1

유닛 1: Essential English Conversation

유닛 고르세요

  1. 1 Essential English Conversation

세션 33

Listen to find out how to ask someone if they have any hobbies.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેને કોઈ શોખ છે કે નહીં.

세션 33 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

તમને કોઈ શોખ છે?

Listen to find out how to ask someone if they have any hobbies.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેને કોઈ શોખ છે કે નહીં.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી...અને આજે આપણે વાત કરીશું કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેને કોઈ શોખ છે કે નહીં.

મિત્રો, પહેલાં તમે સાંભળો હેલન અને જિમને. બન્ને એક-બીજાને પોતાના શોખ વિશે જણાવી રહ્યા છે.

Helen
Do you have any hobbies? 

Jim
Yes, I like watching movies. How about you? 

Helen
I like reading books.
 

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં લીઝા ડેવિડને પૂછે છે કે ‘Do you have  ….?’ અને પછી ‘any hobbies’ કહે છે. ગુજરાતીમાં આનો અર્થ થયો ‘શું તમને કોઈ વસ્તુનો શોખ છે?  મિત્રો, કોઈ બાબત અંગે પુચ્છા કરતી વખતે અંગ્રેજીમાં ‘do you have’ અને ‘any’ શબ્દોનો ઉપયોગ કરવો. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

Do you have any hobbies? 

પ્રેઝન્ટર
હેલનને જવાબ આપતા જિમ જણાવે છે, ‘Yes, I like watching movies’ એટલે ‘હા, મને ફિલ્મો જોવાનો શોખ છે’. મિત્રો, અંગ્રેજીમાં પોતાના શોખ વિશે જણાવતી વખતે પહેલા ‘I like’  કહો એ પછી શોખ કહો. દાખલા તરીકે જો તમને રસોઈ કરવાનું ગમે છે તો અંગ્રેજીમાં કહશો ‘I like cooking’ અને જો તમને નૃત્ય કરવાનું ગમે છે તો કહશો ‘ I like dancing’.
 

જવાબ આપ્યા બાદ ડેવિડ જિમ એજ પ્રશ્ન હેલનને પૂછે છે અને કહે છે ‘how about you?’ સાંભળો અને પુનરાવર્તન કરો.

Yes, I like watching movies.

How about you?


પ્રેઝન્ટર
હેલન જિમને જણાવે છે કે તેનો પુસ્તકો વાંચવાનો શોખ છે. તે અંગ્રેજીમાં કહે છે, ‘ I like reading books.’ મિત્રો, અંગ્રેજીમાં –ing સાથે પૂર્ણ થતાં બીજા ઘણાં શોખ છે. દાખલા તરીકે..

Flying a kite                         પતંગ ચગાવવો
Visiting museums                  સંગ્રહાલયની મુલાકાત લેવી
Taking photos                       તસ્વીરો લેવી
Listening to music                 સંગીત સાંભળવું 

I like reading books.

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જે એકબીજાને પૂછી રહ્યાં છે કે કેટલીવાર કોઈ રમત રમે છે.

Do you have any hobbies? 

Yes, I like visiting museums. How about you? 

I like going shopping.

 

Do you have any hobbies? 

 

I like horse-riding. How about you? 

I like drawing pictures.

 

પ્રેઝન્ટર
Great!હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

Do you have any hobbies? 

Yes, I like watching movies.

How about you? 

I like reading books.

 

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો. 

તમને કોઈ શોખ છે?
Do you have any hobbies?
 

હા, મને સિનેમા જોવાનો શોખ છે
Yes, I like watching movies.
 

તમારા વિશે જણાવો
How about you?
 

મને પુસ્તકો વાંચવાનો શોખ છે
I like reading books.

 

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી શકો છો કે તેને કઈ વસ્તુનો શોખ છે. હવે હેલન સાથે વાત કરીને અભ્યાસ કરો. મિત્રો, હેલનને ‘how about you?’ પૂછવાનું ભૂલતાં નહીં.

Do you have any hobbies?

I like reading books.

 

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Helen
Do you have any hobbies?

Jim
Yes, I like watching movies. How about you? 

Helen
I like reading books.

 

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં સામેની વ્યક્તિને પૂછી શકો છો કે તેને કોઈ શોખ છે કે નહીં.  જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશુંEssential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

તમને કોઈ શોખ છે?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • Do you have any hobbies?
    તમને કોઈ શોખ છે?

    Yes, I like ______.
    હાં, મને પસંદ છે ______.

    How about you?
    તમારા વિશે જણાવો

    watching movies
    ફિલ્મો જોવી

    reading books
    પુસ્તકો વાંચવું

    flying a kite
    પતંગ ચગાવવો

    visiting museums
    સંગ્રહાલયની મુલાકાત લેવી

    taking photos
    તસ્વીરો લેવી

    listening to music
    સંગીત સાંભળવું

    drawing pictures
    ચિત્ર દોરવું

    going shopping
    બજારમાં ખરીદી કરવી

    horse-riding
    ઘોડેસવારી