Session 10

India's finance minister has recently suggested that millennials' use of ride-sharing apps could be damaging the car industry. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

ભારતના નાણામંત્રીએ તાજેતરમાં સૂચન કર્યું છે કે યુવાઓ દ્વારા રાઈડ શેરીંગ ઍપનાં વધુ પડતાં ઉપયોગનાં કારણે કાર ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ. 

Wayiitiwwan marii boqonnaa kana keessaa

Wayitii marii qabxii 10

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Is ride-sharing damaging the car industry?

India's finance minister has recently suggested that millennials' use of ride-sharing apps could be damaging the car industry. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

ભારતના નાણામંત્રીએ તાજેતરમાં સૂચન કર્યું છે કે યુવાઓ દ્વારા રાઈડ શેરીંગ ઍપનાં વધુ પડતાં ઉપયોગનાં કારણે કાર ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.

[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. puncture theory

Puncture નો સરળ શબ્દોમાં અર્થ થાય છે કોઈ વસ્તુમાં કાણું પાડવું. અહીંનો કહેવાનો ભાવાર્થ એ છે કે જો એકવાર કોઈ વસ્તુમાં કાણું પડી જાય, તો એ લાંબા સમય સુધી ચાલતું નથી. જો કંઈક સિદ્ધાંતને 'પંક્ચર' કરે છે, તો તેનો અર્થ એ છે કે સિદ્ધાંત હવે સાચો નથી.

  • New findings puncture economist's theory
  • Test results puncture doctor's theory

2. perfect storm

Perfect storm એટલે ખરાબ પસ્થિતિઓનું સમૂહ છે જે નકારાત્મક સ્થિતિ માટે જવાબદાર છે.

  • Job market affected by perfect storm of inflation and recession.
  • Companies hit by perfect storm of rising costs and increased competition.

3. figment of imagination

Figment of imagination એટલે કોઈ વસ્તુ જેની શોધ કરવામાં આવ્યું હોય અથવા વિચાર કરવામાં આવ્યું હોય. Figment નો આજકલ ખાસકરીને ચોક્કસ અભિવ્યક્તિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

  • Accusations described as figments of imagination
  • Problem dismissed as figment of imagination

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Caasluga kutaa kanaa

Session Vocabulary

  • dismissed
    નકારી કાઢવું

    sector
    ક્ષેત્ર

    factor
    પરિબળ

    industry
    ઉદ્યોગ

    influence
    અસર પાડવો