1

Unit 1: Essential English Conversation

Select a unit

  1. 1 Essential English Conversation

Session 15

Listen to find out how to use what we have learned in the last four lessons.
સાંભળો અને જાણો તમે ગયા ચાર ઍપિસોડમાં જે શીખ્યા એનું ઉપયોગ કેમ કરવો.

Wayiitiwwan marii boqonnaa kana keessaa

Wayitii marii qabxii 15

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Where I Live: Review હું કઈ જગ્યાએ રહું છુંઃ સમીક્ષા

Listen to find out how to use what we have learned in the last four lessons.
સાંભળો અને જાણો તમે ગયા ચાર ઍપિસોડમાં જે શીખ્યા એનું ઉપયોગ કેમ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Barreeffama agarsiisi Barreeffama dhoksi

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે ગયા ચાર સેશનમાં જે ભણ્યા તેની પ્રૅક્ટિસ કરીશું. તમે શીખ્યા, કેવી રીતે સામેની વ્યક્તિને પૂછવું કે તે ક્યાં રહે છે અને એની મનપસંદ જગ્યા કઈ છે. તમે એ પણ જાણ્યું કેવી રીતે નજીકના સ્થાનો વિશે પૂછવું અને સાથે-સાથે ત્યાં પહોંચવાની દિશાઓ અંગે પણ.
તો ફ્રેન્ડસ્, સૌથી પહેલાં તમે નીચેનો સંવાદ સાંભળો અને ગયા ચાર સેશનમાં જે જાણ્યું એનું પુનરાવર્તન કરો.
Sian
Hi Phil. Where do you live?

Phil
I live near the hospital.

Sian
Is there a supermarket near here?

Phil
Yes, there is. It’s on London Road.

Sian
How can I get to the hotel?

Phil
Turn right, go straight on, turn left.

Sian
What’s your favourite place?

Phil
My favourite place is the park.

પ્રેઝન્ટર
તમને કેટલું યાદ છે? ચાલો એક ક્વિઝ થકી જાણીએ. ગુજરાતીનાં વાક્યોને સાંભળો અને અંગ્રેજીમાં બોલો. તમે જવાબ સાંભળો એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
મિત્રો, પ્રથમ સવાલ છે કે તમે ક્યાં રહો છો એ અંગ્રેજીમા કેવી રીતે કહેશો?
Phil
Where do you live?

પ્રેઝન્ટર
હવે કહો હું ‘hospital’ નજીક રહું છું. મિત્રો, ગુજરાતીમાં ‘hospital’ ને હૉસ્પિટલ જ કહીશું.

Phil
I live near the hospital.

પ્રેઝન્ટર
જો તમને પૂછવું હોય કે નજીકમાં સુપરમાર્કેટ છે કે નહીં તો અંગ્રેજીમાં કેવી રીતે પૂછશો? ગુજરાતીમાં ‘supermarket’ ને સુપરમાર્કેટ જ કહીશું.

Phil
Is there a supermarket near here?

પ્રેઝન્ટર
હાં, એ લંડન રોડ ઉપર આવેલું છે.

Phil
Yes, there is. It’s on London Road.

પ્રેઝન્ટર
જો તમને પૂછવું હોય કે હૉટેલ કેમ પહોંચી શકાય તો અંગ્રેજીમાં શું કહેશો?

Phil
How can I get to the hotel?

પ્રેઝન્ટર
કહો જમણી તરફ વળો

Phil
Turn right.

પ્રેઝન્ટર
સીધે-સીધું ચાલો.

Phil
Go straight on.

પ્રેઝન્ટર
હવે કહો ડાબી બાજુ વળો

Phil
Turn left.

પ્રેઝન્ટર
જો તમને કોઈને એની મનપસંદ જગ્યા વિશે પૂછવું હોય તો શું કહેશો?

Sian
What’s your favourite place?

પ્રેઝન્ટર
હવે કહો કે મારી મનપસંદ જગ્યા છે ‘park’ એટલે બગીચો.

Phil
My favourite place is the park.

પ્રેઝન્ટર
જો તમે પૂછેલો સવાલ સામેની વ્યક્તિ તમને જ કરે અને કહે ‘How about you?’ તો યાદ રાખો તમે કહેશો મારું દરિયા કિનારો એટલે ‘beach’ છે.

Sian
Mine is the beach.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે..ડોન્ટ વરી..અમે તમને અભ્યાસ કરવામાં મદદ કરીશું. અંગ્રેજીના વાક્યોને સાંભળો અને પુનરાવર્તન કરો.

Hi Phil. Where do you live?

I live near the hospital.

Is there a supermarket near here?

Yes, there is. It’s on London Road.

How can I get to the hotel?

Turn right.

Go straight on.

Turn left.

What’s your favourite place?

My favourite place is the park.

પ્રેઝન્ટર
એન્ડ નાઉ ટાઈમ ટુ પ્રૅક્ટિસ. હવે શોન સાથે વાત કરીને અભ્યાસ કરો.

Sian
Hi. Where do you live?

How can I get to the hotel?

What’s your favourite place?

Is there a supermarket near here?

પ્રેઝન્ટર
વેલડન, તમે ઘણું સારું કર્યું છે. હવે જ્યારે પણ તમે લોકોને મળશો તો તમને ખબર છે કે કેવી રીતે પૂછવું કે એ ક્યાં રહે છે અને તેમની મનપસંજ જગ્યા કઈ છે. સાથે એ પણ પૂછવું કે નજીકમાં કઈ જગ્યાઓ છે, એ ક્યાં આવેલી છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversation માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

Where I live: Review

3 Questions

Choose the correct answer.
નીચેના સવોલોનો સાચો જવાબ આપો.

Baga gammadde! Qormaata xumurteetta
Excellent! Great job! Carraa badaa! Qabxii argatte:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • Where do you live?
    તમે ક્યાં રહો છો?

    I live near ______.
    હું ______ નજીક રહું છું.

    Is there ______ near here?
    શું અહીં નજીકમાં ______ છે?

    Yes, there is. It’s on ______.
    હા, છે. એ ______ ઉપર આવેલું છે.

    How can I get to ______?
    હું ______ કેવી રીતે પહોંચી શકું?

    Turn right.
    Tજમણે વળો.

    Turn left.
    ડાબે વળો.

    Go straight on.
    સીધે-સીધું ચાલો.

    What’s your favourite place?
    તમારી મનપસંદ જગ્યા કઈ છે?

    My favourite place is ______.
    મારી મનપંસદ જગ્યા છે______.