جلسه 11

Listen to find out how to order food and drink in a restaurant.
સાંભળો અને જાણો કે તમે કઈ રીતે રેસ્ટોરાંમાં ભોજન અને પીણાં ઓર્ડર કરશો.

جلسه های این واحد

Session 11 score

0 / 4

  • 0 / 4
    تمرین 1

تمرین 1

How do I order in a restaurant?

શબ્દોને એક-બીજા સાથે જોડીને શબ્દસમૂહ બનાવો જેનો  ઉપયોગ રેસ્ટોરાંમાં ઓર્ડર કરવા માટે થાય છે.

For                     drink

For                     main 

To                      dessert

To                      start 

 

 

 

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

نشان دادن متن پنهان کردن متن

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે  સેમ...વેલકમ સેમ!

Sam
Hello, everybody.

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરીશું કે તમે રેસ્ટોરાંમાં ઓર્ડર કઈ રીતે આપશો. એક વ્યક્તિ રેસ્ટોરાંમાં ઓર્ડર આપી રહ્યો છે. તમે ઑડિઓ સાંભળો અને જાણવાનો પ્રયાસ કરો કે તે ઓર્ડર કેટલાં ભાગમાં આપે છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી. અમે તમને શીખવામાં મદદ કરીશું. તમારી મદદ માટે શબ્દો છે ‘soup’, ‘fish’, ‘vegetables’, ‘chocolate cake’ અને ‘water’.  મિત્રો, ‘soup’ ને ગુજરાતીમાં સુપ જ કહીશું જ્યારે ‘fish’ એટલે માછલી. ‘Vegetables’ એટલે શાકભાજી અને ‘chocolate cake’ ને ગુજરાતીમાં ચૉકોલટ કેક જ કહેવામાં આવે છે. ‘Water’ ને ગુજરાતીમાં પાણી કહેવામાં આવે છે.

Waiter
Are you ready to order?

Diner
Yes! To start, I’ll have the soup, please. For main, I’ll have the fish with vegetables. And for desserts, I’ll have the chocolate cake, please.

Waiter
Of course. Anything to drink?

Diner
To drink,I’ll have water, please.

પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહ્યું મિત્રો?  વ્યક્તિએ પોતાનો ઓર્ડર ત્રણ ભાગોમાં આપ્યું. So, Sam, shall we look at the language we can use to order in a restaurant?

Sam
Absolutely!

પ્રેઝન્ટર
તો ‘waiter’ એ સૌથી પહેલા પૂછયું, ‘Are you ready to order?’. આનો અર્થ થયો કે ‘શું તમે ભોજનનો ઓર્ડર આપવા માટે તૈયાર છો?’‘Waiter’ ને ગુજરાતીમાં વેટર જ કહીશું.

Sam
There are only two ways to answer this question: ‘yes’ or ‘no’! In our conversation, the answer was ‘yes’.

પ્રેઝન્ટર
મિત્રો, તમે ફરીથી વ્યક્તિને સાંભળો અને જાણો કે તેને જમવાનું ઓર્ડર કઈ રીતે આપ્યું. તે પોતાના ઓર્ડર ત્રણ ભાગમાં કહે છે અને દરેક ભાગ એક-બીજાથી અલગ છે.

Yes! To start, I’ll have the soup, please. For main, I’ll have the fish with vegetables. And for desserts, I’ll have the chocolate cake, please.’

પ્રેઝન્ટર
મિત્રો, તમે ખ્યાલ કર્યો કે ત્રણેયમાં અલગ ક્યો છે? ‘To start’ એટલે શરૂઆતમાં જ્યારે ‘for main’ ને કહીશું મુખ્યભાગ માટે. ‘For dessert’ એટલે ભોજનને અંતે પીરસાતી મધુર વાની. ‘To start’ એક ક્રિયા છે,  પણ ‘main’ અને ‘dessert’ સંજ્ઞા છે અને એટલા માટે બોલતી વખતે આગળ ‘for’ નો ઉપયોગ કરશું નહી કે ‘to’ નો.

Sam
And then you say what you want – do you remember how?

પ્રેઝન્ટર
Yes. ‘I’ll have નો ઉપયોગ કરીને. ‘I’ll have એટલે હું લઈશ… તમે તાત્કાલિક નિર્ણય વિશે વાત કરી રહ્યા છો અને એટલા માટે અહીં ‘I’ll’ નો ઉપયોગ ક્રિયાપદ ‘have’ સાથે કરીશું.

Sam
Yes, decisions in a restaurant are usually quite quick. And after ‘I’ll have…’ you say the food or drink you want.

પ્રેઝન્ટર
અંગ્રેજીમાં ઓર્ડર આપતી વખતે ભોજન પહેલા ‘the’ નો ઉપયોગ એ ફરજીયાત છે. કારણકે તમે મેન્યૂમાં શામેલ ચોક્કસ વાનગી વિશે વાત કરી રહ્યા છો. સેમને સાંભળો અને અભ્યાસ કરો.

Sam
Repeat after me:

‘To start, I’ll have the soup, please’.

‘For main, I’ll have the fish with vegetables’.

‘And for dessert, I’ll have the chocolate cake, please’.

પ્રેઝન્ટર
હવે વેટર તમને પૂછશે ‘Anything to drink?’ એટલે ‘શું તમે ભોજન સાથે કોઈ પીણું ઓર્ડર કરવા માંગો છો?’

Sam
Yes – this is short for ‘would you like anything to drink? – and how do you answer it, do you remember? Let’s listen again:

‘To drink, I’ll have water, please’.

પ્રેઝન્ટર
તો આપણે ‘to drink’, અને ‘to start’ કહીશું કારણકે બન્ને ક્રિયા છે. વાક્યમાં બન્ને ‘I’ll…’’ પછી આવશે.

Sam
Great! Now you’ve learned what to say in a restaurant, it’s time for you to practise.

પ્રેઝન્ટર
સૌથી પહેલા તમને વેટર પૂછશે કે શું તમે ઓર્ડર માટે તૈયાર છો? પહેલા તમે પોતાના માટે સુપ મંગાવો. યાદ રાખો ઓર્ડર આપતી વખતે ‘for’ નો ઉપયોગ નથી કરવું અને વેટરને વિન્રમ રીતે ઓર્ડર આપવાનું છે. સેમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
To start, I’ll have the soup, please.

પ્રેઝન્ટર
તમને ખાવામાં માછલી ઓર્ડર કરવી છે. અંગ્રેજીમાં કઈ રીતે કરશો?

Sam
For main, I’ll have the fish.

પ્રેઝન્ટર
Did you say the same? અને છેલ્લે તમે વેટરના પ્રશ્નના જવાબ કહો કે મને પાણી જોઈએ છે. સેમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.

‘Anything to drink?’

Sam
To drink, I’ll have water, please.

પ્રેઝન્ટર
Ok, so now you know how to order food and drink in a restaurant. Why not practise this with a friend?

Sam
Yes, and see you next week. Bye!

પ્રેઝન્ટર
Bye!

Learn more!

1. ‘Start’ પહેલા 'to' અને 'main' પહેલા 'for' નો ઉપયોગ શા માટે?
‘Start’ અને ‘drink’ બન્ને ક્રિયા અથવા ક્રિયાપદ છે. અેટલા માટે બન્ને શબ્દો પહેલા ‘to’ નો ઉપયોગ કરીશું. ‘Main’ અને ‘dessert’ વસ્તુ અથવા સંજ્ઞા છે અને આ જ કારણોસર તેમના પહેલા ‘for’ નો ઉપયોગ કરશું.

2. નીચેનો શબ્દસમૂહ વાક્યમાં કઈ જગ્યાએ આવશે?
વાક્યમાં પ્રથમ ભાગમાં આવશે. દાખલા તરીકે, For main, I’ll have the fish, please. અથવા તો વાક્યના અંત ભાગમાં આવશે. દાખલા તરીકે, I’ll have the fish for main, please.

3. ‘I want…’ જો વિન્રમ રીતે કહેવું હોય તો ક્યા શબ્દસમૂહનો ઉપયોગ કરીશું?
રેસ્ટોરાંમાં ઓર્ડર આપતી વખતે જ્યારે કંઈ નક્કી કરી લીધું હોય ત્યારે ‘I’ll have…, please.’ નો ઉપયોગ કરીશું.
તમે નીચેના શબ્દોનો પણ ઉપયોગ કરી શકો છો:

Can I have…, please?
I’d like…., please.

4. રેસ્ટોરાંમાં ઓર્ડર આપતી વખતે ભોજન પહેલા શા માટે ‘the’ નો ઉપયોગ કરવામાં આવે છે?
મેન્યૂમાં જે ભોજન શામેલ છે તે વિશે જણાવતી વખતે ‘the’ નો ઉપયોગ કરીશું કારણકે તે ચોક્કસ છે અને દરેક જાણે છે કે કઈ ‘fish’ અથવા ‘soup’ વિશે વાત થઈ રહી છે. જો સામાન્ય રીતે આ ખોરાક વિશે વાત કરી રહ્યા હો, તો 'the' નો ઉપયોગ કરવું નહીં.

How do I order in a restaurant?

4 Questions

Arrange the words in the correct order.
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો.

تبریک می گوییم
Excellent! آفرین! نمره شما Bad luck! :
x / y

What's your favourite type of restaurant? Why? Tell us on our Facebook group!
તમને ક્યા પ્રકારનો રેસ્ટોરાં સૌથી વધુ પસંદ છે? અમને ફેસબુક ગ્રુપમાં જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

واژه های تازه این جلسه

  • To start…
    શરૂઆતમાં
    For main…
    મુખ્યભાગ
    For dessert…
    મધુર વાની
    To drink…
    પીવા માટે
    I’ll have…
    હું લઈશ…
    the soup
    સુપ
    the fish
    માછલી
    with vegetables
    શાકભાજી સાથે
    the chocolate cake
    ચૉકોલટ કેક
    water
    પાણી