세션 3

Listen to find out how to compare more than two things in English.
સાંભળો અને જાણો કે તમે બે થી વધારે વસ્તુઓની તુલના કઈ રીતે કરશો.

이번 유닛의 세션들

세션 3 점수

0 / 4

  • 0 / 4
    엑티비티 1

엑티비티 1

How do I compare more than two things?

આજનાં ઍપિસોડમાં અમે આ ભોજનો વિશે ચર્ચા કરીશું.
Japanese food

Mexican food

Italian food

English food

તમારો અભિપ્રાય પ્રમાણે ઉપર જણાવેલ ભોજનને શ્રેષ્ઠથી ખરાબનાં ક્રમમાં મૂકો. પછી ઍપિસોડ સાંભળો અને જાણો કે પોતાનો અભિપ્રાય અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!

Sam
Hello, everybody. Welcome!

પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે બે થી વધારે વસ્તુઓ હોય તો તમે એની તુલના કઈ રીતે કરશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો જે કોઈ વસ્તુ ઉપર પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેય વ્યક્તિઓ કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં છે.

I think Japanese food is the nicest food in the world. It's definitely the tastiest.

‘Mexican food is the most delicious, in my opinion.’

‘Of all the food in the world, Italian is the best! And English is the worst.’

પ્રેઝન્ટર
'Ah, I'm hungry now! બધાં ભોજન વિશે વાત કરી રહ્યાં છે. બરાબરને સેમ! ત્રણેય વિશ્વનાં અલગ-અલગ cuisine એટલે કે રાંધણકળા વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.

Sian
Yes, they talked about Japanese, Mexican, Italian and English food. So they were taking one type of food and comparing it to many others.

પ્રેઝન્ટર
હા અને તુલના કરવા માટે ત્રણેય વ્યક્તિઓ વિશેષણનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે ‘nice’ એટલે કે સરસ, ‘tasty’ એટલે કે સ્વાદિષ્ટ, ‘delicious’ એટલે  કે સ્વાદિષ્ટ, ‘good’ એટલે સારું અને ‘bad’ એટલે ખરાબ.

Sam
Let's listen again to the first speaker – how does he use the words 'nice' and 'tasty'?

I think Japanese food is the nicest food in the world. It's definitely the tastiest.

પ્રેઝન્ટર
Ok. તો એક સ્વરવાળાં વિશેષણ જેમ કે ‘nice’ અને બે સ્વરવાળા વિશેષણ જેમ કે ‘tasty’ માટે નિયમ છે કે વિશેષણ પહેલાં અંગ્રેજી શબ્દ ‘the’ ઉમેરો. સાથે-સાથે અંતમાં ‘-est’ ઉમેરો. મિત્રો, ‘nice’ નો અંત ‘e’ સાથે થાય છે અને એટલા માટે આ શબ્દની સાથે ‘-st’ નો ઉપયોગ કરીશું.

Sam
And in the case of 'tasty', the 'y' at the end changes to an 'I' in 'the tastiest'. This doesn't change the pronunciation, it's just when you’re writing. Let's quickly practise! Repeat after me:

‘the nicest’

‘the tastiest’

‘It's the nicest food in the world.’

‘It's the tastiest food in the world.’

પ્રેઝન્ટર
મિત્રો, ‘delicious’ ની જેમ બેથી વધારે સ્વરવાળા શબ્દ સાથે શું ઉપયોગ કરીશું? જાણવા માટે સાંભળો:

‘Mexican food is the most delicious, in my opinion.’

Sam
In this case, we don't change the adjective – 'delicious' stays 'delicious'.

પ્રેઝન્ટર
તેના બદલે વિશેષણની આગળ બે શબ્દો 'the most' ઉમેરીશું.

Sam
Yes, so ‘interesting' becomes 'the most interesting', 'exciting' becomes 'the most exciting', etcetera. Shall we practise the pronunciation? Repeat after me, please:

‘the most delicious’

‘It’s the most delicious food in the world.’

‘And we just have two more to look at quickly!’

પ્રેઝન્ટર
હા, બેexceptions એટલે કે અપવાદો છે જેના વિશે આજે અમે વાત કરી રહ્યાં છે અને આ બહુ મહત્ત્વનાં અપવાદો છે. મિત્રો, આ પ્રકરાનાં વિશેષણો સાથે અંગ્રેજી શબ્દ ‘the’ નો ઉપયોગ કરીશું.

‘Italian is the best! And English is the worst.’

Sam
They were 'the best' and 'the worst'.

પ્રેઝન્ટર
અને આ અપવાદ એટલા માટે છે કારણકે આ શબ્દો મૂળ ક્રિયાપદો ‘good’ અને ‘bad’ જેવું સંભળાતા કે દેખાતાં નથી. અને આપણે ‘-est’ નો ઉપયોગ કરીશું નહીં.

Sam
So don’t say 'the goodest' or 'the baddest' – they're not correct! Repeat after me:

‘the best’

‘the worst’

પ્રેઝન્ટર
Now it's time for some practice. તમને ‘alone with a book’, ‘in class’ અને ‘online’ વચ્ચે અંગ્રેજી શીખવાની સૌથી સરળ રીતની પસંદગી કરવી છે. જવાબ આપતી વખતે વિશેષણ ‘cheap’ નો ઉપયોગ કરવાનો છે. પોતાનો જવાબ સેમના જવાબ સાથે સરખાવો.

Sam
Online is the cheapest way to learn English.

પ્રેઝન્ટર
Do you agree? હવે તમે નક્કી કરો કે ત્રણેયમાંથી સૌથી રસપ્રદ કઈ છે. જવાબમાં વિશેષણ 'interesting' નો ઉપયોગ કરો. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.

Sam
Online with BBC Learning English is the most interesting way to learn English. Of course!

પ્રેઝન્ટર
Good point, Sam!

Sam 
Yes, because we're the best.

પ્રેઝન્ટર
So join us next week for another episode of 'How do I…'! Bye!

Sam
Bye, everyone!

Learn more

1) હું એક જ વિશેષણનો ઉપયોગ કરીને બે થી વધુ વસ્તુઓની તલુના કઈ રીતે કરું?

એક અને બે શબ્દોવાળા વિશેષણો પહેલાં 'the' નો ઉપયોગ કરીશું અને શબ્દનાં અંતમાં '-est' નો ઉપયોગ કરીશું.

subject + be + the (adjective + -est)

  • My mother's house is the cleanest house I know.

adjective ending in 'e' + -st (don’t double the 'e')

  • He's the nicest man I know.

adjective ending in 'y' + -iest (change 'y' for 'I')

  • She's the prettiest girl I know.

adjective ending in a single vowel plus a single consonant, double the final consonant + -est

  • London's the biggest city in the UK.

બે શબ્દોથી લાંબો વિશેષણ હોય તો વિશેષણ પહેલાં 'the more' આવશે અને અંતમાં કઈ આવશે નહીં.

  • New York is the most exciting city in the world.
  • Mr Smith is the most interesting teacher in the school.

2) શું નિયમોમાં કોઈ અપવાદ છે?

Of course! આ ત્રણ વિશેષણો અપવાદ છે અને એટલા માટે તેમણે યાદ રાખજો.

  • good > the best (not 'the goodest')
  • bad > the worst (not 'the baddest’)
  • fun > the most fun (not 'the funnest')

How do I compare more than two things?

4 Questions

Choose the correct option to fill the gap.
ખાલી જગ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Come to our Facebook group to tell us what you think 'the best' food in the world it!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો કે તમારા મુજબ વિશ્વની સૌથી સારું ભોજન ક્યું છે.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

이번 세션 문법

Session Vocabulary

  • nice
    સરસ 

    tasty
    સ્વાદિષ્ટ 

    delicious
    સ્વાદિષ્ટ

    good
    સારું

    bad
    ખરાબ

    cheap
    સસ્તું

    long
    લાબું

    fun
    મજેદાર

    pretty
    ઘણા અંશે

    lovely
    મનોરમ

    interesting
    રસપ્રદ

    exciting
    ઉત્તેજક