1

Essential English Conversation :1 واحد

انتخاب واحد

  1. 1 Essential English Conversation

جلسه 30

Listen to find out how to use what we have learned in the last four lessons.
સાંભળો અને જાણો તમે ગયા ચાર ઍપિસોડમાં જે શીખ્યા એનું ઉપયોગ કેમ કરવો.

Session 30 score

0 / 3

  • 0 / 3
    تمرین 1

تمرین 1

Routine: Review રોજનો ક્રમ: સમીક્ષા

Listen to find out how to use what we have learned in the last four lessons.
સાંભળો અને જાણો તમે ગયા ચાર ઍપિસોડમાં જે શીખ્યા એનું ઉપયોગ કેમ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

نشان دادن متن پنهان کردن متن

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને અને આજે આપણે ગયા ચાર સેશનમાં જે ભણ્યા, તેની પ્રૅક્ટિસ કરીશું.

તો ફ્રેન્ડસ્, સૌથી પહેલાં તમે નીચેનો સંવાદ સાંભળો અને ગયા ચાર સેશનમાં જે જાણ્યું એનું પુનરાવર્તન કરો.

Sian
Hi Phil. What time is it?

Phil
It’s seven fifteen.

Sian
Oh, it’s early, I usually have dinner at eight o’clock. When do you have dinner? 

Phil
I usually have dinner at nine o’clock. 

Sian
That’s late! What time do you finish work? 

Phil
I usually finish work at eight forty-five. 

Sian
When do you go to bed? 

Phil
I usually go to bed at twelve thirty. 

Sian
What time do you get up?  

Phil
I always get up at five o’clock. 

Sian
That’s early! Are you tired?

 

પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહયું? ડોન્ટ વરી...અમે તમને શીખવામાં મદદ કરીશું. તમે જવાબ સાંભળો એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય રહેશે. તો પ્રથમ પ્રશ્ન છે કે તમે કેવી રીતે પૂછશો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?

What time is it?

પ્રેઝન્ટર
હવે કહો સમય થયો છે સાત વાગીને પંદર મિનિટ

It’s seven fifteen.

પ્રેઝન્ટર
હવે પૂછો તમે રાત્રે કેટલાં વાગે જમો છો?

When do you have dinner?

પ્રેઝન્ટર
તમને જો કહેવું હોય કે હું સામાન્યતઃ રાત્રે નવ વાગે જમું છું તો અંગ્રેજીમાં કેવી રીતે કહેશો?

I usually have dinner at nine o’clock.

પ્રેઝન્ટર
તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે કેટલા વાગે કામ પૂર્ણ કરો છો?

What time do you finish work?

પ્રેઝન્ટર
કહો હું સામાન્યતઃ સાંજે આઠ વાગીને પીસ્તાળીસ મિનિટે કામ પૂર્ણ કરું છું.

I usually finish work at eight forty-five.

પ્રેઝન્ટર
તમે અંગ્રેજીમાં સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તે રાત્રે કેટલા વાગે સૂઈ જાય છે?

When do you go to bed?

પ્રેઝન્ટર
કહો હું સામાન્યતઃ રાત્રે સાડા બાર વાગે ઊંઘવા જાવ છું

What time do you get up?

પ્રેઝન્ટર
જો સામેની વ્યક્તિને પૂછવું હોય કે સવારે કેટલા વાગે ઉઠે છે તો કેવી રીતે પૂછશો?/

What time do you get up?

પ્રેઝન્ટર
કહો હું સવારે પાંચ વાગે ઊઠી જાવ છું.

I always get up at five o’clock

પ્રેઝન્ટર
આટલા વહેલાં! શું તમે થાકેલા છો?

That’s early! Are you tired?

પ્રેઝન્ટર
Great!હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

Hi Phil. What time is it?

It’s seven fifteen. 

When do you have dinner? 

I usually have dinner at nine o’clock 

What time do you finish work?

I usually finish work at eight forty-five. 

When do you go to bed?

I usually go to bed at twelve thirty. 

What time do you get up? 

I always get up at five o’clock

 

પ્રેઝન્ટર
સરસ. હવે સમય થયો છે સંવાદનો અભ્યાસ કરવાનો. હવે તમે પ્રશ્નોના જવાબ આપીને અભ્યાસ કરો.


Sian

Hi. What time is it?

Oh, it’s early. I usually have dinner at eight o’clock. When do you have dinner? 

That’s late! What time do you finish work? 

When do you go to bed? 

What time do you get up? 

That’s early! Are you tired?
 

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Sian
Hi Phil. What time is it? 

Phil
It’s seven fifteen. 

Sian
Oh, it’s early, I usually have dinner at eight o’clock. When do you have dinner? 

Phil
I usually have dinner at nine o’clock. 

Sian
That’s late! What time do you finish work? 

Phil
I usually finish work at eight forty-five. 

Sian
When do you go to bed? 

Phil
I usually go to bed at twelve thirty. 

Sian
What time do you get up. 

Phil
I always get up at five o’clock. 

Sian
That’s early! Are you tired?
 

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે સામેની વ્યક્તિને અંગ્રેજીમાં પૂછી શકો છો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, એ કેટલા વાગે કામ શરૂ કરે છે અને કેટલા વાગે પૂર્ણ કરે છે. સાથે-સાથે તમે એ પણ પૂછી શકો છો કે સવારે, બપોરે અને સાંજે કેટલા વાગે જમે છે. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશુંEssential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

Routine: Review, રોજનો ક્રમ: સમીક્ષા

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

تبریک می گوییم
Excellent! آفرین! نمره شما Bad luck! :
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

واژه های تازه این جلسه

  • What time is it?
    ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?

    It’s ______.
    સમય થયો છે ______.

    It’s early.
    હું વહેલો આવી ગયો છું.

    When do you have dinner?
    તમે સાંજે કેટલા વાગે જમો છો?

    I usually have dinner at ______.
    હું સાંજે સામાન્યતઃ ______ વાગે જમું છું.

    That’s late!
    મોડું થઈ ગયું છે!

    What time do you finish work?
    તમે કેટલા વાગે કામ પૂર્ણ કરો છો?

    I usually finish work at ______.
    હું સામાન્યતઃ ______ વાગે કામ પૂર્ણ કરુ છું.

    When do you go to bed?
    તમે રાત્રે કેટલા વાગે સુઈ જાવ છો?

    I usually go to bed at ______.
    હું સામાન્યતઃ ______ વાગે સુઈ જાવ છું.

    What time do you get up?
    તમે સવારે કેટલા વાગે ઉઠો છો?

    I always get up at ______.
    હું કાયમ સવારે ______ વાગે ઉઠી જાવ છું.

    Are you tired?
    શું તમે થાકેલા છો?