1

유닛 1: Essential English Conversation

유닛 고르세요

  1. 1 Essential English Conversation

세션 22

Listen to find out how to ask about how much clothes cost.
જાણો, કપડાંની ખરીદી કરતી વખતે અંગ્રેજીમાં તમે કેવી રીતે કિંમત વિશે પૂછશો.

세션 22 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

How much is this?

આની કિમંત શું છે?

Listen to find out how to ask about how much clothes cost.
જાણો, કપડાંની ખરીદી કરતી વખતે અંગ્રેજીમાં તમે કેવી રીતે કિંમત વિશે પૂછશો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

스크립트 보기 스크립트 숨기기

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે વાત કરીશું કે તમે કેવી રીતે ખરીદી કરવા જાવ ત્યારે વસ્તુઓની કિંમતની પૂછપરછ કરશો.
મિત્રો, પહેલા તમે સાંભળો ફિઓનાને જે દુકાનમાં ખરીદી કરી રહી છે.

Fiona
Hi, how much is this jacket?

Shop assistant
That jacket’s £59.99

Fiona
Can I try it on?

Shop assistant
Of course you can.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં ફિઓના પૂછે છે કે ‘How much is this jacket?’ એટલે ‘આ જૅકિટની કિંમત શું છે?’ મિત્રો, જ્યારે એક વસ્તુની કિંમત પૂછવી હોય તો ‘this’ શબ્દનો ઉપયોગ કરશો અને એકથી વધારે વસ્તુની કિંમત પૂછવું હોય તો ‘these’ નો ઉપયોગ કરવો.વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

Hi, how much is this jacket?

પ્રેઝન્ટર
દુકાનનો કર્મચારી ‘That jacket is……’ કહીને ફિઓનાને કિંમત જણાવે છે. ગુજરાતીમાં ‘That jacket is……’ નો અર્થ થયો ‘આ જૅકિટની કિંમત છે......’ મિત્રો, વસ્તુની કિંમત શૂન્યના બન્ને તરફના આંકડો કહીને જણાવવામાં આવે છે. દાખલા તરીકે 59.99 માટે અંગ્રેજીમાં કહીશું ‘fifty-nine Ninety-nine’ અને 20.50 માટે કહીશું ‘Twenty fifty’. વાક્યને સાંભળો અને અભ્યાસ કરો.

That jacket’s £59.99

પ્રેઝન્ટર
કિંમત જાણ્યા બાદ ફિઓના કહે છે ‘Can I try it on’ એટલે ‘શું હું આ એકવાર પહેરીને જોઈ શકું?’ વાક્યને સાંભળો અને બોલો.

Can I try it on?

પ્રેઝન્ટર
દુકાનનો કર્મચારી કહે છે ‘Of course, you can.’ ગુજરાતીમાં આનો અર્થ થયો કે ‘હા જરૂરથી, તમે કરી શકો.’

Of course you can.

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને દુકાનમાં ખરીદી કરતા સાંભળીએ.

 

Hi, how much is this sweater?

That sweater’s £24.99

Can I try it on?

Of course, you can.

 

Hi, how much is that coat?

This coat is £39.99

Can I try it on?

Of course, you can.

 

Hi, how much are these shorts?

Those shorts are £19.99

Can I try them on?

Of course, you can.

 

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.

Hi, how much is this jacket?

That jacket’s £59.99

Can I try it on?

Of course, you can.

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

આ જૅકિટની કિંમત શું છે?
Hi, how much is this jacket?

આ જૅકિટની કિંમત છે 59.99 પાઉન્ડ
That jacket’s £59.99

શું હું આ એકવાર પહેરીને જોઈ શકું?
Can I try it on?

હા જરૂરથી, તમે કરી શકો.
Of course, you can.

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Fiona
Hi, how much is this jacket?

Shop assistant
That jacket’s £59.99

Fiona
Can I try it on?

Shop assistant
Of course, you can.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે બજારમાં ખરીદી કરતી વખતે કપડાંની કિંમત પૂછી શકો છો અને સાથે-સાથે એ પણ પૂછી શકો છો કે શું હું એકવાર પહેરીને જોઈ શકું? જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

How much is this?

3 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો. 


 

 

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • Hi, how much is this ______?
    હાય, ______ ની કિંમત શું છે?

    Hi, how much are these ______?
    હાય, આ બધી વસ્તુઓની______ કિંમત શું છે?

    jacket
    જૅકિટ

    sweater
    સ્વેટર

    coat
    કોટ

    shorts
    અર્ધ પાટલૂન, ચડ્ડી

    That ______’s £______.
    આ ______ કિંંમત ______ પાઉન્ડ છે.

    Those ______ are £______.
    એ બધા ______ ની કિંમત ______ પાઉન્ડ છે.

    Can I try it on?
    શું હું આ એકવાર પહેરીને જોઈ શકું??

    Can I try them on?
    શું હું બધું એકવાર પહેરીને જોઈ શકું??

    Of course, you can.
    હા જરૂરથી, તમે કરી શકો.