1

Unit 1: English Together

Select a unit

  1. 1 English Together

Session 13

How to solve the problem of waste.
In today’s episode we will be discussing recycling and possible solutions to the problem of waste.

Wayiitiwwan marii boqonnaa kana keessaa

Wayitii marii qabxii 13

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How to solve the problem of waste?

How to solve the problem of waste.
In today’s episode we will be discussing recycling and possible solutions to the problem of waste.

કચરાના સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવીશું.
આજના અૅપિસોડમાં કચરા વ્યવસ્થાપન અને કચરાના સમસ્યાના નિવારણ અંગે ચર્ચા કરીશું.

Listen to the audio and take the quiz.

Barreeffama agarsiisi Barreeffama dhoksi

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...
Sam
Hi, I’m Sam. Welcome to the programme!

Phil
And I’m Phil. Hello!

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરવી છે કચરા અને એના વ્યવસ્થાપન વિશે. વિશ્વનો દરેક દેશ કચરો ઉત્પન્ન છે અને આજે વાસ્તવિકતા એ છે કે ઘણાં દેશો પાસે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન નથી. આથી અમને વિચાર આવ્યો કે ચાલો જાણીએ કે એ ક્યો દેશ છે જે સૌથી વધુ પ્રમાણમાં કચરાનું ‘recycle’ કરે છે?
અ) સાઉથ કોરિયા
બ) મેકસિકો
ક) જર્મની
ફ્રેન્ડસ્, ‘recycle’ નો અર્થ થાય છે નકામી થયેલી વસ્તુને ફરી વાપરી શકાય એવી બનાવવી.

Phil
Well, I’ve been to South Korea, and I noticed they had recycling bins everywhere.

Sam
For paper and plastic? So is that your answer, Phil?

પ્રેઝન્ટર
Wait, we’ll give you the answer later in the programme! પહેલાં તમે બીબીસી દ્વારા એક પાકિસ્તાની યુવતી વિશે કરવામાં આવેલ ન્યૂઝ સાંભળો. આ યુવતીએ પોતાની અદભૂત કલાકૃતિ દ્વારા ‘recycling’ શબ્દનો એક નવો જ અર્થ લોકો સમક્ષ મૂકયો છે. તેણે પોતાની કલાકૃતિ ‘waste’ અને ‘rubbish’ થી બનાવી છે. મિત્રો, ‘waste’ એટલે કે કચરો અને ‘rubbish’ એટલે કે નકામી વસ્તુઓ.

News insert
A ten-year-old schoolgirl from Pakistan has been taking general rubbish and turning it into gift bags to help clean up the growing waste problem in her country. Pakistan generates 20m tonnes of rubbish a year and the figure is growing by 2.4% annually. Could Pakistan’s ‘youngest social entrepreneur’ have the answer? Zymal Umer estimates she has sold $5,000 worth of bags and donates her profits to children’s charities, winning multiple international awards for her work.

Sam
What a great story! This girl clearly has a real social conscience.

પ્રેઝન્ટર
‘Social conscience’ એટલે સામાજીક વિવેકબુદ્ધિ. Yes, and so young.

Sam
I know, it’s always nice to see young people who have a social conscience and want to change things.

Phil
You and your social conscience, Sam! No, but it’s true - they can then be an example to other young people, too.

Sam
Exactly, often all you need is one person to implement change and others will do the same.

પ્રેઝન્ટર
‘Implement change’ નો અર્થ થાય છે ફેરફાર અથવા બદલાવનો અમલ કરવો. Have either of you ever implemented any changes?

Phil
Like the girl in the story? No! But I’ve tried to implement small changes in my own life, like reusing plastic bags.

પ્રેઝન્ટર
I do that, too. And I also collect dry and wet waste separately. અને જ્યારે કચરાની વ્યવસ્થાપનની વાત નિકળી છે તો આગળ પૂછેલા પ્રશ્નો જવાબ આપી દઈએ. પ્રશ્ન હતો કે વિશ્વનું કયું દેશ છે જે સૌથી વધારે પ્રમાણમાં કચરાને ‘recycle’ કરે છે?
અ) સાઉથ કોરિયા
બ) મેકસિકો
ક) જર્મની

મિત્રો, OECD દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા પ્રમાણે જવાબ છે ક) જર્મની. પોતાના સંસાધનો વડે જર્મની એના કુલ કચરાનું 65% જેટલા કચરાનું વ્યવસ્થાપન કરે છે. સાઉથ કોરિયા બીજા ક્રમે છે જે પોતાના કુલ કચરામાંથી 59% નું વ્યવસ્થાપન કરી રહ્યું છે.

Sam
That just shows what happens if everyone makes little changes.

Phil
It’s true, we can all make a difference in small ways.

પ્રેઝન્ટર
‘Make a difference’ એટલે કંઇક ફેરફાર આવે તેમ વર્તન કરવું. Yes, in small ways, like we were saying earlier, with our plastic bags and collecting dry and wet waste separately.

Sam
Yeah, I often wish I could make a bigger difference than I do, though...

Phil
There’s your social conscience again, Sam!

Sam
But, really. I can often see where there’s a problem, but can’t come up with solutions.

પ્રેઝન્ટર
‘Come up with solutions’ નો અર્થ થાય છે સમસ્યાનો ઉકેલ સૂચવવો. They described the schoolgirl in the story as a ‘social entrepreneur’. મિત્રો, ‘social entrepreneur’ ને ગુજરાતીમાં કહીશું સામાજીક સાહસ ખેડનાર.

Sam
Exactly! She came up with such a creative solution to a big problem in her country.

Phil
You know, I was just thinking - I’d say that in our team, I’m the one who comes up with the most creative solutions.

Sam
You’re also the one who creates all the problems, Phil!

પ્રેઝન્ટર
Oh no, maybe we need to implement some changes here! તમારા મંતવ્યો જણાવો મિત્રો? વિશ્વમાં વધી રહેલાં કચરા અને નકામી વસ્તુઓ અંગે તમે શું માનો છો? શું કરવાથી તમારા દેશમાં ‘make a difference’ થશે? તમારા મતે આ સમસ્યા માટે કોને ‘come up with solutions’ જેવો અભિગમ અપનાવવો પડશે?

આજે સામાજીક પ્રશ્નો અને એના સામાધાન સાથે સંલગ્ન જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. ‘Social conscience’ એટલે સામાજીક સદવિવેકબુદ્ધિ જ્યારે ‘implement change’ નો અર્થ થાય છે ફેરફાર અથવા બદલાવનો અમલ કરવો.

‘Make a difference’ એટલે કંઇક ફેરફાર આવે તેમ વર્તન કરવું અને ‘come up with solutions’ નો અર્થ થાય છે સમસ્યાનો ઉકેલ સૂચવવો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં… ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

How to solve the problem of waste

4 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Baga gammadde! Qormaata xumurteetta
Excellent! Great job! Carraa badaa! Qabxii argatte:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • a social conscience
    સામાજીક સદવિવેકબુદ્ધિ

    to implement change
    ફેરફાર અથવા બદલાવનો અમલ કરવો

    to make a difference
    કંઇક ફેરફાર આવે તેમ વર્તન કરવું

    to come up with solutions
    સમસ્યાનો ઉકેલ સૂચવવો.

    a recycling bin
    રિસાયક્લિંગ બિન

    waste
    કચરો

    rubbish
    નકામી વસ્તુઓ

    an entrepreneur
    સાહસ ખેડનાર