Session 16

Listen to find out how to talk about your childhood hobbies.
સાંભળો અને જાણો કે બાળપણના શોખ વિશે અંગ્રેજીમાં તમે કઈ રીતે જણાવશો.

Wayiitiwwan marii boqonnaa kana keessaa

Wayitii marii qabxii 16

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How do I talk about my childhood hobbies?

ત્રણમાંથી ક્યો વાક્ય આદત વિશે જણાવી રહ્યું છે?

  1. I played football last week.
  2. I was playing football yesterday afternoon.
  3. I used to play football as a child.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Barreeffama agarsiisi Barreeffama dhoksi

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે  સેમ...વેલકમ સેમ!

Sam
Hello, everybody. Welcome!

પ્રેઝન્ટર
મિત્રો, ચર્ચા શરૂ કરીએ એ પહેલા તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો અને જણાવો કે તેઓ ક્યા વિષય ઉપર વાત કરી રહ્યા છે. સાંભળો અને નક્કી કરો કે ત્રણેય વ્યક્તિઓ જે શોખ અથવા અભિરુચિ વિશે જણાવી રહ્યા છે તે હાલના સમયનો છે કે પછી બાળપણના સમયનું? અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી. અમે તમને શીખવામાં મદદ કરીશું.

‘I used to play football with my friends but now I don’t.’

‘I used to watch a lot of films when I was a child.’

‘I didn’t use to listen to music much when I was young.’

પ્રેઝન્ટર
તો મિત્રો, ત્રણેય વ્યક્તિઓ જે શોખ અથવા અભિરુચિ વિશે જણાવે છે તે હાલનું છે કે પછી બાળપણનના સમયનું? That’s right, when they were children!

Sam
Absolutely! Now let’s have a look at the language they used.

પ્રેઝન્ટર
Yes! દરેક વાક્યમાં વ્યક્તિ પોતાની ‘past habits’ એટલે જૂની આદતો વિશે જણાવી રહ્યો છે. ત્રણેય વ્યક્તિઓ જણાવે છે કે બાળપણમાં તેઓ નિયમિતપણે તે શું કરતા હતાં અથવા તો શું નહીં કરતા હતાં. પોતાની વાત કહેવા માટે વ્યક્તિઓ ક્યા શબ્દસમૂહનો ઉપયોગ કરે છે? જાણવા ફરીથી સાંભળો.

‘I used to play football with my friends.’

‘I used to watch a lot of films.’

પ્રેઝન્ટર
Did you hear it? જૂની આદતો અથવા પોતે જે ક્રિયા સતત કરતા હતા, તે જણાવવા માટે વ્યક્તિ ‘used to’ નો ઉપયોગ કરે છે.

Sam
Yes, and did you hear what we put after ‘used to’?

પ્રેઝન્ટર
Let’s listen again! સાંભળો કે ‘used to’ પછી ક્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

I used to play football with my friends.’

‘I used to watch a lot of films.’

પ્રેઝન્ટર
What did you hear? ‘Used to’ સાથે વ્યક્તિ મુખ્ય ક્રિયાપદ અથવા કર્મનો ઉપયોગ કરે છે. તમે સાંભળ્યું ‘play’ એટલે રમવું અને ‘watch’ એટલે જોવું. મિત્રો, તમે કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો. યાદ રહે કે જે પણ ક્રિયાપદનો ઉપયોગ કરો તે મુખ્ય ક્રિયાપદ હોવું જોઈએ. સાથે-સાથે તમારે ક્રિયાપદનો કાળ જણાવવાની જરૂર નથી કારણકે ‘used to’ પહેલેથી જ જણાવી રહ્યું છે કે ભૂતકાળ વિશે વાત થઈ રહી છે.

Sam
Now, let’s quickly practise the pronunciation together! The important thing to notice here is that we pronounce ‘used to’ together, not like it’s two separate words. Repeat after me:

'used to'

'I used to…'

'I used to play football.'

'I used to watch films.'

પ્રેઝન્ટર
Great! હવે ત્રણમાંથી એક વ્યક્તિ પોતાની વાત અલગ કરે છે. તે જે નહીં કરતો હતો, તે વિશે જણાવે છે. સાંભળો કે તેને કઈ રીતે પોતાની વાત કઈ રીતે કરી.

‘I didn’t use to listen to music much.’

પ્રેઝન્ટર
શું તમે સાંભળ્યું? તે ‘used to’ ની આગળ ‘didn’t’ કહે છે. અને ‘used to’ કહ્યાં બાદ તે ક્રિયાપદનો ઉપયોગ કરે છે. Simple!

Sam
Yes, it is! Let’s practise the pronunciation together. Repeat after me:

'didn’t use to.'

'I didn’t use to...'

'I didn’t use to listen to music much.'

પ્રેઝન્ટર
Thanks, Sam.  મિત્રો, તમે શીખ્યા કે પોતાની જૂની આદતો વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. બાળપણમાં તમે ફિલ્મો નિયમિતપણે જોતા ન હતા. તમે પોતાની વાત અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? ‘Watch films’ નો ઉપયોગ કરીને તમારે જવાબ આપવાનો છે અને યાદ રાખો કે વાક્ય નકારાવાચકમાં હોવું જોઈએ. સેમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
I didn’t use to watch films.

પ્રેઝન્ટર
Did you say the same?

બાળપણમાં તમે સંગીત સાંભળવાની આદત ધરાવતા હતા. જો અંગ્રેજીમાં કહેવું હોય તો કઈ રીતે કહશો? ‘Listen to music’ નો ઉપયોગ કરીને જવાબ જણાવો. સેમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
I used to listen to music.

પ્રેઝન્ટર
Did you say the same?

ફુટબૉલ રમવું એ તમારી બાળપણની આદત હતી. તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? વાક્યમાં ‘play football’ નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં. સેમના તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
I used to play football.

Sam
Well done! Now you know how to talk about past habits, so find a friend and tell them about your childhood hobbies!

પ્રેઝન્ટર
Good idea Sam! અને આ સાથે આજે અમે રજા લઈશું.Thanks for joining us and see you next time for more How do I…Bye!

Learn more!

1. શું ‘used to’ નો ઉપયોગ માત્ર ભૂતકાળ વિશે વાત કરવા માટે જ કરી શકાય?
Yes! અહીં આપણે જૂની આદતો અથવા નિત્યક્રમ વિશે વાત કરી રહ્યાં છે. અથવા તો એવી ક્રિયા વિશે જે ભૂતકાળમાં તમે એકથી વધુ વખત કર્યું હોય. શકાય છે કે તમે હાલમાં પણ એ ક્રિયા કરતા હોવ, પણ ‘used to’ નો ઉપયોગ માત્ર ભૂતકાળ વિશે વાત કરવા માટે જ થાય છે.

2. હું વાક્ય કઈ રીતે બનાવું?
Tઅસ્તિવાચક શબ્દ:
I used to play football. (કર્તા + used to + મુખ્ય ક્રિયાપદ)

નકારવાચક:
I didn’t use to play football. (કર્તા + didn’t use to + મુખ્ય ક્રિયાપદ)

પ્રશ્નવાચક:
Did you use to play football? (Did + કર્તા + use to + મુખ્ય ક્રિયાપદ)

Careful! ધ્યાન રાખો કે નકારવાચક અને પ્રશ્નવાચકમાં ‘use’ પછી અંતમાં 'd' નથી મૂકતા કારણે ‘did’ નો ઉપયોગ કરવામાં આવે છે. 'Did' નો ઉપયોગ કરવાથી ઉચ્ચારણ બદલાતું નથી.

3. શું ‘used to’ માત્ર ‘I’ સાથે ઉપયોગમાં લઈ શકાય?
No, પ્રશ્ન નંબર 2 માં જે નિયમો જણાવવામાં આવ્યું છે તે જ લાગુ પડશે. પછી ભલે વાક્યનો કર્તા કોઈ પણ હોય:
I used to play football.
You used to play football.
He/ She used to play football.
We used to play football.
They used to play football.

4. શું ‘used to’ નો અર્થ અલગ-અલગ હોય છે?
હા, તમારે ધ્યાન રાખવું પડશે કારણકે જે વિષયવસ્તુ હોય તે પ્રમાણે ‘used to’ નો અર્થ અલગ-અલગ હોઈ શકે. યાદ રાખો કે જૂની આદતો અને નિત્યક્રમ વિશે વાત કરતી વખતે પ્રશ્ન ક્રમાંક 2 માં જણાવ્યું એ નિયમોનું પાલન કરવાનું રહેશે.

How do I talk about my childhood hobbies?

4 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

Baga gammadde! Qormaata xumurteetta
Excellent! Great job! Carraa badaa! Qabxii argatte:
x / y

Tell us what your childhood hobbies used to be on our Facebook group!
તમારા બાળપણના શોખ વિશે અમારા ફેસબુક ગ્રુપમાં જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • play football
    ફુટબૉલ રમવું
    watch films
    ફિલ્મો જોવી
    listen to music
    સંગીત સાંભળવું
    a lot of
    બહુ વધારે
    not…much
    થોડુંક