Session 21

Listen to find out how to make small talk in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં નાનો સંવાદ કઈ રીતે કરશો.

Wayitii marii qabxii 21

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I make small talk?

અજાણ્યા લોકો અથવા જેને સારી રીતે નથી જાણ્તાં, તો તમે પોતાની ભાષામાં ક્યા વિષયો ઉપર વાત કરશો?
સાંભળો અને જાણો અમુક વિષયો જેનો તમે નાની વાત કરવા માટે ઉપયોગ કરી શકો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Barreeffama agarsiisi Barreeffama dhoksi

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!

Sam
Hello! Lovely day, isn't it?

પ્રેઝન્ટર
Yes, very nice! બહુ રસપ્રદ છે કે તમે આજે હવામાન વિશે વાત કરી સેમ કારણકે આજે અમે જોઈશું કે તમે કઈ રીતે ટૂંકો સંવાદ કરશો. અંગ્રેજીમાં ટૂંકા સંવાદને કહીશું 'small talk'. ચર્ચાની શરૂઆત કરીશું ચાર લોકોને સાંભળીને. ચારેય લોકો અજાણ્યા વ્યક્તિ સાથે ટૂંકો સંવાદ કરી રહ્યાં છે. સાંભળો અને નક્કી કરો કે શું તે પ્રશ્ન છે કે પછી સંવાદ.

Inserts

  1. Terrible weather, isn't it?
  2. The buses are always so crowded, aren't they?
  3. How's your day going?
  4. Haven't seen you in a while! How are things?

Sam
They were all questions!

પ્રેઝન્ટર
હા, ચારેય વ્યક્તિઓ બીજા વ્યક્તિ સાથે સંવાદ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને એટલા માટે તેઓ પ્રશ્નથી શરૂ કરે છે. સંવાદ શરૂ કરવા માટે તટસ્થ વિષય પસંદ કરે છે જેમ કે હવામાન, જાહેર પરિવહન અને સામેની વ્યક્તિનો દિવસ કઈ રીતે પસાર થયો.

Sam
Let's start with the weather - a very common subject in English. 

પ્રેઝન્ટર
હવે ફરીથી સેમ અને પ્રથમ વ્યક્તિને સાંભળો. બન્ને કઈ રીતે હવામાન વિષયને રજૂ કરે છે? મિત્રો, બન્ને સરખાં સ્વરૂપનો ઉપયોગ કરે છે – જોઈએ તમે ઓળખી શકે છે કે નહીં. 

Inserts
Lovely day, isn't it?

Terrible weather, isn't it?

Sam
Ok, so we both started with an adjective: 'lovely' or 'terrible'.

પ્રેઝન્ટર
હા, 'lovely', 'terrible' અથવા બીજા કોઈ પણ વિશેષણ જેનો તમે ઉપયોગ કરવા માંગો છો, તેની સાથે ‘day’ અથવા ‘weather’ નો ઉપયોગ કરી શકો છો. ગુજરાતીમાં 'lovely' નો અર્થ થાય છે મનોરમ અને 'terrible એટલે ત્રાસજનક.  And you can just stop there, can't you, Sam?

Sam
Yes, or you can add the simple question 'isn't it?' at the end. Let's practise the pronunciation of both of those. Please repeat after me.

Lovely day.

Terrible weather.

Lovely day, isn't it?

Terrible weather, isn't it?

પ્રેઝન્ટર
Thank you, Sam. હવે બીજા વ્યક્તિને સાંભળો. તે ક્યા વિષય ઉપર વાત કરે છે?

Insert
The buses are always so crowded, aren't they?

પ્રેઝન્ટર
બન્ને જાહેર પરિવહનનાં મૂદ્દાને રજૂ કરે છે અને માહિતી કે બસ કાયમ ‘crowded’ એટલે તે લોકોથી ખીચોખીચ ભરેલું હોય છે. મિત્રો, હવામાનની જેમ સામેની વ્યક્તિ પ્રતિક્રિયા આપે તે માટે વાક્ય અથવા ટેગ પ્રશ્નનો ઉપયોગ કરી શકો છો.

Sam
Yes, here they used 'aren't they?' instead of 'isn't it?' because 'buses' are plural. So we use 'are' with 'buses' but with 'day' and 'weather' we use 'is'. Quick practice! Repeat after me:

The buses are always so crowded.

The buses are always so crowded, aren't they?

Who was next?

પ્રેઝન્ટર
પછીનો પ્રશ્ન એ છે જે તમે દુકાનદાર અથવા વેઈટરો પાસેથી ઘણી વખત સાભળ્યું છે? તે શું પૂછે છે?

Insert
How's your day going?

પ્રેઝન્ટર
તે જાણ્વા માંગે છે કે દિવસ કેવો રહ્યો. આ એક સામાન્યતઃ પૂછવામાં આવતો પ્રશ્ન છે, જે અગાળનાં વ્યક્તિ દ્વારા પૂછવામાં આવ્યું છે. મિત્રો, 'Haven't seen you in a while!' પછી જે વાક્ય આવે છે તેને ધ્યાનથી સાંભળો. 'Haven't seen you in a while! નો અર્થ થાય છે હાલમાં તમે દેખાયા નથી.

Insert 
Haven't seen you in a while! How are things?

Sam
They asked 'How are things?', which is similar to asking 'How is everything?' These are all quite informal ways of asking 'How are you?' and we use them with people we know a little bit, usually, not with people we don't know. Let's practise - repeat after me:

How's your day going?

How are things?

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પનાં કરો કે તમે બસ સ્ટોપ  માં ઊભા છો અને બાજુની વ્યક્તિ સાથે સંવાદ શરૂ કરવા માંગો છો. વિશેષ 'lovely' નો ઉપયોગ કરીને બાજુની વ્યક્તિને હવામાન વિશે પ્રશ્ન કરો. સેમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
Lovely weather, isn't it?

પ્રેઝન્ટર
Great! તમે એમ પણ કહી શકો 'Lovely day'. હવે પૂછો કે દિવસ કેવો રહ્યો. યાદ રહે કે જેને પ્રશ્ન પૂછી રહ્યાં છો તે અજાણી વ્યક્તિ છે. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.

Sam
How's your day going?

પ્રેઝન્ટર
Great! Now you're ready to make lots of small talk! Join us next week for another episode of 'How do I…' Bye!

Sam
Bye, everyone!

Learn more

1. કયા તટસ્થ મુદ્દાઓ નો ઉપયોગ હું અંગ્રેજીમાં નાની વાતચીત કરવા માટે કરી શકું? 

નાની વાતચીત કરવાના સામાન્ય વિષયો છે હવામાન, જાહેર પરિવહન (દા.ત. બસ પર, બસ વિશે વાત કરવી). કોઈપણ સ્થળ અથવા વાતાવરણ જેમાં તમે છો (દા.ત. જો રેસ્ટોરન્ટમાં હોવ તો રેસ્ટોરન્ટ વિશે વાત કરો, વિગેરે). અજાણ્યા લોકો અથવા જેને તમે જાણ્તા નથી, તેમની સાથે વાત કરતી વખતે પૈસા, રાજકારણ, ધર્મ અથવા તે વ્યક્તિની ઉંમર અથવા દેખાવ જેવા મુદ્દાઓ ટાળો. 

2. હું જે પ્રશ્નો પૂછવા માંગુ છું તેનું માળખું કઈ રીતે બનાવું?

પ્રશ્ન બે પ્રકારનો હોય છે. 

Tag questions/ ટેગ પ્રશ્ન – જેનો અંત પ્રશ્ન સાથે થાય છે.

  • Terrible weather, isn't it?
  • Lovely day, isn't it?
  • The buses are always so crowded, aren't they?

Direct questions/ સીધો પ્રશ્ન –

  • How's your day going?
  • How are things?

3. શું 'Terrible weather' સાચું છે?

સામાન્યતઃ અંગ્રેજીમાં બોલતી વખતે વાક્યને સંક્ષિપ્ત કરી નાંખીએ છે. આનો અર્થ થયો કે ઘણી વખત નાના શબ્દોને છોડી દેવામાં આવે છે કારણ કે તમને ખબર છે કે મુખ્ય શબ્દોનો ઉપયોગ કરવાથી  સાંભળનાર સાર સમજી જશે.

  • The weather is terrible, isn't it?  > Terrible weather, isn't it?
  • It's a lovely day, isn't it? > Lovely day, isn't it?
  • I haven't seen you in a while! > Haven't seen you in a while!

4. 'How are you?' બીજી કોઈ રીતે પૂછી શકાય?

હા, અજાણ્યા વ્યક્તિને ઉપરનો સવાલ સીધી રીતે પૂછી શકાયઃ

  • How's your day going?

પરિચિત વ્યક્તિને વધુ વિવાદાસ્પદ પ્રશ્ન પૂછી શકો, જેમ કેઃ

  • How are things?
  • How is everything?

How do I make small talk?

3 Questions

Choose the correct option.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Baga gammadde! Qormaata xumurteetta
Excellent! Great job! Carraa badaa! Qabxii argatte:
x / y

Come to our Facebook group and make small talk with someone new!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને નવા વ્યક્તિ સાથે ટૂંકો સંવાદ કરો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Caasluga kutaa kanaa

Session Vocabulary

  • small talk
    ટૂંકો સંવાદ

    the weather
    હવામાન

    public transport
    જાહેર પરિવહન

    lovely
    મનોરમ

    terrible
    ત્રાસજનક

    crowded
    લોકોથી ખીચોખીચ ભરેલું