세션 9

Listen to find out how to use the preposition 'at', 'on' and 'in' when talking about times in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં સમય વિશે વાત કરતી વખતે શબ્દયોગી અવ્યય 'at', 'on' અને 'in' નો ઉપયોગ કઈ રીતે કરવું.

이번 유닛의 세션들

세션 9 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

How do I talk about dates and times?

Listen to find out how to use the preposition 'at', 'on' and 'in' when talking about times in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં સમય વિશે વાત કરતી વખતે શબ્દયોગી અવ્યય 'at', 'on' અને 'in' નો ઉપયોગ કઈ રીતે કરવું.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન. હેલ્લો શાન...વેલકમ!

Sian
Hi everybody!

પ્રેઝન્ટર
મિત્રો, આજ વાત કરીશું કે તમે મહત્ત્વનાં દિવસો અને સમય વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો, જે કંઈક મહત્ત્વનું જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેય વ્યક્તિઓ કઈ મહત્ત્વની વાત જણાવી રહ્યાં છે.

  • I was born at 3 p.m. on Sunday the 6th March.
  • I was born in the summer, in July.
  • I was born in 1992.

પ્રેઝન્ટર
Ok! તો ત્રણેય વ્યક્તિઓ પોતાનાં જન્મદિવસ વિશે જણાવી રહ્યાં છે. પોતાની વાત કરવા માટે ત્રણેય વ્યક્તિઓ ક્રિયાપદ ‘I was born’ નો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં ‘I was born’ નો અર્થ થાય છે ‘મારો જન્મ....’ But now, shall we look at some of the prepositions you can use to talk about time?

Sian
Yes, let's do that. So there are three main prepositions we use to talk about time and they are 'at', 'on' and 'in', and there are some simple rules about when to use them.

પ્રેઝન્ટર
હા, તો સૌથી પહેલાં આપણે ચોક્કસ સમય જેમ કે 1 વાગ્યે અથવા 9 વાગ્યે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું તે વિશે વાત કરીએ. શું તમને યાદ છે કે પ્રથમ વ્યક્તિએ પોતાની વાત જણાવવાં માટે ક્યા શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કર્યો હતો? Let’s listen again to find out.

‘I was born at 3 p.m.’

Sian
That's right. So we use 'at' with specific times. For example, 'see you at 2 o'clock'. Let's check the pronunciation – the word 'at' is not very strong in the sentence so it sounds like 'ut'. Let's practise. Repeat after me:

'at 3 p.m'.

‘I was born at 3 p.m.’

પ્રેઝન્ટર
તમે શબ્દસમૂહમાં અંગ્રેજી શબ્દ 'at' નો પણ ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે 'at the weekend' એટલે કે શનિવાર-રવિવારમાં અથવા 'at night' એટલે કે રાત્રે.

Sian
Yes, now let's look at days. Can you remember which preposition was used with days, like 'Sunday'? Let's listen again to find out.

‘I was born on Sunday.’

Sian
OK so we use 'on' with days, so for example 'on Monday', 'on Tuesday'.

પ્રેઝન્ટર
દિવસની સાથે-સાથે અંગ્રેજી શબ્દ 'on' નો ઉપયોગ તારીખ વિશે વાત કરવા માટે થાય છે. દાખલા તરીકે 'on the 6th of March'

‘I was born on the 6th of March.’

Sian
So, that leaves us one more preposition, 'in'. Can you remember what kind of words 'in' was used with in the examples you heard? Let's listen again to check.

‘I was born in the summer, in July.’

‘I was born in 1992.’

પ્રેઝન્ટર
OK, તો અંગ્રેજી શબ્દ 'in' નો ‘seasons’ એટલે કે ઋતુઓ, ‘months’ એટલે કે મહિનાઓ જેમ કે July અને વર્ષ જેમ કે 1992 વિશે વાત કરવા માટે ઉપયોગ કરો.

Sian 
Yes, so 'in' is used with longer periods of time. We also use 'in' with 'the morning', 'the afternoon' and 'the evening'. For example, 'see you in the morning'.

પ્રેઝન્ટર
અમુક શબ્દસમૂહો સમય આધારીત હોય છે જેની સાથે શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કરતાં નથી. દાખલા તરીકે 'today' અને 'tomorrow', બરાબરને સેમ? મિત્રો, ‘today’ એટલે આજે 'tomorrow' એટલે આવતીકાલે.

Sian
That's right. So we just say 'see you tomorrow' with no preposition. We also don't need 'at', 'on' or 'in' with phrases with 'next', for example 'next week' or 'next year'.

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમારો મિત્ર જણવા માંગે છે કે તમે શાળાનું ભણતર ક્યારે પૂર્ણ કર્યું. હવે તમે અંગ્રેજીમાં જણાવો 1999ની સાલમાં. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.

Sian
I left school in 1999.

પ્રેઝન્ટર
Did you say the same? હવે બીજો પ્રશ્ન. તમે મિત્રને જણાવો કે મંગળવારે તમે સવારે 10 વાગ્યે એને મળશો. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.

Sian
I'll see you on Tuesday at 10 o clock in the morning.

પ્રેઝન્ટર
Did you say the same?

Sian
It's time for us to go now, but we'll be back at the same time next week.

પ્રેઝન્ટર
See you next week Sian, bye everyone!

Sian 
Bye, everyone!

Learn more

1) હું સમય વિશે વાત કરતી વખતે 'at', 'on' અને 'in' નો ઉપયોગ કઈ રીતે કરું?

અમુક સામાન્ય નિયમો છેઃ
ચોક્કસ સમય વિશે વાત કરતી વખતે 'at' નો ઉપયોગ કરોઃ

  • I get up at 6 o' clock
  • See you at midday

દિવસ અને તારીખ વિશે વાત કરતી વખતે 'on' નો ઉપયોગ કરોઃ

  • I'm going on holiday on Monday
  • My son was born on Tuesday 22nd April.

લાંબા ગાળા જેમ કે મહિનાઓ, ઋતુઓ અને વર્ષો વિશે વાત વખતે 'in' નો ઉપયોગ કરો.

  • I started school in the winter, in 1988.

2) બીજા શબ્દસમૂહો છે જે શબ્દયોગી અવ્યય 'at', 'on' અને 'in' નો ઉપયોગ કરે છે?

હા, અમુક સામાન્ય રીતે યાદ રાખવાનાં શબ્દસમૂહ છે 'at the weekend' એટલે કે શનિવાર - રવિવાર, 'at night' એટલે કે રાત્રે, 'at the moment' એટલે કે આ સમયે, 'in the morning' એટલે કે સવારનાં સમયે, 'in the afternoon' એટલે કે બપોરનાં સમયે અને 'in the evening' એટલે કે સાંજનાં સમયે.

  • I can't get to sleep at night.
  • What did you do at the weekend?
  • I have an English class in the evening.

3) શું એવી કોઈ અભિવ્યક્તિ છે શબ્દયોગી અવ્યયનો ઉપયોગ નથી કરતું?

હા, અભિવ્યક્તિ 'today' એટલે કે આજે, 'tomorrow' એટલે કે આવતીકાલે અને 'yesterday' એટલે કે ગઈકાલે. 'Next' નો ઉપયોગ કરતી વખતે પણ 'at', 'on' અને 'in' નો ઉપયોગ કરીશું નહીં.

  • See you next week.
  • I'll be back tomorrow.

How do I talk about dates and times?

3 Questions

Complete the gaps in these sentences with the correct preposition.
યોગ્ય શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરો.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join our Facebook group for more fun with English!
અંગ્રેજીમાં વધુ જાણવા માટે અમારા ફેસબુક ગ્રુપ માં જોડાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

이번 세션 문법

Session Vocabulary

  • months
    મહિનાઓ

    seasons
    ઋતુઓ

    years
    વર્ષો

    dates
    તારીખો

    winter
    શિયાળો

    summer
    ઉનાળો

    spring
    વસંતઋતુ

    autumn
    શરદઋતુ

    today
    આજે

    tomorrow
    આવતીકાલે