جلسه 3

Listen to find out how to talk about your likes and dislikes.
જાણો તમે કેવી રીતે પોતાની પસંદ અને નાપસંદ વિશે વાત કરશો.

جلسه های این واحد

Session 3 score

0 / 4

  • 0 / 4
    تمرین 1

تمرین 1

How do I talk about likes and dislikes?

નીચેના શબ્દોને સૌથી સકારાત્મક થી સૌથી નકારાત્મકમાં ક્રમસર ગોઠવો. સૌથી સકારાત્મક પહેલા આવશે અને સૌથી નકારાત્મક છેલ્લે. 

  • don’t like
  • like
  • really hate
  • love
  • don’t mind

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

نشان دادن متن پنهان کردن متن

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે...

Sam
Hello, everybody. Welcome!

પ્રેઝન્ટર
મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે તમે કેવી રીતે પોતાની પસંદ અને નાપસંદ વિશે જણાવશો. પહેલા તમે વિવિધ લોકોને સાંભળો જે કૉફિ વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. જો અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી...અમે તમને શીખવામાં મદદ કરીશું. તમે સંવાદ સાંભળો અને નક્કી કરો કે કઈ વ્યક્તિનો કૉફિ માટે અભિપ્રાય સૌથી મજબૂત છે.

I like coffee.

I love coffee.

I don’t mind coffee.

I really hate coffee!

પ્રેઝન્ટર
મિત્રો, કઈ વ્યક્તિએ કૉફિ માટે બહુ મજબૂત અભિપ્રાય આપ્યો? તમે એકદમ બરાબર બોલ્યાં! છેલ્લે અભિપ્રાય આપનાર વ્યક્તિ. તો સેમ, પોતાની પસંદગી અને નાપસંદગી વિશે જણાવવા ઉપયોગી ભાષા વિશે વાત શરૂ કરીએ?

Sam
Yes, let’s do it!

પ્રેઝન્ટર
મિત્રો, દરેક વ્યક્તિ કૉફિ વિશે વાત કરી રહ્યો છે, જે એક સંજ્ઞા છે. શું તમને યાદ છે કે પ્રથમ વ્યક્તિએ કૉફિ અંગે કહેવા માટે ક્યા શબ્દનો ઉપયોગ કર્યો હતો? જાણવા સાંભળો..

I like coffee.

પ્રેઝન્ટર
વાક્યમાં ક્રિયાપદ ‘like’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘Like’ ની વિરોધી અભિવ્યક્તિ કહેવું હોય તો ‘don’t’ નો ઉપયોગ કરો. મિત્રો, ‘don’t’ એ ‘like’ પહેલા આવશે અને વાક્ય બનશે ‘I don’t like coffee’.

Sam
Now, let’s quickly practise the pronunciation together! Repeat after me: ‘I like coffee’.

‘I don’t like coffee’.

પ્રેઝન્ટર
Great! બીજા વ્યક્તિએ અલગ ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે. મિત્રો, શું તમને એ ક્રિયાપદ વિશે ખબર છે? જાણવા ફરીથી સાંભળો.

I love coffee.

પ્રેઝન્ટર
‘Love’. શું એ ‘like’ કરતાં વધારે મજબૂત અભિપ્રાય છે?

Sam
Yes, it is! Let’s practise the pronunciation together. Repeat after me: ‘I love coffee’.

પ્રેઝન્ટર
મિત્રો, હવે ત્રીજા વ્યક્તિને સાંભળો અને જાણો કે એને શું કહ્યું.

I don’t mind coffee.

પ્રેઝન્ટર
તો આ વ્યક્તિ ‘don’t mind’ નો ઉપયોગ કરે છે. મિત્રો, ગુજરાતીમાં ‘don’t mind’ નો અર્થ થાય છે મને કોઈ ફેર પડતું નથી. જ્યારે વ્યક્તિ ‘don’t mind’ નો ઉપયોગ કરે તો એનો અર્થ થાય કે વ્યક્તિનો અભિપ્રાય ન તો સકારાત્મક છે ન કે નકારાત્મક. એ વચ્ચનો છે. ‘Don’t mind’ એ ‘like’ થી એકદમ અલગ છે કારણકે ‘don’t નો ઉપયોગ ફરજીયાત છે.

Sam
And let’s practise the pronunciation together. Repeat after me: ‘I don’t mind coffee.’

પ્રેઝન્ટર
And, we have one more. છેલ્લી વ્યક્તિએ કૉફિ માટે શું કહ્યું એ તમને યાદ છે મિત્રો?

I really hate coffee!

પ્રેઝન્ટર
વ્યક્તિ કહે છે તે ‘I really hate coffee’ એટલે મને કૉફિ ખરેખર નાપસંદ છે. તમે માત્ર ‘hate’ કહી શકો પણ જો પોતાના અભિપ્રાયને મજબૂત બનાવવો હોય તો ‘really’ નો ઉપયોગ કરવું. તમે ‘really’ નો ઉપયોગ ‘love’ અને ‘like’ માટે પણ કરી શકો છો. ‘Really’ એ સકારાત્મકતા સૂચવે છે. નકારાત્મકતા માટે ‘don’t like’ નો વાક્યમાં ઉપયોગ કરો.

Sam
Yes, so you can say 'I really like coffee' or ‘I really love coffee’. The way you say ‘really’ is important here, so let’s practise together. Repeat after me: ‘really’.

‘I really hate coffee!’

‘I really love coffee!’

પ્રેઝન્ટર
Thank You Sam. તો મિત્રો, હવે તમને ખબર છે કે પોતાની પસંદ અને નાપસંદ કેવી રીતે જણાવવી. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે ચૉકલેટ માટે ઘણું મજબૂત અભિપ્રાય ધરાવો છો. તો મિત્રો, તમે પોતાનો અભિપ્રાય કેવી રીતે જણાવશો? યાદ રાખો વાક્યમાં ‘really’ નો ઉપયોગ કરવું છે. સેમ તમને સાચો જવાબ આપે તે પહેલા તમારી પાસે વિચાવાનો સમય હશે.

Sam
I really love chocolate

પ્રેઝન્ટર
તમે ‘I really like chocolate’ કહી શકો છો, પણ એ મજબૂત અભિપ્રાય નથી. હવે તમને ‘like’ નો વિરોધી શબ્દ કહેવું છે પણ ‘hate’ જેટલું પણ મજબૂત નહી. સેમ તમને સાચો જવાબ જણાવશે.

Sam
I don’t like chocolate.

પ્રેઝન્ટર
Did you say the same?

Sam
Well done! Now you know how to talk about things you ‘love’, ‘like’, ‘don’t mind’, ‘don’t like’ and ‘hate’, find a friend and tell them about the foods you like and don’t like!

પ્રેઝન્ટર
Good idea! We really like it when you practise! Bye!

Sam
Bye!

Learn more!

1. ‘Like’ નો વિરોધી શબ્દ શું છે?
Don’t like.

2. શું ‘love’ and ‘hate’ એ ‘like’ and ‘don’t like’ કરતા વધુ કઠોર લાગણી છે?
હા, ‘love’ એ ‘like’ કરતા વધારે કઠોર અને આત્યંતિક લાગણી છે અને ‘hate’ એ ‘don’t like’ વધારે કઠોર અને આત્યંતિક છે.

3. શું હું ‘love’ and ‘hate’ વધુ કઠોર બનાવી શકું છું?
હા, તમે અંગ્રેજી શબ્દ ‘really’ નો ઉપયોગ કરીને લાગણીને મજબૂત કરી શકો છો. તમે ‘like’ અને ‘don’t like’ પહેલા પણ ‘really’ નો ઉપયોગ કરી શકો છો.

4. શું ‘don’t mind’ એ નકારાત્મક લાગણી છે?
નહી. શબ્દસમૂહ ‘don’t’ નો ઉપયોગ કરે છે પણ તે નકારાત્મક લાગણી નથી. જ્યારે તમે ‘don’t mind’ નો ઉપયોગ કરો છો તો અર્થ થયો કે તમારા મનમાં કોઈ વસ્તુ માટે સકારાત્મક અથવા નકારાત્મક વિચારો નથી. તમારા માટે એ વસ્તુ બહુ મહત્ત્વની નથી.

How do I talk about likes and dislikes?

4 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

تبریک می گوییم
Excellent! آفرین! نمره شما Bad luck! :
x / y

Tell us what foods you like and dislilke on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપમાં જણાવો કે તમને શું ખાવું પસંદ છે અને શું નથી.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

 

واژه های تازه این جلسه

  • I like…
    મને.....પસંદ છે

    I don’t like…
    મને....…નાપસંદ છે

    I love…
    મને...…બહુ ગમે છે

    I hate…
    મને......થી અણગમો છે 

    I don’t mind…
    મને...…થી કઈ ફેર નથી પડતું

    really
    ખરેખર, સાચે જ

    coffee
    કૉફિ

    chocolate
    ચૉકલેટ