other words it will end in trouble'.

Feifei
So the phrase isn't about cooking? Oh dear Rob, this wasn't the recipe I wanted to follow!

પ્રેઝન્ટર
મિત્રો, અભિવ્યક્તિ ‘a recipe of disaster’ એ ‘cooking’ એટલે કંઈક રાંધીને બનાવવા વિશે નથી. ‘A recipe’ નો અર્થ થાય છે ‘નુસખો’ અને ‘for’ ને ગુજરાતીમાં કહીશું ‘ને માટે’. ‘Disaster’ એટલે આફત. બીજો અર્થ થાય છે આપત્તિ.

કોઈ વ્યક્તિના વર્તનનાં કારણે જો અપ્રિય ઘટના અથવા અજગતું બનવાની શક્યતા ઊભી થાય ત્યારે
આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પરિબળો જ્યારે નકારાત્મક પરિણામો તરફ દોરી જતા હોય તે સંજોગોમાં પણ ‘a recipe for disaster’ ઉપયોગ થાય છે.

તમે ‘ a recipe for disaster’ ની સાથે-સાથે ‘a recipe for trouble’ નો પણ ઉપયોગ કરી શકો છો. બન્નેનો અર્થ એક જ છે. ‘A recipe for disaster’ ની વિરોધી અભિવ્યક્તિ છે ‘a recipe for success’, એટલે કોઈ વર્તન અથવા પરિસ્થિતિ જેનાથી સારા પરિણામો આવે. હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ.

Examples

My doctor says drinking too much, not exercising enough, and having a stressful job are a recipe for disaster. He says I might die young!

I'm not looking forward to the party. Having my wife and ex-girlfriend in the same room will be a recipe for disaster!

Watch out on the road tonight – all that rain followed by freezing temperatures is a recipe for disaster.

Feifei
So put another way, 'a recipe for disaster' is a phrase that means 'someone's actions will result in things going badly wrong'. So what problem is my cake making going to cause, Rob?

Rob
Well can't you see there's cake mix on the table – the cake won't be ready in time – and it'll taste disgusting with all that salt in it.

Feifei
Oh calm down – do you want to taste the cake mix?

Rob
Oh go on then…. Mmmm, actually it's not too bad. And there's not much mess. Perhaps it's not a disaster – but maybe we shouldn't give it to Helen. Shall we keep it for later?

Feifei
Ha ha – it looks like this has been a recipe for success!

Rob
For once Feifei, you might be right!

પ્રેઝન્ટર
લાગે છે ફૈફેઈની વાત સાંભળીને રોબે પોતાના વિચારો બદલી નાખ્યાં છે અને હવે તે કેક બનાવવાનાં આઈડિઆને ‘a recipe for success’ ગણે છે નહીં કે ‘a recipe for disaster’. અને મિત્રો, ચૉકલેટ કેક ક્યારેય ખરાબ આઇડિઆ હોઈ શકે?
તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કર્યો છે જે ‘a recipe for disaster’ જેવી હતી? અથવા તો શું તમે કંઈક એવું કર્યું છે જે ‘a recipe for success’ પુરવાર થઈ હોય? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

A recipe for disaster

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Vocabulário desta lição

  • cake
    કેક

    birthday
    જંન્મદિવસ

    kitchen
    રસોડું

    salt
    મીઠું

    sugar
    ખાંડ