جلسه 20

Listen to find out how to reply to invitations in English.
સાંભળો અને જાણો અંગ્રેજીમાં આમંત્રણનો જવાબ કઈ રીતે આપવું.

جلسه های این واحد

Session 20 score

0 / 3

  • 0 / 3
    تمرین 1

تمرین 1

How do I reply to invitations?

Listen to find out how to reply to invitations in English.
સાંભળો અને જાણો અંગ્રેજીમાં આમંત્રણનો જવાબ કઈ રીતે આપવું.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

نشان دادن متن پنهان کردن متن

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે  સેમ...હેલ્લો સેમ વેલકમ!

Sam
Welcome, everybody! Hello.

પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે અંગ્રેજીમાં તમે કોઈના આમંત્રણનું પ્રતિસાદ કઈ રીતે આપશો. ચર્ચા શરૂ કરીએ એ પહેલા તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો. ત્રણેય વ્યક્તિઓને ‘cinema’ જોવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ અંગ્રેજીમાં પોતાનો પ્રતિસાદ આપી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને જણાવો કે શું વ્યક્તિઓ ‘cinema’ જોવાનો આમંત્રણ સ્વીકારે છે કે નહીં.

Would you like to come to the cinema with us on Friday? 

  • I'd love to. Thank you!
  • That sounds great!
  • Amazing! I’d love that.

પ્રેઝન્ટર
તો મિત્રો, શું સમજ પડી? ત્રણેય વ્યક્તિઓ ખૂબ જ ઉત્સાહથી ‘cinema’ જોવાનો આમંત્રણ સ્વીકારી લે છે. તો સેમ, મિત્રો દ્વારા આપવામાં આવતાં આમંત્રણનો સ્વીકાર કરવા માટે જરૂરી એવી ભાષા વિશે વાત શરૂ કરીએ?

Sam
I’d love to!

પ્રેઝન્ટર
Ha ha! Very clever. સેમ શું તમે નોંધ્યું કે ત્રણેય વ્યક્તિઓએ આમંત્રણ તો સ્વીકાર્યું પણ ‘yes’ એટલે કે હા કહ્યાં વગર! ચાલો હવે ત્રણમાંથી એક વ્યક્તિને સાંભળીએ અને જાણીએ કે એને શું કહ્યું?

That sounds great!’

પ્રેઝન્ટર
Ok! ‘That sounds great’ નો ગુજરાતીમાં અર્થ થાય છે સરસ. અને તમે ‘great’ ની જગ્યાએ બીજા વિશેષણનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબરને સેમ?

Sam
Definitely! You can use ‘That sounds good’ or ‘That sounds lovely’ or ‘That sounds wonderful’ all with a very positive meaning.

Now, let’s practise the pronunciation! Repeat after me:

That sounds great!

Let’s listen to two other people now. Do you notice anything similar about their answers?

‘I'd love to. Thank you!’

‘Amazing! I’d love that.’

પ્રેઝન્ટર
શું તમે સાંભળ્યું! બન્ને વ્યક્તિઓએ ‘I’d love’ નો ઉપયોગ કર્યો. ‘I’d’ એ બે શબ્દો ‘I’ અને ‘would’ થી બન્યું છે. ‘I’d’ પછી ‘love’ એટલે કે પસંદ કહેવામાં આવ્યું છે.

Sam
Yes! Can you also explain to our listeners what happens after ‘love’?

પ્રેઝન્ટર
હા જરૂર. તમે ‘I’d love to’ કહી શકો છો જે ‘I’d love to come’ નું ટૂંકું સ્વરૂપ ‘ છે. અહીં ક્રિયાપદ ‘come’ નો ઉપયોગ નથી કરવું કારણકે પ્રશ્નમાં ‘come’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Sam
…or you can say ‘I’d love that!’, which has the same meaning.

પ્રેઝન્ટર
Yes! ‘I’d love to’ , ‘I’d love to come’ અને ‘I’d love that’ નો સરખી રીતે ઉપયોગ કરી શકો છો.

Sam
Quick practice of pronunciation - repeat after me:

I'd…

I'd love to.

I’d love to come.

I’d love that.

And shall we also explain what ‘amazing’ means?

પ્રેઝન્ટર
‘Amazing’ એટલે આશ્ચર્યકારક. સમે, જે રીતે તમે વિશેષણો lovely’, ‘wonderful’ અને ‘great’ નો ઉપયોગ કર્યો છે, તે જ રીતે ‘amazing’ નો પણ ઉપયોગ કરી શકાય છે.

Sam
Time to practise the pronunciation. Repeat after me:

Amazing!

Lovely!

Wonderful!

પ્રેઝન્ટર
Thank You, Sam. મિત્રો, અંગ્રેજીમાં આમંત્રણ કઈ રીતે સ્વીકારવું તે વિશે આજે તમે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો.

તમારા મિત્રે તમને પોતાના ઘરે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. તો હવે તમે ‘love’ નો ઉપયોગ કરીને ત્રણ અલગ-અલગ રીતે આમંત્રણ સ્વીકારો. પોતાનો જવાબ સેમના જવાબ સાથે સરખાવો. અને હા, આમંત્રણ માટે આભાર માનવાનું ભૂલતાં નહીં!

Sam
I’d love to. Thank you!

I’d love that. Thank you!

I’d love to come. Thank you!

પ્રેઝન્ટર
Well done! તમને ફૂટબોલ રમવા માટે આમંત્રિત કરવામાં આવ્યું છે. આજે તમે જે સકારાત્મક વિશેષણનો વિશે જાણવ્યું તેનો ઉપયોગ ‘That sounds..’ ની સાથે કરીને ઉપયોગ કરીને જવાબ જણાવો. પોતાનો જવાબ સેમના જવાબ સાથે સરખાવો.

Sam
That sounds lovely!

That sounds great!

That sounds amazing!

પ્રેઝન્ટર
Did you say the same? You could also have said ‘That sounds wonderful!’

Sam
Well done! I hope you get invited to do lots of fun things now!

પ્રેઝન્ટર
Yes, then you can use what you’ve learned today! Bye!

Sam
Bye, everyone!

Learn more!

1) આમંત્રણ માટે હકારાત્મક જવાબ આપવું હોય ત્યારે 'Yes' એટલે કે 'હા' કહેવું જરૂરી છે?

નહીં, 'that sounds' અને સકારાત્મક વિશેષણનો ઉપયોગ કરીને તમે જણાવી શકો છો કે તમને વિચાર પસંદ છે. 

  • That sounds great!
  • That sounds lovely!

2) તમને કોઈ યોજના માટે હકારાત્મક જવાબ આપવું હોય, તો અંગ્રેજીમાં 'I'd love that' કઈ રીતે કહેશો?

તમે 'I would love that' કહી શકે છો જેનો ટૂંકું સ્વરૂપ છે 'I'd love that'. 

  • Do you want to come to the cinema?
  • I'd love that!

3) શું 'I'd love', સાથે 'that' ની જગ્યાએ ક્રિયાપદનો ઉપયોગ કરી શકાય? 

હા, તમે 'I'd love' ની સાથે 'to' અને અનિશ્ચિત ક્રિયાપદનો ઉપયોગ કરો. 

  • I'd love to come.

તમે ક્રિયાપદનો ઉપયોગ નહીં પણ કરો તો ચાલશે કારણકે વિષય વિશે પહેલાથી જ ખબર છે માત્ર કહો: 'I'd love to'. 

  • I'd love to.

How do I reply to invitations?

3 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

تبریک می گوییم
Excellent! آفرین! نمره شما Bad luck! :
x / y

Would you like to study English with us? Join us on our Facebook group!
શું તમે અમારી સાથે અંગ્રેજી અભ્યાસ કરવા માંગો છો? અમારા ફેસબુક ગ્રુપમાં જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

واژه های تازه این جلسه

  • cinema
    સિનેમા, ચલચિત્ર
    That sounds lovely!
    સરસ!