Session 27

Listen to learn different ways of saying goodbye.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં 'goodbye' એટલે કે આવજો કઈ રીતે કહશો.

Wayitii marii qabxii 27

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I say goodbye?

શું તમે વિચાર્યું છે કે તમે દિવસમાં સરેરાશ કેટલી વખત 'આવજો' કહો છો? તમે જે શબ્દો અથવા શબ્દસમૂહો વાપરો છો તે સ્થાન, સમય અથવા વ્યક્તિ સાથે બદલાઈ જાય છે?

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Barreeffama agarsiisi Barreeffama dhoksi

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!

Sam
Hi, everybody.

પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે તમે અંગ્રેજીમાં ‘આવજો’  એટલે કે ‘goodbye’ કઈ રીતે કહેશો. ચર્ચાને આગળ એ પહેલાં તમે ત્રણ લોકોને સાંભળો, જે સામેની વ્યક્તિને આવજો એટલે કે ‘goodbye’ કહી રહ્યાં છે. સાંભળો અને નક્કી કરો કે ત્રણેયમાંથી કયો વ્યક્તિ અજાણી વ્યક્તિને આવજો કહી રહ્યો છે.

Inserts
Goodbye. It was nice meeting you.
Bye! Have a good weekend.
I have to go now. See you later.

પ્રેઝન્ટર
મિત્રો, તમે કેટલું સમજી શક્યા? પ્રથમ વ્યક્તિ એવા વ્યક્તિને આવજો કહી રહ્યો છે, જેની સાથે થોડા સમય પહેલાં જ મુલાકાત થઈ છે. So, Sam, shall we look at the language they used to say goodbye?

Sam
Yes, so one very common way is to just use the word 'goodbye'. This can be used in formal and in informal situations. So the first person says 'goodbye', but then they follow it with another phrase. Can you remember? Let's listen again.

Insert
Goodbye. It was nice meeting you.

પ્રેઝન્ટર
તો આ વ્યક્તિ કહે છે 'it was nice meeting you' એટલે તમને મળીને આનંદ થયો.

Sam
Yes, so you can use this phrase when you say goodbye to someone who you have just met for the first time. Let’s quickly practise that. Repeat after me:

Goodbye.

It was nice meeting you.

You can also change this phrase if you are talking to someone you already know – in this case you can say 'it was nice seeing you'.

પ્રેઝન્ટર
મિત્રો, બીજી વ્યક્તિ 'goodbye' નાં ટૂંકા સ્વરૂપનો ઉપયોગ કરે છે. શું તમને યાદ છે કે તે શું કહે છે? જાણ્વા માટે સાંભળો.

Insert
Bye! Have a good weekend.

Sam
So she said 'bye' which is a common short form of 'goodbye' often used when you are talking to friends. She then says 'have a good weekend'. It's polite to say something like this after you say 'goodbye'. You can vary it in different ways, for example, 'have a lovely evening' or 'have a great holiday'. Let's quickly practise that. Repeat after me:

Bye! Have a good weekend.

Bye! Have a lovely evening.

પ્રેઝન્ટર
હા, તમે લોકોને શુભેચ્છા આપવા માટે વિવિધ શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે શનિવાર-રવિવારની રજાઓ મોજથી પસાર કરો અથવા તમારો દિવસ સારો રહે. મિત્રો, ત્રીજી વ્યક્તિએ 'goodbye' ની જગ્યાએ બીજા શબ્દોનો ઉપયોગ કર્યો. શું તમને યાદ છે તે તેને શું કહ્યું? Let’s listen again.

Insert
I have to go now. See you later.

Sam
So instead of saying 'bye' you can say 'see you later'. There are lots of different variations of this, for example, 'see you tomorrow', 'see you soon' or you can just say 'see you', which is an informal way to say 'goodbye'. Let's practise that.

See you later!

See you soon!

See you!

પ્રેઝન્ટર
તો 'goodbye' કહેવાની જગ્યાએ તેને માત્ર કહ્યું 'see you!' અહીં વ્યક્તિ 'I have to go now' નો ઉપયોગ કરે છે, જેનો અર્થ થાય છે હમણાં મારે નિકળવું છે. 'I have to go now' નો ઉપયોગ કરીને તમે સામેની વ્યક્તિને આવજો કહી શકો છો. આનો અર્થ થાય છે તમારે જવું છે એટલા માટે આવજો કહી રહ્યાં છો.

Sam
Yes, so let's quickly practise the pronunciation.

I have to…

I have to go now.

પ્રેઝન્ટર
Thanks, Sam. મિત્રો, અંગ્રેજીમાં આવજો કઈ રીતે કહેવું તે વિશે આજે તમે જાણ્યું. હવે, સમય થયો છે અભ્યાસ કરવાનો. નવાં સહ-કર્મી સાથે તમારી પહેલી વખત મુલાકાત થાય છે. હવે જો તમને સહ-કર્મીને આવજો કહેવું હોય તો કઈ રીતે કહશો? આવજો ની સાથે તમે એમ પણ કહો કે મળીને આનંદ થયો. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.

Sam
Goodbye. It was nice meeting you.

પ્રેઝન્ટર
Great! તમારો મિત્ર રજાઓ ગાળવા માટે જઈ રહ્યો છે. તો, હવે તમે એને આવજો કઈ રીતે કહેશો? મિત્રને શુભેચ્છા આપવાનું ભૂલતાં નહીં.

Sam
Bye! Have a lovely holiday.

પ્રેઝન્ટર
અને છેલ્લે. તમારો મિત્ર, કે જેને તમે આવતીકાલે ફરી મળવાનાં છો, એને આવજો કઈ રીતે કહેશો? યાદ રહે કે જવાબ આપતી વખતે 'goodbye' નો ઉપયોગ કરવું નહીં.

Sam
See you tomorrow!

પ્રેઝન્ટર
Well done! Now I have to go. See you all next week.

Sam 
Yes, see you! Have a great weekend.

પ્રેઝન્ટર
Bye!

Learn more

1. શું 'goodbye' અને 'bye' વચ્ચે શું ફેર છે?

નહીં, 'bye' એ 'goodbye' નું ટૂંકું સ્વરૂપ છે. પણ ઔપચારિક સ્થિતિઓમાં - લખાણ અને બોલચાલમાં 'goodbye' નો વધુ ઉપયોગ કરવામાં આવે છે.

2. આવજો કહેવાની વધુ અનૌપચારિક રીતો કઈ છે?

જો તમે સામેની વ્યક્તિને ઓળખતા હોવ તો નીચેમાંથી કોઈ પણ એક વિકલ્પનો ઉપયોગ કરી શકો છોઃ

  • See you later!
  • See you tomorrow/ on Monday/ next week!
  • See you! 

તમે વાક્ય 'I have to go now' નો ઉપયોગ કરીને તમે જણાવી શકો છો કે કોની સાથે છો અને તમને જવું છે.

3. બીજા વ્યક્તિ સાથે સારો સમય પસાર કર્યો તે જણાવવા માટે કયા શબ્દસમૂહનો ઉપયોગ કરી શકું?

કોઈની સાથે પહેલી વખત મુલાકાત થાય તો આ કહેવું જોઈએઃ

  • (It was) nice meeting you!
  • (It was) nice to meet you!

જો તમે સામેની વ્યક્તિ ઓળખતાં હોવ, તો આ કહોઃ

  • (It was) nice seeing you!
  • (It was) nice to see you!

4. આવજો કહેવા માટેનાં બીજા વિન્રમ શબ્દસમૂહ કયા છે?

પોતાની અલગ રાહ ઉપર જતા પહેલાં કોઈને શુભેચ્છા આપવું વિન્રમ રીત છે. તમે નીચેનાં શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો:

  • Have a good weekend!
  • Have a lovely evening!
  • Have a great holiday!

How do I say goodbye?

3 Questions

Choose the best option depending on the situation.
પરિસ્થિતિ અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Baga gammadde! Qormaata xumurteetta
Excellent! Great job! Carraa badaa! Qabxii argatte:
x / y

Come and tell us on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!

We have to go now but please join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આજે રજા આપો, પણ આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Caasluga kutaa kanaa

Session Vocabulary

  • to have to
    લઈ લેવું

    evening
    સાંજે

    nice
    સારું

    lovely
    મનોરમ

    great
    મોટું, વિશાળ