1

Listen Here :1 واحد

  • Completed

    جلسه 1

    1 تمرین

    Why does X mean ‘kiss’ in English?

    02 Nov 2018

    Millions of people finish their messages with an 'X', which means ‘kiss’ in English. Learn how 'X' came to mean ‘kiss’ in today’s episode!
    વિશ્વમાં લાખો લોકો પોતાનો સંદેશાને 'X' સાથે સમાપ્ત કરે છે, અંગ્રેજીમાં જેનો અર્થ થાય છેે 'ચુંબન'. આજનાં ઍપિસોડમાં જાણો 'X' નો અર્થ 'ચુંબન' કઈ રીતે બન્યું!

  • Completed

    جلسه 2

    1 تمرین

    Why do teenagers leave their homework to the last minute?

    29 Oct 2018

    Today we examine one scientist’s analysis of teenagers, homework and the brain. Can she explain why teenagers leave their homework to the last minute?
    આજે અમે કિશોરો, હોમવર્ક અને મગજના વૈજ્ઞાનિકના પૃથક્કરણ વિશે ચર્ચા કરીશું. શું વૈજ્ઞાનિક જણાવી શકે છે કે શા માટે કિશોરો પોતાનો હોમવર્ક છેલ્લાં મિનિટ માટે રાખી મૂકે છે?

  • Completed

    جلسه 3

    1 تمرین

    Why do penguins waddle?

    16 Nov 2018

    Penguins have a distinctive walk, or ‘waddle’. Today we discover the scientific theory that explains why penguins waddle.
    પૅન્ગ્વિનની એક અલગ ચાલ અથવા 'waddle' હોય છે. આજે અમે પૅન્ગ્વિનની અલગ ચાલ પાછળની વૈજ્ઞાનિક સિદ્ધાંત વિશે ચર્ચા કરી રહ્યાં છે.

  • Completed

    جلسه 4

    1 تمرین

    How does fat affect the brain?

    23 Nov 2018

    How does fat affect the brain? Today we listen to part of a scientific discussion and explain the ideas around this topic.
    ચરબી મગજને કઈ રીતે અસર કરે છે? આજે આપણે આ વિશે કરવામાં આવેલ વૈજ્ઞાનિક ચર્ચા સાંભળીશું અને આ વિષયને આધારિત મુદ્ગાઓ સમજવાનો પ્રયાસ કરીશું.

  • Completed

    جلسه 5

    1 تمرین

    What can chickens teach us about productivity?

    30 Nov 2018

    Can the behaviour of chickens teach us about our own behaviour? Some studies say it can! Today we are explaining the ideas behind this theory.
    શું મરઘીઓ પોતાના વર્તન દ્વારા માનવીઓને વર્તન વિશે કંઈક શીખવી શકે છે? કેટલાક અભ્યાસો કહે છે કે આવું થઈ શકે છે! આજે આપણે આ સિદ્ધાંત પાછળના વિચારો વિશે ચર્ચા કરી રહ્યાં છે.

  • Completed

    جلسه 6

    1 تمرین

    What can thinking about death teach us about life?

    03 Dec 2018

    Can considering death help to improve our lives? Today we listen to the thoughts of an end-of-life carer.
    શુું મૃત્યુને ધ્યાનમાં લેવાથી આપણું જીવન સુધરી શકે છે? આજે આપણે એવી વ્યક્તિને સાંભળીશુું જે મૃત્યુની નજીક હોય એવા લોકોનું સંભાળ રાખે છે.

  • Completed

    جلسه 7

    1 تمرین

    What happens when we see robots that look like us?

    07 Dec 2018

    Robots can often look like humans, but how does this make us feel? Listen on to learn great language around this topic.
    રોબૉટ ઘણીવાર મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ વાતથી આપણે કેવો અનુભવ થાય છે? આ વિષય સાથે સંલગ્ન મહત્ત્વની ભાષા શીખવા માટે સાંભળો.

  • Completed

    جلسه 8

    1 تمرین

    Why are songs getting faster?

    13 Dec 2018

    Modern life moves very quickly, but why does music need to move quickly too?
    આધુનિક જીવન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ શા માટે સંગીતને પણ ઝડપથી આગળ વધવું જોઈએ?

  • Completed

    جلسه 9

    1 تمرین

    Why do we say ‘you’ when we describe our own personal experiences?

    19 Dec 2018

    People often say ‘you’ when describing their own experiences. Today we examine one psychologist’s theory about why this happens.
    પોતાના અનુભવો વર્ણવતી લોકો ઘણી વખતે અંગ્રેજી શબ્દ 'you' કહે છે. આજે આપણે એક માનસશાસ્ત્રીના સિદ્ધાંત અંગે ચર્ચા કરી રહ્યાં છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે આવું
    કેમ થાય છે.

  • Completed

    جلسه 10

    1 تمرین

    Why was salt so important?

    04 Jan 2019

    Nowadays we judge status and wealth with cars and clothes – but how was it measured in the past? Today we find out why salt was so important!

    આજે આપણે કાર અને કપડાં દ્વારા સ્થિતિ અને સંપત્તિનું મૂલ્યાંકન કરીએ છે. પરંતુ શું ભૂતકાળમાં પણ આવી રીતે જ કરવામાં આવતું હતું? આજે આપણે ચર્ચા કરીએ છે કે અગાઉનાં સમયમાં મીઠું કેમ આટલું મહત્વપૂર્ણ હતું!

  • Completed

    جلسه 11

    1 تمرین

    Why does time seem to pass at different speeds?

    07 Jan 2019

    Have you ever wondered why sometimes time goes fast, while sometimes it goes slowly? Well Listen Here To find out!
    શું તમે વિચાર્યું છે કે શા માટે સમય ક્યારેક ઝડપથી નિકળી જાય છે અને ક્યારેક ધીમે-ધીમે પસાર થાય છે? જાણવા માટે સાંભળો!

  • Completed

    جلسه 12

    1 تمرین

    Why might you develop a food allergy?

    11 Jan 2019

    With the number of food allergies on the rise in the UK, in this episode of Listen Here, we discuss what might be one of the leading causes of this phenomenon.
    ખાદ્ય ઍલર્જીના કિસ્સાઓ યુ.કે. માં વધી રહ્યાં છે. આજે Listen Here નાં ઍપિસોડમાં અમે આની પાછળનાં મુખ્ય કારણો વિશે ચર્ચા કરી રહ્યાં છે.

  • Completed

    جلسه 13

    1 تمرین

    Why is the smell of coffee better than the taste?

    15 Jan 2019

    Why does coffee, among other foods, smell better than it tastes? Today we'll find out!
    બીજા ખોરાક કરતાં શા માટે કૉફીની સુગંધ એનાં સ્વાદ કરતાં સારી હોય છે? આજે અમે આ વિશે ચર્ચા કરીશું.

  • Completed

    جلسه 14

    1 تمرین

    How does age affect political opinion?

    25 Jan 2019

    Age and political opinion. Learn grammar, vocabulary and practise your pronunciation as we examine one scientist's theory about how these topics are related.

    ઉંમર અને રાજકીય અભિપ્રાય. આજે અમે બન્ને મુદ્દાઓ સાથે સંબંધિત એક વૈજ્ઞાનિક સિદ્ધાંતની ચર્ચા કરી રહ્યાં છે. સાંભળો અને શીખો મુદ્દા સાથે સંલગ્ન વ્યાકરણ અને મહત્ત્વનું શબ્દભંડોળ અને સાથે-સાથે ઉચ્ચારણનો અભ્યાસ પણ કરો.

     

  • Completed

    جلسه 15

    1 تمرین

    Why do we love pressing buttons?

    08 Feb 2019

    Buttons are everywhere – in homes, in lifts, on our phones. They are an essential part of using our tools. But many people enjoy pushing buttons for the mere fun of it. Why are they so satisfying to use? Find out more and learn some great language on this topic.

    બટનો બધે છે - ઘરોમાં, લિફ્ટમાં અને અમારા ફોન ઉપર. બટનો આપણા સાધનોને ઉપયોગ કરવા માટે હોય છે પણ ઘણા લોકો માત્ર આનંદ માટે વારંવાર દબાવે છે. અાવું કરવું કેમ લોકોને આનંદ આપે છે? ઍપિસોડ સાંભળો અને જાણો આ વિષય ઉપર વધુ. સાથે-સાથે શીખો મહત્ત્વની અંગ્રેજી ભાષા પણ.

  • Completed

    جلسه 16

    1 تمرین

    Why do young people feel so lonely?

    15 Feb 2019

    More young people than ever before report feeling lonely. But why? In today's episode we listen to one university professor's explanation for this.
    વધુને વધુ યુવાઓ એકલતા અનુભવી રહ્યાં છે. પણ આની પાછળનાં કારણો શું છે? આજે અમે સાંભળીશું વિશ્વવિદ્યાલયનાં એક પ્રોફેસરને જે આ વિશે જણાવી રહ્યો છે.

  • Completed

    جلسه 17

    1 تمرین

    Why do people enjoy sad music?

    13 Feb 2019

    Some people love to listen to sad music, while others find it incredibly depressing! Learn why people have different opinions about sad music with Listen Here!

    ઘણાં લોકોને દુઃખી સંગીત સાંભળવું ગમે છે જ્યારે અમુક લોકોને આ નિરાશાજનક લાગે છે! આજનાં Listen Here ઍપિસોડમાં સાંભળો કે શા માટે દુઃખી સંગીત માટે લોકોનાં અભિપ્રાય અલગ-અલગ હોય છે.

  • Completed

    جلسه 18

    1 تمرین

    Why are we so fascinated by superheroes?

    14 Mar 2019

    Thor, Batman, Captain America, Superman… The number of superhero films is on the rise – but why are we so fascinated by them?
    થોર, બૅટમેન, કૅપ્ટન અમેરિકા, સુપરમેન...સુપરહિરો ઉપર આધારિત ફિલ્મોની સંખ્યા વધી રહી છે - પણ શા માટે આ ફિલ્મોથી આપણે આકર્ષિત કરે છે?

  • Completed

    جلسه 19

    1 تمرین

    Why does love make us do crazy things?

    29 May 2019

    Love makes us do crazy things! Join us on today's episode to look at the reasons why. We also practise listening, pronunciation and present grammar and vocabulary around the topic.

    પ્રેમ આપણને ઘણી તરંગી વસ્તુઓ કરાવે છે! આની પાછળનાં કારણો જાણવા માટે આજનો અમારો ઍપિસોડ સાંભળો. અમે ઉચ્ચારણ અને સાંભળવાની ક્ષમતાનો અભ્યાસ કરીશું. સાથે-સાથે વ્યાકરણ અને શબ્દભંડોળ પણ જાણીશું.

  • Completed

    جلسه 20

    1 تمرین

    Why is yawning contagious?

    25 Mar 2019

    Have you ever experienced the need to yawn when someone around you yawns? Listen to today’s episode to find out why we do this.
    જ્યારે બાજુની વ્યક્તિ બગાસું ખાય છે ત્યારે શું તમને પણ બગાસું આવવા લાગે છે? આજનાં ઍપિસોડમાં સાંભળો અને જાણો કે આવું કેમ થાય છે.

  • Completed

    جلسه 21

    1 تمرین

    How can we improve our memory with a pencil?

    04 Apr 2019

    Today we are discussing ways we can improve our memory.
    આજે અમે ચર્ચા કરી રહ્યાં છે કે પોતાની યાદશક્તિ કઈ રીતે વધારવી.

  • Completed

    جلسه 22

    1 تمرین

    Why do we treat objects like living things?

    23 Apr 2019

    Talking to your computer, getting mad at the traffic lights when they are slow to change – what strange behaviour!
    Listen Here to find out why we communicate with objects!

    પોતાના કમ્પ્યુટર સાથે વાતચીત કરવું, જ્યારે ટ્રાફિક લાઇટ ધીમેથી બદલાય ત્યારે પાગલ થવું - કેવી વિચિત્ર વર્તણૂંક! શા માટે આપણે વસ્તુઓ સાથે વાત કરીએ છે? જાણવા માટે સાંભળો!